gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રેનમાં બંધ પેટીમાં મહિલાનો ટુકડે-ટુકડાં કરેલો મૃતદેહ મળ્યો, લખનઉની હચમચાવતી ઘટના | Woman’s Dismemb…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in INDIA
0 0
0
ટ્રેનમાં બંધ પેટીમાં મહિલાનો ટુકડે-ટુકડાં કરેલો મૃતદેહ મળ્યો, લખનઉની હચમચાવતી ઘટના | Woman’s Dismemb…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar Pradesh Crime News: ઉત્તર પ્રદેશના લખનઉમાં એક હચમચાવી મૂકે તેવી ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે. છાપરાથી લખનઉના ગોમતી નગર સ્ટેશને પહોંચેલી ‘છાપરા-ગોમતી નગર એક્સપ્રેસ’ ટ્રેનના સ્લીપર કોચમાંથી એક અજાણી મહિલાનો પાંચ ટુકડામાં કાપેલો માથા વગરનો મૃતદેહ મળી આવતા રેલવે તંત્ર અને પોલીસ પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ છે.

રૂટીન ચેકિંગ દરમિયાન બોક્સ અને બેગમાંથી મળ્યા અંગો

અહેવાલો અનુસાર, ટ્રેન તેના છેલ્લા સ્ટેશન ગોમતી નગર ખાતે પહોંચી ત્યારે સરકારી રેલવે પોલીસ (GRP)ની ટીમ ટ્રેનની અંદર રૂટીન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન સ્લીપર કોચ (AC-1)માંથી બિનવારસી હાલતમાં પડેલું એક મોટું બોક્સ અને એક બેગ મળી આવી હતી. જ્યારે પોલીસે શંકાસ્પદ બોક્સ ખોલ્યું તો તેમાંથી અંદાજે 25થી 30 વર્ષની મહિલાનું માથા વગરનું ધડ મળી આવ્યું હતું. તેની બાજુમાં રાખેલી બેગ ખોલતા તેમાંથી મહિલાના કપાયેલા હાથ અને પગ મળી આવ્યા હતા.

આ પણ વાંચો: ‘લાલો’ ફિલ્મના એક્ટર પર અભિનેત્રીનો ગંભીર આક્ષેપ: કરણ જોશીએ કહ્યું- ‘મારો મોબાઈલ હેક થયો હતો’, કોઈએ હજુ નથી નોંધાવી ફરિયાદ

ઇલેક્ટ્રોનિક કટરથી લાશના ટુકડા કર્યાની શંકા 

પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ કોઈ શાતિર ગુનેગારનો હાથ હોવાનું સામે આવ્યું છે. શંકા છે કે મહિલાની અન્ય કોઈ જગ્યાએ હત્યા કર્યા બાદ તેના શરીરને કોઈ ઇલેક્ટ્રોનિક કટર અથવા અત્યંત તીક્ષ્ણ હથિયાર વડે પાંચ ટુકડાઓમાં કાપવામાં આવ્યું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે ટ્રેનમાંથી મળેલા શરીરના અંગો પર અન્ય કોઈ ઈજાના નિશાન નથી, તેમજ બોક્સ, બેગ કે ટ્રેનની સીટ પર ક્યાંય પણ લોહીના ડાઘ જોવા મળ્યા નથી. લાશનું માથું હજુ સુધી ગાયબ છે, જેથી મહિલાની ઓળખ છુપાવવા માટે માથું અન્ય ક્યાંક ફેંકી દેવાયું હોવાનું અનુમાન છે.

20 સ્ટેશનોના CCTV ખંખાડતી પોલીસ

આ ભયાનક હત્યાકાંડનો ભેદ ઉકેલવા માટે GRP દ્વારા તાત્કાલિક અસરથી ત્રણ વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે. છાપરા અને ગોમતી નગર વચ્ચે આ ટ્રેન 12 કલાકની મુસાફરી દરમિયાન જે 20 સ્ટેશનો પરથી પસાર થાય છે, તે તમામ સ્ટેશનોના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરવામાં આવી છે જેથી જાણી શકાય કે આ બિનવારસી સામાન ટ્રેનમાં કોણે અને કયા સ્ટેશનેથી ચડાવ્યો હતો.

