gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર…

G METRO NEWS by G METRO NEWS
May 17, 2026
in INDIA
0 0
0
ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Massage Therapist Sexual Assault Case : ઓસ્ટ્રેલિયાના એડિલેડ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભારતથી ગયેલા એક મસાજ થેરાપિસ્ટ દ્વારા ત્યાંના એક મસાજ પાર્લરમાં આચરવામાં આવેલા જાતીય ગુનાઓએ માનવતાને શરમાવી દીધી છે. 61 મહિલાઓ સાથે જાતિય દુર્વ્યવહાર કરીને સેવાના વ્યવસાયને કલંકિત કરનારા આ નરાધમને ઓસ્ટ્રેલિયાની અદાલતે 13 વર્ષની સજા સંભળાવી છે.

ઘટનાની વિગત અને કોર્ટનો આકરો ચુકાદો

ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં એક મસાજ પાર્લરમાં કામ કરતા ભારતીય મૂળના મસાજ થેરાપિસ્ટ સુમિત સતીશ રસ્તોગીને 61 મહિલાઓ પર જાતીય શોષણ કરવાના ગંભીર આરોપ હેઠળ 13 વર્ષ અને 10 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. દક્ષિણ ઓસ્ટ્રેલિયાની ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ કાર્મેન માટ્ટેઓએ આ કેસની સુનાવણી દરમિયાન રસ્તોગીના વર્તનને સંપૂર્ણપણે ‘શોષણકારી’ ગણાવ્યું હતું.

વગર ડિગ્રીએ મસાજર બની ગયેલો

વર્ષ 2011માં દિલ્હીથી એડિલેડ ગયેલા 39 વર્ષીય સુમિત રસ્તોગીએ ઓક્ટોબર 2021 થી જુલાઈ 2022 દરમિયાન એડિલેડના પશ્ચિમી ઉપનગર ગ્લેનલ્ગમાં એક મસાજ સેન્ટરમાં આ ભયાનક ગુનાઓ આચર્યા હતા. આ આખી ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે જુલાઈ 2022માં તેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે તેની પાસે આ વ્યવસાય માટે કોઈ ઔપચારિક લાયકાત કે ડિગ્રી નહોતી, છતાં તે ગેરકાયદેસર રીતે લોકોને પેઇડ મસાજ સેવાઓ આપતો હતો.

આ પણ વાંચો : ખુરશી બચાવવાના તમામ દાવ ફેલ! યુકેના PM સ્ટાર્મર રાજીનામું આપવા તૈયાર, પોતાની શરતો પર છોડશે ખુરશી

ગુપ્ત રીતે મહિલાઓની અશ્લીલ તસવીરો અને વીડિયો લેતો 

સુમિત તેની પાસે મસાજ કરાવતી મહિલાઓના અન્ડરવેર સાથે છેડછાડ કરતો, તથા ગુપ્ત રીતે તેમની અશ્લીલ તસવીરો અને વીડિયો પણ ઉતારતો. તે મહિલાઓને અયોગ્ય રીતે સ્પર્શ કરતો. ઘણી મહિલાઓ પર તેણે જાતીય હુમલા પણ કર્યા હતા. તેણે કોર્ટમાં 55 અશ્લીલ ફિલ્મ બનાવવા અને 42 અશ્લીલ હુમલા સહિત કુલ 97 ગુનાઓની કબૂલાત કરી છે.

પીડિત મહિલાઓ માનસિક આઘાતનો ભોગ બની

9 મહિનાના ટૂંકા ગાળામાં રસ્તોગીએ અનેક મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યા હતા. કોર્ટમાં જુબાની આપતાં ઘણી મહિલાઓએ કહ્યું કે સુમિત દ્વારા કરાયેલા જાતિય હુમલાઓને કારણે તેઓ માનસિક આઘાતનો ભોગ બની છે. એક પીડિત મહિલાએ તો ત્યાં સુધી કહ્યું કે આ શરમજનક ઘટના તેના લગ્ન પછીના હનીમૂન દરમિયાન બની હતી, જેને લીધે તેના જીવનની સૌથી ખુશહાલ યાદો કાયમ માટે એક ભયાનક સપનામાં બદલાઈ ગઈ છે. આ આઘાત એટલો ઊંડો છે કે હવે તે ડૉક્ટરો કે ફિઝિયોથેરાપિસ્ટ જેવા પુરુષ હેલ્થકેર પ્રોફેશનલ્સ પર પણ વિશ્વાસ કરી શકતી નથી.

