gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જજ વિરુદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટ્સ ભારે પડી! કેજરીવાલ સહિત AAP નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ કન્ટેમ્પ્ટ નોટિસ…

G METRO NEWS by G METRO NEWS
May 19, 2026
in INDIA
0 0
0
જજ વિરુદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટ્સ ભારે પડી! કેજરીવાલ સહિત AAP નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ કન્ટેમ્પ્ટ નોટિસ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi HC Issues Criminal Contempt Notice to Arvind Kejriwal & AAP Leaders : દિલ્હી દારૂ નીતિ મામલે ચાલી રહેલી કાયદાકીય ખેંચતાણ વચ્ચે હવે આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ ક્રિમિનલ કન્ટેમ્પ્ટના ગંભીર સકંજામાં આવી ગયા છે. સોશિયલ મીડિયા પર ન્યાયાધીશ વિરુદ્ધ ચલાવવામાં આવેલા કથિત કેમ્પેઈનને કારણે હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. 

દિલ્હી હાઈકોર્ટે મંગળવારે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ કન્ટેમ્પ્ટની કાર્યવાહી શરૂ કરતા નોટિસ ફટકારી છે. જસ્ટિસ નવીન ચાવલા અને જસ્ટિસ રવિન્દર દુદેજાની બનેલી ડિવિઝન બેન્ચે આ નેતાઓને 4 સપ્તાહની અંદર જવાબ દાખલ કરવા આદેશ આપ્યો છે. આ કેસમાં માત્ર અરવિંદ કેજરીવાલની સાથે મનીષ સિસોદિયા, સંજય સિંહ, વિનય મિશ્રા, દુર્ગેશ પાઠક અને સૌરભ ભારદ્વાજ જેવા આપના કદાવર નેતાઓના નામ સામેલ છે. 

ન્યાયતંત્રનું કડક વલણ: ડિજિટલ પુરાવા સુરક્ષિત રાખવા આદેશ

કોર્ટે રજિસ્ટ્રીને આદેશ આપ્યો છે કે ન્યાયાધીશ વિરુદ્ધ સોશિયલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મ્સ પર મૂકવામાં આવેલી તમામ ‘અપમાનજનક’ સામગ્રીની સુરક્ષિત રાખવામાં આવે. 

શા માટે ભડકી અવમાનનાની આગ? જાણો વિવાદનું મૂળ

આ સમગ્ર વિવાદ જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માની કોર્ટમાંથી શરૂ થયો હતો. જસ્ટિસ શર્મા દારૂ નીતિ કેસમાં તમામ 23 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના ટ્રાયલ કોર્ટના નિર્ણય સામેની CBIની અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. સુનાવણી દરમિયાન અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓએ જસ્ટિસ શર્મા પર પક્ષપાતની આશંકા વ્યક્ત કરીને આ કેસમાંથી હટી જવા અરજી કરી હતી.

જસ્ટિસ શર્મા વિરુદ્ધ કેજરીવાલ અને સિસોદિયા

જોકે, જસ્ટિસ શર્માએ આ અરજી ફગાવી દીધી અને પોતે જ સુનાવણી ચાલુ રાખશે તેવો નિર્ણય કર્યો. આ નિર્ણય બાદ કેજરીવાલ અને સિસોદિયાએ જસ્ટિસ શર્માને પત્ર લખીને જાહેરાત કરી દીધી કે તેઓ તેમની કોર્ટની સુનાવણીનો બહિષ્કાર કરે છે અને તેઓ વ્યક્તિગત રીતે કે વકીલ મારફતે હાજર થશે નહીં. આ કથિત વિરોધ અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર ન્યાયાધીશને નિશાન બનાવતી પોસ્ટ્સ અને વીડિયોઝ સામે આવતા જસ્ટિસ શર્માએ પોતે જ આ નેતાઓ સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહી શરૂ કરી અને આ કેસ અન્ય બેન્ચને ટ્રાન્સફર કરી દીધો.

