gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ ચાંદખેડા ખીરા કાંડમાં સૌથી મોટો ધડાકો: 3 વર્ષની મિસ્ટીના પીએમ રિપોર્ટમાં ચોંકાવનારું કારણ આવ…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ ચાંદખેડા ખીરા કાંડમાં સૌથી મોટો ધડાકો: 3 વર્ષની મિસ્ટીના પીએમ રિપોર્ટમાં ચોંકાવનારું કારણ આવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Khira Kand : શહેરના ચાંદખેડા વિસ્તારમાં તાજેતરમાં બનેલા અને ભારે ચર્ચાસ્પદ બનેલા ‘ખીરા કાંડ’ મામલે પોલીસ તપાસમાં એક અત્યંત મહત્વનો વળાંક આવ્યો છે. આ દુર્ઘટનામાં ભોગ બનેલી 3 વર્ષની માસૂમ બાળકી મિસ્ટીના પોસ્ટમોર્ટમ  રિપોર્ટના આધારે પોલીસે સત્તાવાર વિગતો જાહેર કરી છે, જેમાં બાળકીના મોત પાછળનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે.

પીએમ નોટમાં ઘાતક બેક્ટેરિયાનો ખુલાસો

ચાંદખેડા પોલીસ સ્ટેશનના અકસ્માત મોત હેઠળ ચાલી રહેલી તપાસ અંતર્ગત મૃતક બાળકી મિસ્ટીની પીએમ નોટ પોલીસને પ્રાપ્ત થઈ છે. આ સત્તાવાર રિપોર્ટ અનુસાર, બાળકીના શરીરની અંદર ‘એસીનેટોબેક્ટર બૌમાની’ (Acinetobacter baumannii) નામનો અત્યંત ઘાતક બેક્ટેરિયા મળી આવ્યો હતો.

આ બેક્ટેરિયાના કારણે બાળકીના શરીરમાં ગંભીર પ્રકારનું સેપ્ટિસેમિયા (લોહીમાં ઈન્ફેક્શન) ફેલાઈ ગયું હતું, જેને પગલે ફેફસામાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. અંતે આ આખા ઈન્ફેક્શનના કારણે ‘કાર્ડિયોરેસ્પિરેટરી ફેલ્યોર’ એટલે કે હૃદય અને શ્વાસ બંધ થઈ જવાની સમસ્યા થતાં બાળકીનું મોત નીપજ્યું હોવાનું પીએમ નોટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે.

આ પણ વાંચો : સરહદી વિસ્તારના તરસ્યા સીમાડા: વાવ-થરાદમાં પાણી માટે પોકાર, મંત્રીની સૂચનાઓ કાગળ પર રહી અને નળ સુકાયા!

પોલીસની આગળની તપાસ તેજ

ખીરા કાંડના આ લેટેસ્ટ પોલીસ નિવેદન અને પીએમ રિપોર્ટ બાદ સમગ્ર કેસમાં મેડિકલ પુરાવાઓ ખુબ જ મજબૂત બન્યા છે. આ ઘાતક બેક્ટેરિયા બાળકીના શરીરમાં ખીરાના માધ્યમથી અથવા કઈ રીતે પ્રવેશ્યા, તે દિશામાં હવે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ચાંદખેડા પોલીસ આ પીએમ રિપોર્ટ અને વૈજ્ઞાનિક પુરાવાઓને આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી રહી છે, જેને પગલે આગામી દિવસોમાં જવાબદારો સામે મોટી કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચો : નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની પહેલી સંકલન બેઠક, પ્રજાના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક!

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના ઉંડેરા ટીપી 43ના નવા રોડ માટે કામગીરીમાં અડચણરૂપ ગેરકાયદે 50 મીટર લાંબી કમ્પાઉન્ડ વોલ, બે ઓ…
GUJARAT

વડોદરાના ઉંડેરા ટીપી 43ના નવા રોડ માટે કામગીરીમાં અડચણરૂપ ગેરકાયદે 50 મીટર લાંબી કમ્પાઉન્ડ વોલ, બે ઓ…

May 16, 2026
પીએમની અપીલ તંત્રને ક્યારે સંભળાશે? વડોદરા પાલિકાની ચૂંટણી અગાઉ આવેલી ઇ-બસ ક્યારે દોડશે? | 7 e buses…
GUJARAT

પીએમની અપીલ તંત્રને ક્યારે સંભળાશે? વડોદરા પાલિકાની ચૂંટણી અગાઉ આવેલી ઇ-બસ ક્યારે દોડશે? | 7 e buses…

May 16, 2026
નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની પહેલી સંકલન બેઠક, પ્રજાના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક…
GUJARAT

નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની પહેલી સંકલન બેઠક, પ્રજાના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક…

May 16, 2026
Next Post
સરહદી વિસ્તારના તરસ્યા સીમાડા: વાવ-થરાદમાં પાણી માટે પોકાર, મંત્રીની સૂચનાઓ કાગળ પર રહી અને નળ સુકાય…

સરહદી વિસ્તારના તરસ્યા સીમાડા: વાવ-થરાદમાં પાણી માટે પોકાર, મંત્રીની સૂચનાઓ કાગળ પર રહી અને નળ સુકાય...

NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan…

NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટર માઇન્ડ! પરીક્ષા પહેલા જ સવાલો આપી દીધાનો આરોપ | NTA Pan...

એકતા નગરમાં જંગલ સફારીનો ‘સમર પ્લાન’: 1500 પ્રાણી-પક્ષીઓ માટે AC, કુલર અને ફળોના બરફના ગોળાની મોજ | …

એકતા નગરમાં જંગલ સફારીનો 'સમર પ્લાન': 1500 પ્રાણી-પક્ષીઓ માટે AC, કુલર અને ફળોના બરફના ગોળાની મોજ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તહવ્વુર રાણા જ નહીં, બે અંડરવર્લ્ડ ડોનને વિદેશથી ભારત લવાયા હતા, હાલ બંને ત્રણેય ભારતની જેલમાં બંધ |…

તહવ્વુર રાણા જ નહીં, બે અંડરવર્લ્ડ ડોનને વિદેશથી ભારત લવાયા હતા, હાલ બંને ત્રણેય ભારતની જેલમાં બંધ |…

1 year ago
ઘેડે એવી મુશ્કેલી સર્જી કે મૃતદેહને 6 કલાક અલગ-અલગ વાહનમાં ફેરવવો પડયો | It created such a problem t…

ઘેડે એવી મુશ્કેલી સર્જી કે મૃતદેહને 6 કલાક અલગ-અલગ વાહનમાં ફેરવવો પડયો | It created such a problem t…

9 months ago
સારા ચોમાસાની અસર : ખરીફ વાવણી વિસ્તાર 708 લાખ હેક્ટરને વટાવી ગયો | Impact of good monsoon: Kharif s…

સારા ચોમાસાની અસર : ખરીફ વાવણી વિસ્તાર 708 લાખ હેક્ટરને વટાવી ગયો | Impact of good monsoon: Kharif s…

10 months ago
‘હવે તો શ્વાન પણ આશીર્વાદ આપી રહ્યા છે, આખી દુનિયામાં ફેમસ…’ સુપ્રીમના જજનું નિવેદન ચર્ચામાં | Sup…

‘હવે તો શ્વાન પણ આશીર્વાદ આપી રહ્યા છે, આખી દુનિયામાં ફેમસ…’ સુપ્રીમના જજનું નિવેદન ચર્ચામાં | Sup…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News