gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ABVPના કાર્યકરોએ GCASની ઓફિસમાં તોડફોડ મચાવી, એડમિશન પોર્ટલમાં ખામીઓ સામે રોષ | ABVP Workers Protest…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in GUJARAT
0 0
0
ABVPના કાર્યકરોએ GCASની ઓફિસમાં તોડફોડ મચાવી, એડમિશન પોર્ટલમાં ખામીઓ સામે રોષ | ABVP Workers Protest…
0
VIEWS
Share on FacebookShare on Twitter

GCAS And ABVP NEWS : ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એટલે કે GCAS પોર્ટલમાં સર્જાયેલી વ્યાપક ખામીઓના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVP દ્વારા નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત એટલે કે KCG ખાતે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. આશરે એક કલાક સુધી ચાલેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન સત્તાધીશો તરફથી કોઈ સંતોષકારક ઉત્તર ન મળતા મામલો બિચક્યો હતો. રોષે ભરાયેલા કાર્યકરો સીધા જ GCASની મુખ્ય કચેરી તરફ ધસી ગયા હતા અને ત્યાંનો બંધ દરવાજો તોડી નાખ્યો હતો. સ્થિતિ વણસતા પોલીસે કાર્યકરોને આગળ વધતા અટકાવ્યા હતા, જેના પગલે તેઓ ઓફિસની બહાર જ ધરણા પર બેસી ગયા હતા અને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.

ABVPના કાર્યકરોએ GCASની ઓફિસમાં તોડફોડ મચાવી, એડમિશન પોર્ટલમાં ખામીઓ સામે રોષ 2 - image

GCAS પોર્ટલમાં સતત ટેકનિકલ મુશ્કેલીઓ આવતી હોવા છતાં વિદ્યાર્થીઓની સમસ્યાઓનું કોઈ નિવારણ ન આવતા વિદ્યાર્થી પરિષદે આક્રમક વલણ અપનાવ્યું છે. આ સમસ્યાના કાયમી ઉકેલની માંગ સાથે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ABVPના કાર્યકર્તાઓએ એક વિશાળ રેલી કાઢી હતી. આ રેલી જ્યારે GCAS ઓફિસ પહોંચી ત્યારે સુરક્ષાના ભાગરૂપે મેઈન ગેટ બંધ કરી તેમને રોકવાનો પ્રયત્ન કરાયો હતો. જોકે, ત્યાં હાજર પોલીસ કાફલા અને કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું અને અંતે કાર્યકરો ગેટ વટાવી અંદર પ્રવેશવામાં સફળ રહ્યા હતા.

ABVPના કાર્યકરોએ GCASની ઓફિસમાં તોડફોડ મચાવી, એડમિશન પોર્ટલમાં ખામીઓ સામે રોષ 3 - image

ઓફિસ પરિસરમાં પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓએ પોતાની વિવિધ માંગણીઓ અંગે રજૂઆત કરવા માટે ઉચ્ચ અધિકારીઓને બહાર બોલાવ્યા હતા. પરંતુ કચેરીના જવાબદાર અધિકારીઓએ વિદ્યાર્થીઓની વાત સાંભળવા કે યોગ્ય આશ્વાસન આપવાને બદલે ત્યાંથી ચાલતી પકડી હતી. અધિકારીઓના આવા નકારાત્મક વલણને કારણે વિદ્યાર્થીઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. પોલીસ કઈ સમજે કે પગલાં લે તે પહેલા જ આક્રોશિત કાર્યકર્તાઓએ કચેરીનો મુખ્ય પ્રવેશદ્વાર (એન્ટ્રી ગેટ) તોડી નાખ્યો હતો. આ હંગામા બાદ તમામ કાર્યકર્તાઓએ ગેટની બહાર જ ધામા નાખીને વહીવટીતંત્ર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને રામધૂન ગાઈને પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર-ખંભાળિયા હાઇવે પર હિટ એન્ડ રન, ઇકો કારની ટક્કરે પગપાળા જતા યુવકનું મોત | jamnagar khambhalia …
GUJARAT

જામનગર-ખંભાળિયા હાઇવે પર હિટ એન્ડ રન, ઇકો કારની ટક્કરે પગપાળા જતા યુવકનું મોત | jamnagar khambhalia …

May 20, 2026
જામનગર SOGની મોટી કાર્યવાહી: લાલપુરના બાબરીયા ગામે ગેરકાયદેસર ખનીજ ચોરી પર દરોડો, પથ્થર કાઢવાના 3 મશ…

અમને ઓછા મત આપ્યા, હવે પાણી નહીં મળે…’ વલસાડમાં ગાઢવી ગામના ભાજપ કાર્યકરની દાદાગીરી | valsad kapra…

Next Post
જામનગર-ખંભાળિયા હાઇવે પર હિટ એન્ડ રન, ઇકો કારની ટક્કરે પગપાળા જતા યુવકનું મોત | jamnagar khambhalia …

જામનગર-ખંભાળિયા હાઇવે પર હિટ એન્ડ રન, ઇકો કારની ટક્કરે પગપાળા જતા યુવકનું મોત | jamnagar khambhalia ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારમાં બેસી MD ડ્રગ્સનું વેચાણ કરતી ત્રિપુટી ઝડપાઈ, એક ફરાર, રૂ.12.04 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો | …

9 months ago
દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં ઝડપાઈ રૂ. 7 લાખ કરોડની GST ચોરી, ગુજરાતના વાર્ષિક બજેટથી પણ બમણી | gst ev…

10 months ago
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે : સોમનાથમાં પૂજા બાદ રાજકોટ-અમદાવાદ જશે | PM Modi’s 3 Day Gujar…

4 months ago
ભારતને UNSCમાં સામેલ કરો નહીંતર નબળું જ રહેશે સંયુક્ત રાષ્ટ્ર, જાણો કયા દેશે આપી ચેતવણી | Finland Pr…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News