સુનિત માનસિક બીમારીથી પીડિત છે 

મનોચિકિત્સકના રિપોર્ટમાં જણાવાયું છે કે સુમિત ‘વોયુરિસ્ટિક ડિસઓર્ડર’ (Voyuristic Disorder) નામની માનસિક બીમારીથી પીડિત છે. આ એક એવી વિકૃતિ છે જેમાં અર્ધ-નગ્ન સ્ત્રીઓને ગુપ્ત રીતે જોવાથી વ્યક્તિ જાતીય ઉત્તેજના અનુભવે છે. જોકે, જજે સ્પષ્ટ કર્યું હતું કે આ નિદાનથી ગુના પાછળનું તબીબી કારણ સમજી શકાય છે, પરંતુ તેનાથી સુમિત નિર્દોષ સાબિત નથી થઈ જતો.

ઓસ્ટ્રેલિયામાં જેલવાસ પછી દેશનિકાલ

સુમિત રસ્તોગીને 13 વર્ષ અને 10 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે, જેમાંથી તેણે ઓછામાં ઓછા 10 વર્ષ અને 10 મહિના પેરોલ વિના જેલમાં વિતાવવા જ પડશે. તેની ધરપકડના સમયથી આ સજા ગણવામાં આવી હોવાથી તે વર્ષ 2035માં પેરોલ માટે લાયક બનશે. આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયાના કડક કાયદા અનુસાર જેલની સજા પૂરી થતાં જ તેને ઓસ્ટ્રેલિયામાંથી કાયમ માટે ભારત ડિપોર્ટ (દેશનિકાલ) કરી દેવામાં આવશે.

આ પણ વાંચો : ઈબોલાના નવા સ્ટ્રેનથી દુનિયા ફફડી! WHOએ જાહેર કરી ઇન્ટરનેશનલ ઇમરજન્સી, કોઈ રસી કે ચોક્કસ દવા નથી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘માલસામાન પર નવી તારીખ છાપો છો..’, કહી વેપારી પાસે લાંચ માંગનારો ASI પકડાયો, ACBએ છટકું ગોઠવ્યું હતુ…

'માલસામાન પર નવી તારીખ છાપો છો..', કહી વેપારી પાસે લાંચ માંગનારો ASI પકડાયો, ACBએ છટકું ગોઠવ્યું હતુ...

IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…

IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I...

NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…

NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા... રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંગલો ખાલી નહીં કરું, થાય તે કરી લો રાબડીની ધમકી બાદ પોલીસ પહોંચી | I will not vacate the bungalow d…

બંગલો ખાલી નહીં કરું, થાય તે કરી લો રાબડીની ધમકી બાદ પોલીસ પહોંચી | I will not vacate the bungalow d…

1 month ago
‘મેડિકલ કૉલેજમાં એડમિશન લેતા પહેલાં માન્યતા ચકાસી લેવી…’ નેશનલ મેડિકલ કમિશનની એડવાઇઝરી | nmc advis…

‘મેડિકલ કૉલેજમાં એડમિશન લેતા પહેલાં માન્યતા ચકાસી લેવી…’ નેશનલ મેડિકલ કમિશનની એડવાઇઝરી | nmc advis…

1 year ago
અમરેલીના ખેડૂતોની જમીનના ડિજિટલ સર્વેમાં ખામી, વાસ્તવિક આંકડાઓ સાથે સર્વે કરવા મુખ્યમંત્રીને રજૂઆત |…

અમરેલીના ખેડૂતોની જમીનના ડિજિટલ સર્વેમાં ખામી, વાસ્તવિક આંકડાઓ સાથે સર્વે કરવા મુખ્યમંત્રીને રજૂઆત |…

10 months ago
ધંધુકાની બજારના ધૂળીયા માર્ગથી અવર-જવરમાં ભારે મુશ્કેલી

ધંધુકાની બજારના ધૂળીયા માર્ગથી અવર-જવરમાં ભારે મુશ્કેલી

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News