gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક ધુતારપર પાસે બે બાઇક સામસામે અથડાઈ પડતાં બન્ને બાઈક સવારના અંતરીયાળ મૃત્યુ : અન્ય એક બાળ…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in GUJARAT
0 0
0
જામનગર નજીક ધુતારપર પાસે બે બાઇક સામસામે અથડાઈ પડતાં બન્ને બાઈક સવારના અંતરીયાળ મૃત્યુ : અન્ય એક બાળ…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામનગર નજીક ઘુતારપર ગામના પાટીયા પાસે ગઈકાલે દશેરાના પર્વના મોડી સાંજે બે બાઈક સામસામે અથડાઈ પડ્યા હતા, અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બંને વાહનના ચાલકોના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા છે, જયારે એક બાળકીને ગંભીર ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રમેશભાઈ કાબાભાઈ દોમડીયા (52) ગઈકાલે પોતાનું બાઈક લઈને પીઠડીયા ગામથી બજરંગપુર ગામ તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન ખારાવેઢા ગામના પાટીયા પાસે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા અન્ય એક બાઇક સાથે ટકરાઈ જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક બાઈકના ચાલક રમેશભાઈ કાબાભાઇ દોમડીયાને ગંભીર ઇજા થઈ હોવાથી તેઓનો ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ ઉપરાંત સામેથી આવી રહેલા બાઈકના ચાલક બિશનસિંગ શંકરભાઈ અજનાર કે જેને પણ ગંભીર ઈજા થઈ હોવાથી તેનું સ્થળ પર કરુણ મૃત્યુ નીપજયું હતું, જ્યારે તેની સાથે બાઈકમાં બેઠેલી ચાર વર્ષની અન્ય એક બાળકી ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ ગઈ હોવાથી તેણીને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ અકસ્માતના બનાવ અંગે એક બાઈકના ચાલકના ભાઈ બજરંગપુરના ભરતભાઈ કાબાભાઈ દોમડીયાએ પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકમાં અન્ય બાઇકના ચાલક બીશનસિંઘ અજનાર સામે અકસ્માત સર્જવા અંગેની ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
વડોદરા શહેરના જયરત્ન ચારરસ્તા પાસે કોર્પોરેશને ખોદેલા ખાડામાં કાર ફસાઈ | Car gets stuck in a pit dug…

વડોદરા શહેરના જયરત્ન ચારરસ્તા પાસે કોર્પોરેશને ખોદેલા ખાડામાં કાર ફસાઈ | Car gets stuck in a pit dug...

ગુજરાત કોંગ્રેસ ‘વોટ ચોર ગદ્દી છોડ’ અભિયાન ચલાવશે, 3 થી 10 ઓક્ટોબર સુધી સહી ઝુંબેશ | gujarat congres…

ગુજરાત કોંગ્રેસ 'વોટ ચોર ગદ્દી છોડ' અભિયાન ચલાવશે, 3 થી 10 ઓક્ટોબર સુધી સહી ઝુંબેશ | gujarat congres...

વડોદરાના વારસિયા વિસ્તારમાં પાણીની સમસ્યાથી રોષે ભરાયેલા રહીશોનો કોર્પોરેશનના પાણી વિતરણ મથક ખાતે હલ…

વડોદરાના વારસિયા વિસ્તારમાં પાણીની સમસ્યાથી રોષે ભરાયેલા રહીશોનો કોર્પોરેશનના પાણી વિતરણ મથક ખાતે હલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ગુરુદ્વારા પાસેથી ડબલ સવારી બાઈકમાં જઈ રહેલા બે યુવાનો પર જૂની અદાવત ના મન દુઃખમાં હુમલો: …

11 months ago
સેવાસીના ધ કન્ટેનર્સ પાર્કમાં સફાઇ કામદારનું મોત થતા પરિવારનો હોબાળો | Family outraged over death of…

10 months ago
મા અંબાના સાનિધ્યમાં શ્રેષ્ઠ શિક્ષકોનો મહાસંગમ: એવોર્ડી ટીચર્સ ફેડરેશનનું ગરિમાપૂર્ણ અધિવેશન યોજાયું…

1 week ago
AI થકી ભારત, ચીન રોકાણની તકો પૂરી પાડશે | AI will provide investment opportunities for India China

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News