હાલ આ મામલે ચારબાગ રેલ્વે સ્ટેશનના GRP પોલીસ સ્ટેશનમાં અજ્ઞાત હત્યારાઓ સામે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધીને મહિલાની ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંદમાન નિકોબારમાં ચોમાસાની 6 દિવસ વહેલા એન્ટ્રી, કેરળ ક્યારે પહોંચશે? ઉત્તર-ભારતમાં લૂનો કહેર | mons…
INDIA

અંદમાન નિકોબારમાં ચોમાસાની 6 દિવસ વહેલા એન્ટ્રી, કેરળ ક્યારે પહોંચશે? ઉત્તર-ભારતમાં લૂનો કહેર | mons…

May 18, 2026
પેટ્રોલ પાછળ 1 મહિનામાં સામાન્ય વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે? નવા રિપોર્ટના આંકડાએ ચોંકાવ્યા | gasoline…
INDIA

પેટ્રોલ પાછળ 1 મહિનામાં સામાન્ય વ્યક્તિ કેટલો ખર્ચ કરે છે? નવા રિપોર્ટના આંકડાએ ચોંકાવ્યા | gasoline…

May 18, 2026
નીતિશ કુમારને જીવતા દફનાવી દીધા, JDU થેલા પાર્ટી બની ગઈ છે…’, દિગ્ગજ નેતા ભડક્યાં | anand mohan ch…
INDIA

નીતિશ કુમારને જીવતા દફનાવી દીધા, JDU થેલા પાર્ટી બની ગઈ છે…’, દિગ્ગજ નેતા ભડક્યાં | anand mohan ch…

May 18, 2026
Next Post
વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુના કડાકા બાદ ફરી રિકવર, જાણો સોનાનો લેટેસ્ટ રેટ | Gold Silver…

વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુના કડાકા બાદ ફરી રિકવર, જાણો સોનાનો લેટેસ્ટ રેટ | Gold Silver...

સેન્સેક્સમાં 899 તો નિફ્ટીમાં 260થી વધુ પોઈન્ટનો કડાકો, ડૉલર સામે રૂપિયો 96.19ના નીચલા સ્તરે | India…

સેન્સેક્સમાં 899 તો નિફ્ટીમાં 260થી વધુ પોઈન્ટનો કડાકો, ડૉલર સામે રૂપિયો 96.19ના નીચલા સ્તરે | India...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગટરના ઢાંકણા તૂટવાની ફરિયાદ કરનાર કાર્યકરને કોન્ટ્રાક્ટરની ધમકી,મને ઓળખે છે,મઝા નહિ આવે | Contractor…

ગટરના ઢાંકણા તૂટવાની ફરિયાદ કરનાર કાર્યકરને કોન્ટ્રાક્ટરની ધમકી,મને ઓળખે છે,મઝા નહિ આવે | Contractor…

10 months ago
જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે સેનાની મોટી કાર્યવાહી, જૈશ કમાન્ડર સહિત ત્રણ આતંકવાદી ઠાર

જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે સેનાની મોટી કાર્યવાહી, જૈશ કમાન્ડર સહિત ત્રણ આતંકવાદી ઠાર

1 year ago
VIDEO: નવરાત્રિના બે દિવસ પહેલા જ વડોદરામાં વરસાદી આફત, ગરબા ગ્રાઉન્ડ્સમાં પાણી ભરાયા | Garba ground…

VIDEO: નવરાત્રિના બે દિવસ પહેલા જ વડોદરામાં વરસાદી આફત, ગરબા ગ્રાઉન્ડ્સમાં પાણી ભરાયા | Garba ground…

8 months ago
ચોકારીના ચકચારી હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two accused in Chak…

ચોકારીના ચકચારી હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two accused in Chak…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News