gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in GUJARAT
0 0
0
વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)
જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ, ફ્લોટેક કંપનીના માલિક શ્રી મનસુખભાઈ સુવાગીયાએ દેશને જળક્રાંતિ, ગીર-કાંકરેજ ગાય ક્રાંતિ, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ, દેશી કૃષિબીજ-દેશી આંબાની સુરક્ષા, દિવ્યગ્રામ યોજના જેવી વિશ્વકલ્યાણકારી પાંચ યોજના અને ગોવેદ-જળક્રાંતિ જેવા સાત શાસ્ત્રોના પ્રદાન બદલ બોટાદ જિલ્લાના ચારણકી ગામ દ્વારા મનસુખભાઈ સુવાગીયાનું સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે ઈતિહાસવિદ શ્રી રામકુભાઈ ખાચરે જણાવ્યું, કે જળસંકટ, દેશી ગાયોનો વિનાશ, જ્યારે વિશ્વસંકટ બન્યા, કૃષિ અને ગામડાં ભાંગી ગયાં ત્યારે મનસુખભાઈ સુવાગીયાએ એક ગામમાં 5 થી 51 ચેકડેમ-તળાવ, ગીર-કાંકરેજ ગાય આપણા આંગણે યોજના, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ, દિવ્યગ્રામ યોજના હજારો ગામોમાં સાકાર કરી છે.

આ ક્રાંતિઓના ભગીરથ મનસુખભાઈ સુવાગીયા છે. જ્યારે સ્વામીનારાયણ સંપ્રદાયે આપણા દેવોને નીચા ચીતરી પોતાનાં ઈષ્ટને સર્વોપરિ બતાવી અને ગાદીપતિઓએ પ્રગટબ્રહ્મના પાખંડ આચયૉ છે તેમ મનસુખભાઈ જણાવ્યું હતું.આ આ પાખંડને પડકારીને સનાતન ધર્મરક્ષાનું કાર્ય કરવું જોઈએ.

900 વર્ષની ગુલામી પછી ભારત-સનાતનધર્મ બચ્યો, તેનું મૂળ વેદ-રામાયણ-ગીતા-શ્રીરામ-શ્રીકૃષ્ણ-હનુમાનનો કર્તવ્યધર્મ-પરાક્રમ-રાષ્ટ્રધર્મ છે તેમ જણાવ્યું હતું.

સભામાં ઉપસ્થિત 200 બૌધિકોએ આ સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં હિન્દુ દેવોના અપમાનરૂપ ચિત્રોનો એકલે હાથે નાશ કરનાર હર્ષદભાઈ ગઢવીને સનાતનધર્મ પ્રચાર માટે સભા દ્વારા ૫.૫૫ લાખ રૂા. અર્પણ કરાયા હતાં.

ઉપરાંત મહામંડલેશ્વર શ્રી જગદેવદાસજી લક્ષ્મણ મંદિર-બરવાળા, શ્રી ગીરીશઆપા-સોનલધામ, મઢડા, લોકસાહિત્યકાર મહેશભાઈ ગઢવી વગેરે ઉપસ્થિત હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
પાલિતાણાના રાજસ્થળી વીડીમાંથી ચાર સપ્તાહમાં 1690 વૃક્ષો કપાયા | 1690 trees cut down in four weeks fr…

પાલિતાણાના રાજસ્થળી વીડીમાંથી ચાર સપ્તાહમાં 1690 વૃક્ષો કપાયા | 1690 trees cut down in four weeks fr...

મહુવા ભાજપમાં મહાકલેશ ઃ પ્રમુખ, ઉપપ્રમુખની વરણી બાદ ધોકા ઉડયાં | Mahakalesh in Mahuva BJP: Controver…

મહુવા ભાજપમાં મહાકલેશ ઃ પ્રમુખ, ઉપપ્રમુખની વરણી બાદ ધોકા ઉડયાં | Mahakalesh in Mahuva BJP: Controver...

મોબાઈલમાં સ્ટેટ્સ મુકવા મામલે પાલિતાણાના પરિવારને માર માર્યો | Palitana family beaten up for posting…

મોબાઈલમાં સ્ટેટ્સ મુકવા મામલે પાલિતાણાના પરિવારને માર માર્યો | Palitana family beaten up for posting...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમિલનાડુમાં આજથી ‘વિજય’રાજ, 9 મંત્રી લેશે શપથ, 5 નાના પક્ષોના ટેકાથી TVK સત્તામાં | Tamil nadu cm oa…

તમિલનાડુમાં આજથી ‘વિજય’રાજ, 9 મંત્રી લેશે શપથ, 5 નાના પક્ષોના ટેકાથી TVK સત્તામાં | Tamil nadu cm oa…

3 months ago
પાણીની મુશ્કેલી દૂર કરવા અને સફાઇ ઝુંબેશ વધુ સઘન બનાવવા વડોદરા મ્યુનિ. કમિશનરની સુચના | VMC Commissi…

પાણીની મુશ્કેલી દૂર કરવા અને સફાઇ ઝુંબેશ વધુ સઘન બનાવવા વડોદરા મ્યુનિ. કમિશનરની સુચના | VMC Commissi…

1 year ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

1 year ago
અમદાવાદમાં મર્ડર મિસ્ટ્રી પાછળ નીકળ્યું ₹60 લાખનું નકલી નોટોનું કૌભાંડ! વટવા પોલીસે કર્યો પર્દાફાશ |…

અમદાવાદમાં મર્ડર મિસ્ટ્રી પાછળ નીકળ્યું ₹60 લાખનું નકલી નોટોનું કૌભાંડ! વટવા પોલીસે કર્યો પર્દાફાશ |…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News