gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાઘોડિયા ચોકડી પાસે વિરાટ એસ્ટેટના ગોડાઉનમાં ભીષણ આગ | fire caught in scrap godown near waghodia cha…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2026
in GUJARAT
0 0
0
વાઘોડિયા ચોકડી પાસે વિરાટ એસ્ટેટના ગોડાઉનમાં ભીષણ આગ | fire caught in scrap godown near waghodia cha…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાનો વધુ એક બનાવ બનતાં ગોડાઉનોની ફાયર સેફ્ટી પ્રત્યે રખાતી બેદરકારી ચર્ચાનો વિષય બની છે.

વડોદરાની આસપાસના વિસ્તારોમાં સંખ્યાબંધ ગોડાઉનો આવેલા છે.જેમાં પ્લાસ્ટિક,કેમિકલના કારબા,પૂંઠા સહિતનો સ્ક્રેપ ભેગો કરવામાં આવતો હોય છે.કેટલાક ગોડાઉનોમાં ફાયર સેફ્ટી માટે સવલત કરવામાં આવી છે.પરંતુ અનેક ગોડાઉનોમાં આ પ્રકારની વ્યવસ્થા નહિ હોવાથી આસપાસના રહેવાસીઓ માટે જોખમ સર્જાયું છે.

ગઇ સાંજે વાઘોડિયા ચોકડી પાસે આવેલા વિરાટ એસ્ટેટમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી.આગ એટલી ભીષણ હતી કે એના લપકારા દૂરદૂર સુધી જોઇ શકાતા હતા અને આસપાસના વિસ્તારમાં ધુમાડાના વાદળો છવાયા હતા.

ફાયર બ્રિગેડ દ્વારા બે કલાક જેટલી કામગીરી કરાયા બાદ આગ કાબૂમાં આવી હતી.વાઘોડિયા ચોકડી પાસે અગાઉ પણ સ્ક્રેપના ગોડાઉનોમાં આગના અનેક બનાવ બન્યા છે.જ્યારે વડોદરાની આસપાસમાં બે મહિનાના ગાળામાં અડધો ડઝનથી વધુ આગના બનાવ બન્યા છે.

ગોત્રીના મકાનમાં એસીમાં શોટસર્કિટ થતાં ભીષણઆગ

ગોત્રીની હરિનગર સોસાયટીના એકમકાનમાં ગઇરાત્રે એક મકાનમાં લાગેલી આગ કાબૂમાં લેતાં ફાયર બ્રિગેડને ભારે જહેમત પડી હતી.પ્રાથમિક તબક્કે આગનું કારણ એસીમાં શોટસર્કિટ હોવાનું મનાય છે. આગને કારણે ઘણી ઘરવખરી ખાક થઇ ગઇ હતી.સારાનસીબે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
દમણ જવા માટે થાર ગાડી ભાડે થી લઇ જઇ વગે કરવાના બનાવમાં વચેટિયો પકડાયો | middle man arrested in case …

દમણ જવા માટે થાર ગાડી ભાડે થી લઇ જઇ વગે કરવાના બનાવમાં વચેટિયો પકડાયો | middle man arrested in case ...

જીકાસ પર રજિસ્ટ્રેશન વગર વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપી હશે તો પણ પ્રવેશ નહીં મેળવી શકે | msu will n…

જીકાસ પર રજિસ્ટ્રેશન વગર વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપી હશે તો પણ પ્રવેશ નહીં મેળવી શકે | msu will n...

રોડ પહોળો કરવાનું શરુ થયા બાદ ખબર પડી કે એક હિસ્સો રેલવેએ સંપાદન કરી લીધો છે | road work of savali s…

રોડ પહોળો કરવાનું શરુ થયા બાદ ખબર પડી કે એક હિસ્સો રેલવેએ સંપાદન કરી લીધો છે | road work of savali s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના સરખેજમાં મોટી દુર્ઘટના, ત્રણ યુવકો તળાવમાં ડૂબ્યા, પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો | three yo…

1 year ago
સોનામાં આગ ઝરતી તેજી : રૂ.1,06,700 ની ટોચે | Gold sees explosive rise: Peaks at Rs 1 06 700

મુંબઈ જવું હોય તો મરાઠી બોલવી પડશે, જમીન બાદ હવે આકાશમાં મરાઠી ભાષા અંગે વિવાદ | mumbai flight woman…

11 months ago
ગોહિલવાડમાં લોકજીવનના ધબકારા ઝીલતા લોકમેળામાં ભજન, ભોજન અને ભકિતનો ધમધમાટ જામશે | The folk fair whic…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News