gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ધોરણ-12ના પરિણામ: AIની મદદથી પેપર ચેકિંગ કરાયું? ભારે વિવાદ બાદ CBSE બોર્ડની સ્પષ્ટતા, અસંતુષ્ટ વિદ્…

G METRO NEWS by G METRO NEWS
May 17, 2026
in INDIA
0 0
0
ધોરણ-12ના પરિણામ: AIની મદદથી પેપર ચેકિંગ કરાયું? ભારે વિવાદ બાદ CBSE બોર્ડની સ્પષ્ટતા, અસંતુષ્ટ વિદ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CBSE Class 12 Result Controversy: CBSE 12મા ધોરણની મૂલ્યાંકન પ્રક્રિયાને લઈને ચિંતાઓ વચ્ચે, શાળા શિક્ષણ સચિવે બોર્ડની ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમનો બચાવ કરતા કહ્યું કે, તેને પારદર્શિતા અને માનકીકરણ (ચોક્કસ નિયમો કે માપદંડો) સુધારવા માટે શરૂ કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓની ચિંતાઓ પર ધ્યાન

આ સ્પષ્ટતા ત્યારે આવી જ્યારે ઘણા વિદ્યાર્થીઓએ 2026ના બોર્ડ પરિણામોમાં ઓછા માર્ક્સ, ન તપાસાયેલી ઉત્તરવહીઓ અને વિસંગતતાઓનો આક્ષેપ કર્યો, જેનાથી ડિજિટલ મૂલ્યાંકન પ્રક્રિયાની ટીકા શરૂ થઈ ગઈ. શાળા શિક્ષણ સચિવે પ્રેસ વાર્તા યોજી કહ્યું, ‘વિદ્યાર્થીઓની ચિંતાઓ જ અમારું મુખ્ય ધ્યાન છે. 2014માં આ ટેકનોલોજી તૈયાર ન હતી, પરંતુ હવે તેને ફરીથી શરૂ કરવામાં આવી છે. ICAI, IB અને કેમ્બ્રિજ પણ આ જ પ્રકારની સિસ્ટમ અપનાવે છે.’

રી-ઇવેલ્યુએશન કરતાં પહેલા શું કરવું?

CBSEએ તે વિદ્યાર્થીઓ માટે મલ્ટી-સ્ટેજ રિવ્યૂ સિસ્ટમની જાહેરાત કરી છે જેઓ પોતાની આન્સર શીટમાં સુધારો કરાવવા માંગે છે. 19 મે થી 22 મે સુધી, વિદ્યાર્થીઓ વેરિફિકેશન અથવા રી-ઇવેલ્યુએશનની વિનંતી કરતા પહેલા, પોતાની તપાસાયેલી આન્સર શીટની સ્કેન કરેલી કોપી માટે અપ્લાય કરી શકે છે.

ફી અને મૂલ્યાંકન સંબંધિત વિગતો

ફી ઘટાડીને 100 રૂપિયા પ્રતિ કોપી અને 25 રૂપિયા પ્રતિ પ્રશ્ન કરી દેવામાં આવી છે. બોર્ડે કહ્યું કે જો રિવ્યૂ પછી માર્ક્સ વધશે, તો ફી પરત કરી દેવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે આ વર્ષે આશરે 98.6 લાખ આન્સર શીટ તપાસવામાં આવી, જેમાંથી આશરે 13,000માં ભૂલો જોવા મળી અને બાદમાં તેમને મેન્યુઅલી ફરીથી તપાસવામાં આવી.

