gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બુધેલ નજીક કાર અને બાઈક અથડાતાં યુવાનનું સ્થળ પર મોત | A young man died on the spot after a car and …

G METRO NEWS by G METRO NEWS
May 17, 2026
in GUJARAT
0 0
0
બુધેલ નજીક કાર અને બાઈક અથડાતાં યુવાનનું સ્થળ પર મોત | A young man died on the spot after a car and …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મૃતકના ભાઈએ કાર ચાલક વિરૃધ્ધ ઘોઘા પોલીસના ફરિયાદ નોંધાવી 

ઘોઘાના બારવાડા મફતનગર વિસ્તામાં રહેતા મુકેશભાઈ બેબાભાઈ સોલંકીના

ભાવનગર –  વનગર સોમનાથ હાઈવે પર બુધેલ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ઘોઘાના યુવાનનું સ્થળ પર મોત નિપજ્યું હતું. બનાવ અંગે ગુનો નોંધાયા છે.

બાઈક લઈને વાળુકડથી ઘોઘા આવતી હતો ત્યારે અકસ્માત સર્જાયો

ાઈ ભરતભાઈ બેબાભાઈ સોલંકી મોટરસાયકલ નંબર જીજે-૦૪-એફબી-૪૩૧૯ લઈને વાળુકડ ગામે સોલર પેનલ ફિટ કરવા માટે ગયા હતા. સોલર પેનલ ફિટ કરવાનું કામ પૂર્ણ કરી પરત પોતાને ગામ ઘોઘા આવતા હતા તે દરમિયાન ભાવનગર સોમનાથ હાઈવે પર આવેલ બુધેલ નજીક સામેથી આવી રહેલ કાર નંબર જીજે-૦૪-ઇએ-૮૦૦૮ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈક સાથે અથડાવી દેતા યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. યુવાને ગંભીર ઇજા થવાના કારણે સ્થળ પરજ મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ મુકેશભાઈએ કાર ચાલક વિરૃધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ | Pak Devised Gh…

પાકે. ભારતના શિક્ષિત યુવાનોને આતંકી બનાવી ગઝવા-એ-હિંદનું કાવતરું ઘડયું હતું : એનઆઇએ | Pak Devised Gh...

સિટી બસ પર પથ્થરમારો મુસાફરોના જીવ તાળવે ચોંટયા, અસામાજિક તત્વોનો આતંક | Stone pelting on city bus p…

સિટી બસ પર પથ્થરમારો મુસાફરોના જીવ તાળવે ચોંટયા, અસામાજિક તત્વોનો આતંક | Stone pelting on city bus p...

દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …

દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોડ અકસ્માત પીડિતને દોઢ લાખ સુધી મફત સારવાર યોજનાનો અમલ શરૂ | Implementation of free treatment schem…

1 year ago
25 લાખ ઘરોમાં વીજળીનું બિલ 0! આ યોજનામાં ફ્રી 300 યુનિટ સાથે 78 હજારની સબસિડી: સરકારનો દાવો | pm sur…

6 months ago
વડોદરા: 346 બેઠક પર 940 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા મતદાનનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ | Peaceful Polli…

2 months ago
ગુજરાત ભ્રષ્ટાચારમાં પણ ‘મોડલ સ્ટેટ’, એક વર્ષમાં 213 ગુના, વર્ગ-1ના 13 અધિકારી ઝડપાયા | Gujarat Corr…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News