gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના ટ્રેક પર 2027થી વંદે ભારત ટ્રેન દોડાવાશે, સ્પીડ જાણી ચોંકશો | Vande Bhar…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના ટ્રેક પર 2027થી વંદે ભારત ટ્રેન દોડાવાશે, સ્પીડ જાણી ચોંકશો | Vande Bhar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bullet Train Project News : દેશના અત્યંત મહત્ત્વકાંક્ષી અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ કોરિડોરમાં જાપાનીઝ બુલેટ ટ્રેનને સ્થાને સ્વદેશી ટેકનિકથી સજ્જ એવી સેમિ હાઈ સ્પીડ વંદે ભારતને દોડાવવામાં આવશે. ભારતીય રેલની આ પ્રથમ વંદે ભારત ટ્રેન હશે, જે 250 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડશે. મુંબઈ-અમદાવાદ વચ્ચે 320 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ બુલેટ ટ્રેન ક્યારથી દોડશે તે અંગે હવે નિર્ણય લેવામાં આવશે. 

હાલ 60% કામગીરી પૂર્ણ

હાલ બુલેટ ટ્રેનના ટ્રેકમાં 60 ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ  અધિકારીએ જણાવ્યું કે, ‘મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ કોરિડોરના સુરત-બિલિમોરાના 50 કિલોમીટરના સેક્શનની કામગીરી અંતિમ તબક્કામાં છે. હવે આ વર્ષના અંત સુધીમાં વંદે ભારતનું ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવશે. 

8-8 કોચની વંદે ભારત ટ્રેન દોડાવાશે

આ પછી વર્ષ 2027 સુધીમાં વંદે ભારત-સીટિંગ ટ્રેનથી સામાન્ય લોકો મુસાફરી કરી શકશે. 8-8 કોચની બે વંદે ભારત ટ્રેન દોડાવાશે. જેમાં મહત્તમ ઝડપ 280 કિલોમીટર પ્રતિ કલાકની છે પણ તે 250 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડશે. અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ કોરિડોર  પ્રોજેક્ટ માટે જે એમઓયુ થયા હતા તેમાં જાપાનની બુલેટ ટ્રેનની કિંમત અંદાજે 16 કરોડ રૂપિયા પ્રતિ કોચની કિંમત નક્કી કરાઈ હતી. પરંતુ ગયા વર્ષે જાપાને તેની કિંમતમાં ત્રણ ગણો વધારો કરી દીધો હતો. ભારતને બુલેટ ટ્રેન આપતી વખતે જાપાને પ્રતિ કોચ 50 કરોડ લેવાનો નિર્ણય લીધો હતો. આ 16 કોચ બુલેટ ટ્રેન ભારતને 800 કરોડ રૂપિયામાં પડત.  

2028 સુધીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂૃર્ણ થવાનો અંદાજ

સૂત્રોના જણાવ્યાનુસાર બુલેટ ટ્રેન માટેના હાઈસ્પીડ કોરિડોરનું બાંધકામ 2028 સુધીમાં પૂર્ણ થવાનો અંદાજ છે. બુલેટ ટ્રેન સંપૂર્ણપણે દોડતી ન થાય ત્યાં સુધી 250 કિ.મી. કલાકની ઝડપે વંદે ભારત ટ્રેનથી ત્રણ કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચી જવાશે અને જેનાથી હજારો લોકોને લાભ થશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ: 44 બાળકોનું કરાયું રેસ્ક્યૂ, 5 મહિલા સહિત 20ને ભિક્ષુક ગ…
GUJARAT

અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ: 44 બાળકોનું કરાયું રેસ્ક્યૂ, 5 મહિલા સહિત 20ને ભિક્ષુક ગ…

June 22, 2026
સરકાર ન માનતા હવે ખેડૂતો ‘દ્વારકાધીશ’ને કરશે ફરિયાદ: વીજલાઇન વળતર મુદ્દે કિસાન કોંગ્રેસ યોજશે 500 કિ…
GUJARAT

સરકાર ન માનતા હવે ખેડૂતો ‘દ્વારકાધીશ’ને કરશે ફરિયાદ: વીજલાઇન વળતર મુદ્દે કિસાન કોંગ્રેસ યોજશે 500 કિ…

June 22, 2026
“અમારી બહેનો આતંકવાદી નથી!”: 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા આશા વર્કરોનો આક્રોશ, પોલિયો કામગીરીનો બહિષ્…
GUJARAT

“અમારી બહેનો આતંકવાદી નથી!”: 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા આશા વર્કરોનો આક્રોશ, પોલિયો કામગીરીનો બહિષ્…

June 22, 2026
Next Post
બગોદરાના નાના પુલ પરથી કાર ખાબકતા એક વ્યક્તિને ઈજા | One person injured after car falls off small br…

બગોદરાના નાના પુલ પરથી કાર ખાબકતા એક વ્યક્તિને ઈજા | One person injured after car falls off small br...

4.89 લાખનો દારૂ ભરેલી કાર સાથે ડ્રાઈવર ઝડપાયો | Driver caught with car loaded with liquor worth Rs 4…

4.89 લાખનો દારૂ ભરેલી કાર સાથે ડ્રાઈવર ઝડપાયો | Driver caught with car loaded with liquor worth Rs 4...

પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારનાર આરોપી પતિને આજીવન કેદ | Husband sentenced to life imprisonment…

પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારનાર આરોપી પતિને આજીવન કેદ | Husband sentenced to life imprisonment...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફાગણ ફેરીના અવસરે પાલિતાણાથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે ખાસ ટ્રેન દોડશે | Special train will run between …

ફાગણ ફેરીના અવસરે પાલિતાણાથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે ખાસ ટ્રેન દોડશે | Special train will run between …

4 months ago
આંદામાનમાં ચોમાસાનું આગમન, કેરળમાં 27મીનો વરતારો

આંદામાનમાં ચોમાસાનું આગમન, કેરળમાં 27મીનો વરતારો

1 year ago
પાંચ વર્ષમાં ફળોની નિકાસમાં 47 ટકાનો નોંધપાત્ર વધારો | Significant increase of 47% in fruit exports …

પાંચ વર્ષમાં ફળોની નિકાસમાં 47 ટકાનો નોંધપાત્ર વધારો | Significant increase of 47% in fruit exports …

1 year ago
જામનગર તાલુકાનું લાખાબાવળ ગામ કોલેરા રોગગ્રસ્ત જાહેર કરાયું | Lakhabaval village of Jamnagar taluka …

જામનગર તાલુકાનું લાખાબાવળ ગામ કોલેરા રોગગ્રસ્ત જાહેર કરાયું | Lakhabaval village of Jamnagar taluka …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News