AIનો ઉપયોગ કરવામાં આવ્યો નથી 

CBSEએ કહ્યું કે OSM હેઠળ દરેક જવાબને અલગ-અલગ તપાસવામાં આવે છે, અને તપાસ કરનારાઓને પાછલા વર્ષોના પેપર અને માર્કિંગ સ્કીમનો ઉપયોગ કરીને ટ્રેનિંગ આપવામાં આવે છે. ટ્રેનિંગ પછી આશરે 77, 000 શિક્ષકોએ તપાસના કામમાં ભાગ લીધો. બોર્ડે સ્વીકાર્યું કે સિસ્ટમ શરૂ કરતી વખતે કેટલીક શરૂઆતની મુશ્કેલીઓ આવી હતી, પરંતુ બાદમાં સિસ્ટમ ઠીક થઈ ગઈ. અધિકારીઓએ એ પણ જણાવ્યું કે તપાસની પ્રક્રિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.

આ પણ વાંચો: ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકરી સજા

OSMથી આગળની પરીક્ષાઓ લેવાશે

અધિકારીઓએ કહ્યું, ‘મૂલ્યાંકનમાં કોઈ ફેરફાર થયો નથી; માત્ર માનકીકરણ (standardisation) લાગુ કરવામાં આવ્યું છે’ અને સાથે જ એ પણ જણાવ્યું કે ભવિષ્યની પરીક્ષાઓમાં OSM ચાલુ રહેશે. કોલેજમાં એડમિશન માટે લાખો વિદ્યાર્થીઓ 12મા ધોરણના માર્ક્સ પર નિર્ભર હોવાને કારણે, CBSE દ્વારા મૂલ્યાંકન સંબંધિત ચિંતાઓને જે રીતે હેન્ડલ કરવામાં આવી રહી છે, તેના પર આગળ પણ ઝીણવટભરી નજર રાખવામાં આવે તેવી અપેક્ષા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર…
INDIA

ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર…

May 17, 2026
દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…
INDIA

દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…

May 17, 2026
ગુજરાતમાં બનશે ‘સુપર ચિપ્સ’! નેધરલેન્ડ્સની સેમિકન્ડક્ટર કંપની સાથે મેગા ડીલ, ચીન થયું બેચેન | india …
INDIA

ગુજરાતમાં બનશે ‘સુપર ચિપ્સ’! નેધરલેન્ડ્સની સેમિકન્ડક્ટર કંપની સાથે મેગા ડીલ, ચીન થયું બેચેન | india …

May 17, 2026
Next Post
ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર…

ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાસણા પુજન એપાર્ટમેન્ટ પાસે આવેલી નીલકમલ સોસાયટીના પાર્કિગમાં વિદેશી દારૂ ભરેલી કાર જપ્ત કરાઇ | Ahme…

વાસણા પુજન એપાર્ટમેન્ટ પાસે આવેલી નીલકમલ સોસાયટીના પાર્કિગમાં વિદેશી દારૂ ભરેલી કાર જપ્ત કરાઇ | Ahme…

1 year ago
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પહેલાથી જ વિપક્ષની હાર અંગે ભવિષ્યવાણી કરી | shas…

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે કોંગ્રેસના દિગ્ગજ નેતાએ પહેલાથી જ વિપક્ષની હાર અંગે ભવિષ્યવાણી કરી | shas…

10 months ago
ગુજરાતના યુવાનોનો UPSCમાં દબદબો, SPIPAના રેકોર્ડબ્રેક 34 ઉમેદવારો સિવિલ સર્વિસમાં સફળ, જુઓ યાદી | Ah…

ગુજરાતના યુવાનોનો UPSCમાં દબદબો, SPIPAના રેકોર્ડબ્રેક 34 ઉમેદવારો સિવિલ સર્વિસમાં સફળ, જુઓ યાદી | Ah…

2 months ago
ખરાબ આરોગ્ય કે અન્ય કોઈ કારણ? દિગ્ગજ નેતાએ રાજકારણથી વિરામ લેતા તર્ક-વિતર્ક | Sanjay Raut is unwell …

ખરાબ આરોગ્ય કે અન્ય કોઈ કારણ? દિગ્ગજ નેતાએ રાજકારણથી વિરામ લેતા તર્ક-વિતર્ક | Sanjay Raut is unwell …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News