gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડીઝલ સંકટઃ રાજ્યમાં જીવનાવશ્યક ચીજ-વસ્તુના ભાવ વધવાના એંધાણ | Diesel crisis: Fears of price hike of …

G METRO NEWS by G METRO NEWS
May 21, 2026
in GUJARAT
0 0
0
ડીઝલ સંકટઃ રાજ્યમાં જીવનાવશ્યક ચીજ-વસ્તુના ભાવ વધવાના એંધાણ | Diesel crisis: Fears of price hike of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર ફટકો : ટ્રાન્સપોર્ટર્સને ડીઝલના ભાવવધારા- કટૌતીની અસર : માલ પરિવહન ઘટયું, હવે ભાડાંવધારાથી લઈને લોકડાઊન જેવી નોબતનું ભયસ્થાન!

રાજકોટ, : સરકાર ભલે કહે કે ઈંધણની અછતની વાત અફવામાત્ર છે, પણ વાસ્તવમાં ચિત્ર જુદું છે. ખાસ કરીને ડીઝલની ઉપલબ્ધિ ઘટતાં એક તરફ જ્યાં રાજ્યભરના હજારો કૃષિકારોને ખેતીકાર્યમાં અવરોધ આવી પડયો છે અને ઔદ્યોગિક એકમોને પણ લોકડાઊન જેવી આફત દેખાતી થઈ ગઈ છે ત્યાં બીજી બાજુ ગુજરાતમાં ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન તો અત્યારની સ્થિતિએ જ 30થી 40 ટકા ઘટી ગયું છે. માલ પરિવહન ખોરવાવા લાગ્યું તેની સીધી અસર આગામી દિવસોમાં દરેક ક્ષેત્રે વર્તાય અને કરિયાણુ- દૂધ- શાકભાજી સહિતની જીવનજરૂરી ચીજ-વસ્તુઓના ભાવ ભડકે બળે એવી પણ શક્યતા ઊભી થઈ છે.

પેટ્રોલ- ડીઝલના ધંધાર્થીઓ કહે છે કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) રિટેઈલ આઊટલેટ્સને ડ્રાય થવા નથી દેતી એ તો જનમાનસમાં પેનિક ફેલાતો રોકવાની ચેષ્ટારૂપ જ છે, પણ સમાંતરે ઉદ્યોગોને ડીઝલ ન આપવાની તાકીદ કરાતી રહે છે અને ટ્રાન્સપોર્ટ ટ્રકો ચલાવવા માટેની ડીઝલ ફાળવણીમાં પણ કાપ આવી ગયો છે. હાલના સંજોગોમાં (1) સહકારી મંડળીઓના પમ્પોને અપાતા ડીઝલના ભાવ ખાસ્સા ઊંચકાયા છે તેમજ (2) રાજ્યમાં પેટ્રોલ- ડીઝલનાં ત્રણ પબ્લિક સેક્ટર યુનિટ્સ પછીના ક્રમે વેચાણમાં મોટો હિસ્સો ધરાવતી ખાનગી ઓઈલ કંપનીના પમ્પ સ્લો થઈ ગયા છે. આ બંને કારણસર, ત્યાં વેચાણ બંધ કરી દેવાયું તેનાં પરિણામે, તેના ગ્રાહકો એવા જથ્થાબંધ વપરાશકર્તા (જેમ કે ટ્રાન્સપોર્ટ ટ્રકો) પણ સામાન્ય વાહનધારકો માટેના રિટેઈલ પમ્પો તરફ વળ્યા છે અને તેથી ત્યાં અફરાતફરી થવા લાગી છે.

જ્યાંથી અંદાજે 80,000  ટ્રક- ટેન્કરો મારફત લાકડું, કોલસો, મીઠું, ભંગાર તેમજ પેટ્રોલ-ડીઝલ ઈતિયાદીની આવાજાહી રહે છે એવા કચ્છમાં ટ્રાન્સપોર્ટરોને ડીઝલ મળવામાં મુશ્કેલી વધી જતાં ટ્રકો મારફત પરિવહનમાં ઓટ આવી છે. વિવિધ ટોલપ્લાઝા પર ટોલટેક્સની ઘટતી જતી રોજીંદી આવક પણ તેનાં એક પ્રમાણરૂપ છે. આગામી તા. 1 પછી હડતાલ માટેની વિચારણા ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. કચ્છ ઉપરાંત જામનગર અને પોરબંદર જિલ્લામાં પણ અસર વર્તાવા લાગી છે, તો રાજકોટમાં આવતીકાલ- ગુરુવારે ટ્રાન્સપોર્ટરો જિલ્લા પુરવઠા અધિકારીને અને કલેક્ટરને આવેદન આપી ડીઝલ સપ્લાય વધારવા માટે રજૂઆત કરવાના હોવાનું જાણવા મળે છે. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશને આજે આ મુદ્દે પુરવઠા મંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર મારફત વ્યથા લખી મોકલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
'હીટવેવ'માં શેકાતું જનજીવન : વીજમાંગ ચરમસીમાએ

'હીટવેવ'માં શેકાતું જનજીવન : વીજમાંગ ચરમસીમાએ

જનતા ‘ટીપું’ ડીઝલ માટે બિચારી અને ભાજપના નેતાઓને જોઈએ તેટલું ડીઝલ | The public is poor for drop of d…

જનતા 'ટીપું' ડીઝલ માટે બિચારી અને ભાજપના નેતાઓને જોઈએ તેટલું ડીઝલ | The public is poor for drop of d...

સરકારી અનાજના કાળાબજાર અને રાશનકાર્ડ ધારકો સાથે છેતરપિંડી | Black marketing of government grain and …

સરકારી અનાજના કાળાબજાર અને રાશનકાર્ડ ધારકો સાથે છેતરપિંડી | Black marketing of government grain and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના ISROમાં ભીષણ આગની ઘટના, મહત્ત્વનો ડેટા બળીને ખાક થયાની આશંકા | Fire breaks out at ISRO’s I…

અમદાવાદના ISROમાં ભીષણ આગની ઘટના, મહત્ત્વનો ડેટા બળીને ખાક થયાની આશંકા | Fire breaks out at ISRO’s I…

12 months ago
બિહારમાં બે તબક્કામાં ચૂંટણી,14 નવે.એ પરિણામ | Bihar elections to be held in two phases results on N…

બિહારમાં બે તબક્કામાં ચૂંટણી,14 નવે.એ પરિણામ | Bihar elections to be held in two phases results on N…

12 months ago
વક્ફ બાય યુઝરને નોંધણીના આધારે જ માન્યતા મળે: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું સોગંદનામું | waqf am…

વક્ફ બાય યુઝરને નોંધણીના આધારે જ માન્યતા મળે: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું સોગંદનામું | waqf am…

1 year ago
ઠાસરાના બ્લોક રિસર્ચ સેન્ટરમાં એક મહિનાથી પાણીનો ભરાવો | Block Research Center in Thasra has been fl…

ઠાસરાના બ્લોક રિસર્ચ સેન્ટરમાં એક મહિનાથી પાણીનો ભરાવો | Block Research Center in Thasra has been fl…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News