gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જીકાસ પર રજિસ્ટ્રેશન વગર વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપી હશે તો પણ પ્રવેશ નહીં મેળવી શકે | msu will n…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2026
in GUJARAT
0 0
0
જીકાસ પર રજિસ્ટ્રેશન વગર વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપી હશે તો પણ પ્રવેશ નહીં મેળવી શકે | msu will n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં એફવાયના કેટલાક કોર્સ માટે પ્રવેશ પરીક્ષા લેવાઈ રહી છે.જોકે રાજ્ય સરકારના પોર્ટલ જીકાસ અને યુનિવર્સિટીના પોર્ટલ એમ બંને જગ્યાએ રજિસ્ટ્રેશન ફરજિયાત હોવાથી વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી સર્જાઈ છે.

તાજેતરમાં લેવાયેલી બીબીએ પરીક્ષામાં ૨૦૦ થી ૩૦૦ વિદ્યાર્થીઓ એવા હતા જેમણે માત્ર યુનિવર્સિટી પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પણ જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું ચૂકી ગયા હતા.આ ઘટના બાદ યુનિવર્સિટી સત્તાધીશોએ ફરી એક વખત જાહેર કર્યું છે કે, પ્રવેશ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી પોર્ટલની સાથે જીકાસ રજિસ્ટ્રેશન પણ જરુરી છે.જે વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય અને યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષા આપી હશે તે વિદ્યાર્થી પ્રવેશ માટે ગેરલાયક ઠરશે.સત્તાધીશોનું કહેવું છે કે, જે દિવસે પ્રવેશ પરીક્ષા હોય તે દિવસ સુધી રજિસ્ટ્રેશન માટે જીકાસ પોર્ટલ ખુલ્લું રહેશે.એ પછી  વિદ્યાર્થી રજિસ્ટ્રેશન નહીં કરાવી શકે.

દરમિયાન યુનિવર્સિટીએ દરેક પ્રવેશ પરીક્ષા દરમિયાન પણ જીકાસ પર ફોર્મ ભરવું જરુરી હોવાનું એનાઉન્સમેન્ટ કરવાનું નક્કી કર્યું છે.જેથી વિદ્યાર્થીઓ પાસે એ દિવસે પણ જીકાસનું ફોર્મ ભરવાની તક રહે.

બીબીએના વિદ્યાર્થીઓ પરીક્ષા પછી પણ રજિસ્ટ્રેશન કરી શકશે

કોમર્સ ફેકલ્ટીના ડીને કહ્યું હતું કે, જે વિદ્યાર્થીઓએ બીબીએની પરીક્ષા આપી છે પણ જીકાસ પર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેમની સંખ્યા વધારે છે.જેના કારણે રજૂઆત બાદ આવા વિદ્યાર્થીઓ જીકાસ પર પરીક્ષા પછી પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે.જોકે આ જ પ્રકારની છૂટ અન્ય પ્રવેશ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને નહીંં મળે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાઘોડિયાની લૂંટમાં બેની ધરપકડ પત્નીની સારવાર માટે ગોરજ આવ્યો અને જવેલર્સને લૂંટવાનો પ્લાન ઘડયો | Two…
GUJARAT

વાઘોડિયાની લૂંટમાં બેની ધરપકડ પત્નીની સારવાર માટે ગોરજ આવ્યો અને જવેલર્સને લૂંટવાનો પ્લાન ઘડયો | Two…

May 21, 2026
રોડ પહોળો કરવાનું શરુ થયા બાદ ખબર પડી કે એક હિસ્સો રેલવેએ સંપાદન કરી લીધો છે | road work of savali s…

દમણ જવા માટે થાર ગાડી ભાડે થી લઇ જઇ વગે કરવાના બનાવમાં વચેટિયો પકડાયો | middle man arrested in case …

Next Post
રોડ પહોળો કરવાનું શરુ થયા બાદ ખબર પડી કે એક હિસ્સો રેલવેએ સંપાદન કરી લીધો છે | road work of savali s…

રોડ પહોળો કરવાનું શરુ થયા બાદ ખબર પડી કે એક હિસ્સો રેલવેએ સંપાદન કરી લીધો છે | road work of savali s...

સોના-ચાંદીના ભાવ આરંભમાં ઘટયા પછી ડોલર વધતાં ફરીથી ઉંચકાયા | Gold and silver prices initially fell b…

સોના-ચાંદીના ભાવ આરંભમાં ઘટયા પછી ડોલર વધતાં ફરીથી ઉંચકાયા | Gold and silver prices initially fell b...

વાઘોડિયાની લૂંટમાં બેની ધરપકડ પત્નીની સારવાર માટે ગોરજ આવ્યો અને જવેલર્સને લૂંટવાનો પ્લાન ઘડયો | Two…

વાઘોડિયાની લૂંટમાં બેની ધરપકડ પત્નીની સારવાર માટે ગોરજ આવ્યો અને જવેલર્સને લૂંટવાનો પ્લાન ઘડયો | Two...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રશિયાની વિક્ટરી ડે પરેડમાં પીએમ મોદી બાદ રાજનાથ સિંહ પણ સામેલ નહીં થાય, જાણો શું છે કારણ

1 year ago
VIDEO: આર્મી કેમ્પમાં અચાનક લાગી ભીષણ આગ, 100થી વધુ જવાનો હાજર, ફાયર વિભાગની ટીમ દોડી આવી | Fire In …

5 months ago
ભાજપે એક જ પરિવારના 6 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતાર્યા, 6 એ 6 હાર્યા! મહારાષ્ટ્રમાં ગજબ ખેલ | maharas…

પેરોલ ફર્લો સ્ક્વોડે અમરેલીથી 3 ફરાર આરોપીને ઝડપ્યા | Parole and furlough squad arrests 3 absconding…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News