gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર SOGની મોટી કાર્યવાહી: લાલપુરના બાબરીયા ગામે ગેરકાયદેસર ખનીજ ચોરી પર દરોડો, પથ્થર કાઢવાના 3 મશ…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in GUJARAT
0 0
0
જામનગર SOGની મોટી કાર્યવાહી: લાલપુરના બાબરીયા ગામે ગેરકાયદેસર ખનીજ ચોરી પર દરોડો, પથ્થર કાઢવાના 3 મશ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News:  જામનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ખનીજ ચોરી સામે કડક ઝુંબેશના ભાગરૂપે લાલપુર તાલુકાના બાબરીયા ગામ ખાતે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જામનગર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા પાડવામાં આવેલા દરોડામાં મંજૂર લીઝ વિસ્તારની બહાર ગેરકાયદેસર રીતે પથ્થરનું ખનન કરતા એક ઈસમ સામે એક્શન લેવાયા છે. ઘટનાસ્થળેથી પથ્થર કાઢવાના 3 મશીન કબ્જે કરી આશરે 8,00,000 રૂપિયાનો દંડ વસુલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

લીઝ વિસ્તારની બહાર ચાલતું હતું ગેરકાયદેસર ખોદકામ

રાજકોટ SOG દ્વારા સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. SOG ને ચોક્કસ બાતમી મળી હતી કે, બાબરીયા ગામે નુરમામદ મુંગર અલારખા સમા દ્વારા પોતાની મંજૂર થયેલી પથ્થરની લીઝની બહાર જઈને ગેરકાયદેસર રીતે મોટું ખનન કરવામાં આવી રહ્યું છે. બાતમી મળતા જ SOG ખાણ-ખનીજ વિભાગ તથા લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને સ્થળ પર ત્રાટકી હતી.

3 મશીનો કબ્જે, 8 લાખ રૂપિયાના દંડની કાર્યવાહી

તપાસ દરમિયાન બાતમી સાચી સાબિત થઈ હતી અને આરોપી સરકારી નિયમોનો ભંગ કરીને લીઝ એરિયા સિવાયની જગ્યામાંથી પથ્થરો કાઢતો પકડાયો હતો. પોલીસ અને ખાણ-ખનીજ વિભાગે પથ્થર કાઢવાના 3 મશીન (ચકરડી) કબ્જે લીધા છે, જેની કુલ કિંમત 75,000 રૂપિયા આંકવામાં આવી છે. મંજૂર વિસ્તારની બહાર કેટલા મોટા પ્રમાણમાં અને કેટલા ઊંડા ખાડા પાડીને ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવ્યું છે તેની વૈજ્ઞાનિક માપણી શરૂ કરી દેવાઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ, આ ખનીજ ચોરી બદલ આરોપી પાસેથી આશરે 8,00,000 રૂપિયાનો દંડ વસુલ કરવાની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
ABVPના કાર્યકરોએ GCASની ઓફિસમાં તોડફોડ મચાવી, એડમિશન પોર્ટલમાં ખામીઓ સામે રોષ | ABVP Workers Protest…

ABVPના કાર્યકરોએ GCASની ઓફિસમાં તોડફોડ મચાવી, એડમિશન પોર્ટલમાં ખામીઓ સામે રોષ | ABVP Workers Protest...

જામનગર-ખંભાળિયા હાઇવે પર હિટ એન્ડ રન, ઇકો કારની ટક્કરે પગપાળા જતા યુવકનું મોત | jamnagar khambhalia …

જામનગર-ખંભાળિયા હાઇવે પર હિટ એન્ડ રન, ઇકો કારની ટક્કરે પગપાળા જતા યુવકનું મોત | jamnagar khambhalia ...

જામનગરમાં જીવલેણ બન્યો તાવ, 4 હોસ્પિટલ ફેરવી છતા યુવતીનું મોત | jamnagar 21 year old girl mahek kank…

જામનગરમાં જીવલેણ બન્યો તાવ, 4 હોસ્પિટલ ફેરવી છતા યુવતીનું મોત | jamnagar 21 year old girl mahek kank...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વાસઘાતની અરજીમાં આગોતરા જામીન નામંજૂર | Anticipatory bail denied in betrayal plea

વિશ્વાસઘાતની અરજીમાં આગોતરા જામીન નામંજૂર | Anticipatory bail denied in betrayal plea

1 month ago
અમેરિકાએ 125% ટેક્સ ઝીંકતા જ સોલર સેક્ટરમાં ભૂકંપ, ભારતની જાણીતી કંપનીઓના શેર્સમાં કડાકો | Waaree En…

અમેરિકાએ 125% ટેક્સ ઝીંકતા જ સોલર સેક્ટરમાં ભૂકંપ, ભારતની જાણીતી કંપનીઓના શેર્સમાં કડાકો | Waaree En…

4 months ago
કપડવંજમાં કરંટ લાગવાથી બે યુવકોનાં શંકાસ્પદ મોત, ઇન્ટરનેટ કનેક્શનનું કામ કરતા હોવાનું અનુમાન | kheda…

કપડવંજમાં કરંટ લાગવાથી બે યુવકોનાં શંકાસ્પદ મોત, ઇન્ટરનેટ કનેક્શનનું કામ કરતા હોવાનું અનુમાન | kheda…

10 months ago
કાલાવડ તાલુકાના પીપર ગામના 72 વર્ષના બુઝુર્ગનું પોતાના ઘેર એકાએક પટકાઈ પડતાં બેશુદ્ધ બન્યા પછી અપમૃત…

કાલાવડ તાલુકાના પીપર ગામના 72 વર્ષના બુઝુર્ગનું પોતાના ઘેર એકાએક પટકાઈ પડતાં બેશુદ્ધ બન્યા પછી અપમૃત…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News