gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેરાવળમાં તુરક સમાજના પ્રમુખ પર સરાજાહેર ધાણીફૂટ ફાયરિંગ | In Veraval firing on the head of the Turk…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2026
in GUJARAT
0 0
0
વેરાવળમાં તુરક સમાજના પ્રમુખ પર સરાજાહેર ધાણીફૂટ ફાયરિંગ | In Veraval firing on the head of the Turk…
2
VIEWS
Share on FacebookShare on Twitter

કુખ્યાત એફએમ ગેંગની સંડોવણીનું અનુમાન : તાલાલા રોડ પર આંતરીને માથામાં ગોળી મારીને નાસી છૂટેલા 4 શખ્સોને પકડવા નાકાબંધી : ટોળા ઉમટતા ચુસ્ત બંદોબસ્ત

વેરાવળ, : વેરાવળ શહેરમાં આજે ભરબપોરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના લીરેલીરા ઉડાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. વેરાવળ-તાલાલા રોડ પર પેટ્રોલ પંપ પાસે ટ્રાફિકથી સતત ધમધમતા વિસ્તારમાં તુરક સમાજના પ્રમુખ પર ત્રણથી ચાર અજાણ્યા શખ્સોએ અચાનક સરાજાહેર રિવોલ્વરથી ફાયરિંગ કરી દીધું હતું. આ હુમલામાં ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં પ્રથમ સ્થાનિક ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે તાત્કાલિક જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા. જેમાં પ્રાથમિક તબક્કે કુખ્યાત એફએમ ગેંગની સંડોવણી બહાર આવી છે.

મળતી વિગતો મુજબ, વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં રહેતા તુરક સમાજના પ્રમુખ  જાવેદ મહમદ તાજવાણી પોતાની મોટરસાયકલ પર તાલાલા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આવેલા હુમલાખોરોએ તેમને ઘેરી લીધા હતા. આરોપીઓએ તમંચા કે રિવોલ્વરમાંથી અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યાં હતા. જેમાં એક કારતૂસ માથાના ભાગે ઘૂસી ગઈ હતી. ગોળી વાગતા જ તેઓ લોહીના ખાબોચિયામાં ત્યાં જ ઢળી પડયા હતા. ફાયરિંગની ઘટનાને અંજામ આપી તમામ હુમલાખોરો નાસી છૂટયા હતા.

બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકોએ લોહીલુહાણ હાલતમાં જાવેદભાઈને ખાનગી હોસ્પિટલ પહોંચાડયા હતા, જ્યાં તેમની સ્થિતિ અત્યંત ગંભીર જણાતા ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર આપી જૂનાગઢ હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા. શહેરમાં સરાજાહેર ફાયરિંગના સમાચાર વાયુવેગે પ્રસરતા હોસ્પિટલ ખાતે સમાજના અને સ્થાનિક લોકોના મોટા ટોળા એકઠા થઈ ગયા હતા. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
સૌરાષ્ટ્રમાં ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં 6000થી વધુ મેડિકલ સ્ટોર્સ રોષભેર બંધ | More than 6000 medical…

સૌરાષ્ટ્રમાં ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં 6000થી વધુ મેડિકલ સ્ટોર્સ રોષભેર બંધ | More than 6000 medical...

યુધ્ધ પછી પામતેલ સાથે સ્થાનિક કપાસિયા તેલમાં રૂ. 350 વધારો | After the war domestic cottonseed oil a…

યુધ્ધ પછી પામતેલ સાથે સ્થાનિક કપાસિયા તેલમાં રૂ. 350 વધારો | After the war domestic cottonseed oil a...

મૂળ જુનાગઢ જિલ્લાના બીલખાના વતની શિક્ષકને સુરતમાં હુમલા બદલ 10 વર્ષની સખતકેદ | Teacher originally Ju…

મૂળ જુનાગઢ જિલ્લાના બીલખાના વતની શિક્ષકને સુરતમાં હુમલા બદલ 10 વર્ષની સખતકેદ | Teacher originally Ju...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્ય…

અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્ય…

3 months ago
વડોદરામાં ‘રક્ષિત કાંડ’ જેવી ઘટનાનું પુનરાવર્તન થતા રહી ગયું: સમામાં બેફામ કારચાલકે 3 ને ઉડાવ્યા | V…

વડોદરામાં ‘રક્ષિત કાંડ’ જેવી ઘટનાનું પુનરાવર્તન થતા રહી ગયું: સમામાં બેફામ કારચાલકે 3 ને ઉડાવ્યા | V…

9 months ago
જેઈઈ મેઈનના પરિણામમાં વડોદરાના 85 જેટલા વિદ્યાર્થીઓના 99થી વધુ પર્સેન્ટાઈલ | 85 students from vadoda…

જેઈઈ મેઈનના પરિણામમાં વડોદરાના 85 જેટલા વિદ્યાર્થીઓના 99થી વધુ પર્સેન્ટાઈલ | 85 students from vadoda…

8 months ago
સિક્કામાં અઘટિત માગણીને તાબે ન થયેલી મહિલાની તલવારથી હત્યા | Woman murdered with sword after refusin…

સિક્કામાં અઘટિત માગણીને તાબે ન થયેલી મહિલાની તલવારથી હત્યા | Woman murdered with sword after refusin…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News