gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં રામેશ્વર નગરમાં રહેતા નામચીન બૂટલેગરના મકાન પર પોલીસનો દરોડો : એક લાખથી વધુનો ઇંગ્લિશ દારૂ…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં રામેશ્વર નગરમાં રહેતા નામચીન બૂટલેગરના મકાન પર પોલીસનો દરોડો : એક લાખથી વધુનો ઇંગ્લિશ દારૂ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Liquor Raid : જામનગર શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડે શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં દરોડા દરમિયાન વિવિધ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડી આશરે રૂ.1,04,050 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે, અને પોલીસે તેને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસને ખાનગી હકીકત મળી હતી કે રામેશ્વરનગર, પટેલવાડી શેરી નં. 1 ખાતે રહેતા શક્તિસિંહ મેરૂભા સોઢા પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ અર્થે સંગ્રહ કરી રાખે છે.

બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તપાસ કરતા વિવિધ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની નાની-મોટી કુલ 43 બોટલો કિંમત રૂ.48,800 તેમજ ચપલા નંગ 179 કિંમત રૂ.55,250 મળી કુલ રૂ.1,04,050 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ બનાવ અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે પો.સ.ઇ. દ્વારા પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ દારૂનો જથ્થો રાખનાર શક્તિસિંહ મેરૂભા સોઢા (રહે. રામેશ્વરનગર, પટેલવાડી શેરી નં. 1, જામનગર) હાલ ફરાર છે અને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભૂમિકા શજવાનીએ ’91Threads’ ના પરિધાનમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026 ના વૈશ્વિક મંચ પર આકર્ષણ જમાવ્યું
GUJARAT

ભૂમિકા શજવાનીએ ’91Threads’ ના પરિધાનમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026 ના વૈશ્વિક મંચ પર આકર્ષણ જમાવ્યું

May 18, 2026
સુરતના ઉધનામાં ભાજપના યુવા નેતાની તીક્ષ્ણ હથિયારોથી હત્યા, પરિવારમાં આક્રંદ | surat bjp youth leader…

વડોદરાના દેણામાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, બ્લાસ્ટ થતા ગભરાટ, મકાન બચાવ્યું | Massive fire breaks…

Next Post
મમતાએ કોંગ્રેસ સાથે હાથ ન મિલાવી કરી ભૂલ? જાણો ચૂંટણીમાં કેટલી બેઠકો પર પડ્યો ફટકો | West Bengal Ele…

મમતાએ કોંગ્રેસ સાથે હાથ ન મિલાવી કરી ભૂલ? જાણો ચૂંટણીમાં કેટલી બેઠકો પર પડ્યો ફટકો | West Bengal Ele...

જામનગરમાં જડેશ્વર પાર્ક વિસ્તારમાં ડિમોલિશન વેળાએ વયોવૃદ્ધ નંદુબેન બેરા સાથે થયેલા વર્તન મુદ્દે આહીર…

જામનગરમાં જડેશ્વર પાર્ક વિસ્તારમાં ડિમોલિશન વેળાએ વયોવૃદ્ધ નંદુબેન બેરા સાથે થયેલા વર્તન મુદ્દે આહીર...

સુરત પાલિકાને નેશનલ વોટર એવોર્ડ મળ્યો પણ 40 મિનિટ પાણીના પુરવઠામાં 10 મિનિટ ગંદુ પાણી આવતા લોકોમાં ર…

સુરત પાલિકાને નેશનલ વોટર એવોર્ડ મળ્યો પણ 40 મિનિટ પાણીના પુરવઠામાં 10 મિનિટ ગંદુ પાણી આવતા લોકોમાં ર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલપુર તાલુકાના પડાણા ગામમાં તેમજ કાલાવડના મૂળીલા ગામમાં એક બુઝુર્ગ અને એક યુવાનના ગળાફાંસા દ્વારા આ…

4 months ago
જામનગરમાં અનંત અંબાણીએ વન્યજીવ અને પશુચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ ‘વનતારા યુનિવર્સિટી’ લોન્ચ…

1 month ago
પંડિત જસરાજ અને પંડિત ઓમકારનાથ સંગીત સન્માન એવોર્ડ હેઠળ કલાકારોને મળશે રૂ.5 લાખ સુધીનો પુરસ્કાર | Ar…

7 months ago
બળજબરીથી વીમો વેચવો ગુનો છે, મિસ-સેલિંગ બંધ કરો: બેન્કોને નાણામંત્રી સીતારમણની ચેતવણી | Finance Mini…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News