ટ્રાયલ કોર્ટનો ચુકાદો અને CBIની તપાસ પર સવાલો

આ વિવાદની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો, 27 ફેબ્રુઆરીના રોજ ટ્રાયલ કોર્ટે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને કે. કવિતા સહિત તમામ 23 આરોપીઓને આ કેસમાંથી મુક્ત કરી દીધા હતા. એટલું જ નહીં, ટ્રાયલ કોર્ટે આ કેસમાં CBI ની તપાસ પદ્ધતિની પણ આકરી ટીકા કરી હતી. જોકે, 9 માર્ચના રોજ જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ પ્રાથમિક દ્રષ્ટિએ અવલોકન કર્યું હતું કે ટ્રાયલ કોર્ટના તારણો ભ્રમિત કરનારા અને ભૂલભરેલા હતા, જેના કારણે AAP નેતાઓમાં અસંતોષ વ્યાપ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયા મૃત્યુ આપો…’ સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજીઓ ફગાવી | supreme cou…
INDIA

‘જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયા મૃત્યુ આપો…’ સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજીઓ ફગાવી | supreme cou…

May 19, 2026
‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે…’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો…
INDIA

‘વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે…’ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા મુદ્દે કોંગ્રેસનો…

May 19, 2026
‘PM મોદી પ્રેસને જવાબ આપશે?’, વિદેશી મીડિયાના સવાલ બાદ વિદેશ મંત્રાલય ભડક્યું, જુઓ શું જવાબ આપ્યો | …
INDIA

‘PM મોદી પ્રેસને જવાબ આપશે?’, વિદેશી મીડિયાના સવાલ બાદ વિદેશ મંત્રાલય ભડક્યું, જુઓ શું જવાબ આપ્યો | …

May 19, 2026
Next Post
NEET પેપર લીક મામલો: ગાંધીનગરમાં ઉપવાસ પર બેસે તે પહેલાં જ NSUI કાર્યકરોની અટકાયત | NSUI Workers Det…

NEET પેપર લીક મામલો: ગાંધીનગરમાં ઉપવાસ પર બેસે તે પહેલાં જ NSUI કાર્યકરોની અટકાયત | NSUI Workers Det...

વડોદરામાં ડ્રગ્સ નેટવર્ક પર પોલીસનો પ્રહાર: 10 કિલો હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ બે શખસની ધરપકડ | Vad…

વડોદરામાં ડ્રગ્સ નેટવર્ક પર પોલીસનો પ્રહાર: 10 કિલો હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ બે શખસની ધરપકડ | Vad...

‘PM મોદી પ્રેસને જવાબ આપશે?’, વિદેશી મીડિયાના સવાલ બાદ વિદેશ મંત્રાલય ભડક્યું, જુઓ શું જવાબ આપ્યો | …

'PM મોદી પ્રેસને જવાબ આપશે?', વિદેશી મીડિયાના સવાલ બાદ વિદેશ મંત્રાલય ભડક્યું, જુઓ શું જવાબ આપ્યો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવાઈ હુમલાની સાયરન વાગે પછી શું કરવું? ગુજરાત સહિત આ રાજ્યોમાં થશે મોકડ્રીલ | india pakistan tension…

હવાઈ હુમલાની સાયરન વાગે પછી શું કરવું? ગુજરાત સહિત આ રાજ્યોમાં થશે મોકડ્રીલ | india pakistan tension…

1 year ago
‘નામ બડે ઔર દર્શન છોટે’: સ્ટોક માર્કેટમાં બુલ રન વચ્ચે નબળું પ્રદર્શન | ‘Naam bade aur darshan chote…

‘નામ બડે ઔર દર્શન છોટે’: સ્ટોક માર્કેટમાં બુલ રન વચ્ચે નબળું પ્રદર્શન | ‘Naam bade aur darshan chote…

6 months ago
અમદાવાદ-ગાંધીનગરમાં બે વર્ષમાં બિનખેતીની 13127 અરજી મંજૂર, હવે ખેતરોમાં લહેરાતો પાકની જગ્યાએ મોટી ઇમ…

અમદાવાદ-ગાંધીનગરમાં બે વર્ષમાં બિનખેતીની 13127 અરજી મંજૂર, હવે ખેતરોમાં લહેરાતો પાકની જગ્યાએ મોટી ઇમ…

2 months ago
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા …

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News