gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં ગોંડલ હાઈવે પર બે કાર વચ્ચે ભયંકર ટક્કર, એક કાર પુલ નીચે ખાબકી, 3 યુવકો ગંભીર | Gondal Hig…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in GUJARAT
0 0
0
રાજકોટમાં ગોંડલ હાઈવે પર બે કાર વચ્ચે ભયંકર ટક્કર, એક કાર પુલ નીચે ખાબકી, 3 યુવકો ગંભીર | Gondal Hig…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gondal Highway Accident: રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક હાઈવે પર વધુ એક હૃદયધબકારા રોકી દેતી દુર્ઘટના સામે આવી છે. ઘોઘાવદર રોડ પર બે કાર વચ્ચે સર્જાયેલા પ્રચંડ અકસ્માતમાં એક કાર નિયંત્રણ ગુમાવીને સીધી પુલ નીચે ખાબકી હતી. 

પ્રચંડ ટક્કર બાદ કાર પુલ નીચે ખાબકી

ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલી ધારેશ્વર ચોકડી નજીક એક કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં સામસામે આવી રહેલી બે કાર વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ હતી કે આસપાસનો વિસ્તાર ધડાકાથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગ્યા બાદ એક કારના ચાલકે વાહન પરથી સંપૂર્ણ કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે તે કાર રોડ પરથી નીચે ઉતરીને સીધી પુલ નીચે ખાબકી હતી. આ દુર્ઘટનામાં બંને વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો છે અને તેમાં સવાર કુલ ૩ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

રાજકોટમાં ગોંડલ હાઈવે પર બે કાર વચ્ચે ભયંકર ટક્કર, એક કાર પુલ નીચે ખાબકી, 3 યુવકો ગંભીર 2 - image

સ્થાનિકોએ કર્યું રેસ્ક્યૂ, ઈજાગ્રસ્તોની યાદી

ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનીક લોકો અને વાહનચાલકો તાત્કાલિક બચાવ કામગીરી માટે પુલ નીચે દોડી ગયા હતા. અકસ્માતને પગલે 108 એમ્બ્યુલન્સ અને અન્ય ખાનગી વાહનોની મદદથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ઈજાગ્રસ્તોની વિગત નીચે મુજબ છે:

યાજ્ઞિક ભંડેરી (ઉંમર 27, રહે. ઘોઘાવદર): તેઓ ગોંડલથી પોતાના ગામ ઘોઘાવદર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો. હાલ તેમને ગોંડલની વાડોદરીયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

ભૌતિક વોરા (ઉંમર 29, રહે. ઉમરાળી, જેતપુર): તેઓ મોટા દડવાથી ગોંડલ થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ગોંડલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ ગંભીર ઈજાઓ હોવાના કારણે તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

ભાવેશ ખૂંટ (ઉંમર 35, રહે. ઉમરાળી, જેતપુર): ભૌતિકભાઈના મિત્ર ભાવેશભાઈ પણ તેમની સાથે જ મુસાફરી કરી રહ્યા હતા. તેમને ગોંડલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે.

પોલીસ કાફલો ઘટનાસ્થળે

અકસ્માત અંગેની માહિતી મળતા જ ગોંડલ શહેર A-ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે પુલ નીચે ખાબકેલી કારને બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી અને અકસ્માત કયા કારણોસર અને કોની બેદરકારીથી સર્જાયો તે અંગે ગુનો નોંધી આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
‘બ્રાહ્મણ’ અંગે ફરી વિવાદ, BHUની પરીક્ષામાં પૂછાયો આવો પ્રશ્ન, શંકરાચાર્યએ વાંધો ઊઠાવ્યો | BHU Contr…

'બ્રાહ્મણ' અંગે ફરી વિવાદ, BHUની પરીક્ષામાં પૂછાયો આવો પ્રશ્ન, શંકરાચાર્યએ વાંધો ઊઠાવ્યો | BHU Contr...

પતિના મૃત્યુ બાદ સાસુ-સસરા કે જેઠ તેની પત્નીને ભરણપોષણ ચૂકવવા જવાબદાર નથીઃ વડોદરા કોર્ટનો ચુકાદો | V…

પતિના મૃત્યુ બાદ સાસુ-સસરા કે જેઠ તેની પત્નીને ભરણપોષણ ચૂકવવા જવાબદાર નથીઃ વડોદરા કોર્ટનો ચુકાદો | V...

‘થોડા જ દિવસોમાં દિલ્હીમાંથી હટી જશે ભાજપ સરકાર’, બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીનો મોટો દાવો | Mamata…

'થોડા જ દિવસોમાં દિલ્હીમાંથી હટી જશે ભાજપ સરકાર', બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીનો મોટો દાવો | Mamata...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંક ખાતું ઘરે બેઠા બંધ કરાવવાના બહાને વૃદ્ધ સાથે ૪૬.૨૨ લાખની છેતરપિંડી | Elderly man cheated of Rs …

બેંક ખાતું ઘરે બેઠા બંધ કરાવવાના બહાને વૃદ્ધ સાથે ૪૬.૨૨ લાખની છેતરપિંડી | Elderly man cheated of Rs …

6 months ago
પહલગામ હુમલાના ત્રણ દિવસ પહેલા PM મોદીને ગુપ્ત રિપોર્ટ મોકલાયો હતો: કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનો દાવો | P…

પહલગામ હુમલાના ત્રણ દિવસ પહેલા PM મોદીને ગુપ્ત રિપોર્ટ મોકલાયો હતો: કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનો દાવો | P…

1 year ago
જામજોધપુર નગરપાલિકાના કોન્ટ્રાકટર પિતા-પૂત્ર પીધેલી હાલતમાં પકડાતાં ભારે ચકચાર | Jamjodhpur Municipa…

જામજોધપુર નગરપાલિકાના કોન્ટ્રાકટર પિતા-પૂત્ર પીધેલી હાલતમાં પકડાતાં ભારે ચકચાર | Jamjodhpur Municipa…

1 year ago
ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગમાં ભરતી, પગારમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ | Allegations of corruption in recru…

ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગમાં ભરતી, પગારમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ | Allegations of corruption in recru…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News