gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઊંચા વળતરની લાલચે અમદાવાદના વધુ એક વૃદ્ધ છેતરાયા, જીવનની અમૂલ્ય કમાણી ગુમાવી | Ahmedabad Retired Man…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2026
in GUJARAT
0 0
0
ઊંચા વળતરની લાલચે અમદાવાદના વધુ એક વૃદ્ધ છેતરાયા, જીવનની અમૂલ્ય કમાણી ગુમાવી | Ahmedabad Retired Man…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Cyber Crime: અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે સાયબર ઠગાઈના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો થલતેજ વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં શેર માર્કેટમાં ઊંચા નફાની લાલચ આપીને એક 60 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ પાસેથી 31 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. ટુકડે-ટુકડે લાખો રૂપિયા પડાવ્યા બાદ પણ ઠગોએ વધુ નાણાંની માંગણી ચાલુ રાખતા આખરે ભોગ બનનારે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અમેરિકા પ્રવાસ દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં એડ કરાયા

ટ્રાવેલ્સ એજન્સીના વ્યવસાયમાંથી નિવૃત્ત થયેલા વૃદ્ધનો દીકરો અમેરિકા રહેતો હોવાથી તેઓ તાજેતરમાં તેની મુલાકાતે ગયા હતા. આ વિદેશ પ્રવાસ દરમિયાન જ સાયબર ગુનેગારોએ તેમને પોતાનો શિકાર બનાવ્યા હતા.

અમેરિકામાં હતા ત્યારે જ એક અજાણ્યા નંબરે વૃદ્ધને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા, જેમાં શેર માર્કેટમાં રોકાણ કરીને રાતોરાત મોટી કમાણી કરવાની ટિપ્સ અપાતી હતી. ગ્રુપના અન્ય સભ્યો (જે ખરેખર ઠગ ટોળકીના જ માણસો હતા) રોજ પોતપોતાના લાખો રૂપિયાના નફાના નકલી સ્ક્રીનશોટ મૂકીને અન્ય રોકાણકારોનો વિશ્વાસ જીતતા હતા. વૃદ્ધે શરૂઆતમાં ઉતાવળ ન કરી અને સતત 25 દિવસ સુધી આ ગ્રુપની ગતિવિધિઓ પર નજર રાખી હતી. રોજનો નફો જોઈને આખરે તેમને આ સ્કીમ સાચી હોવાનો ભરોસો બેસી ગયો હતો.

આ પણ વાંચો: ડીઝલની અછત: જો આવી જ પરિસ્થિતિ રહી તો ગુજરાતમાં 12 લાખ ટ્રકના પૈડા થંભી જશે!

વિશ્વાસ જીતવા શરૂઆતમાં 5,000 રૂપિયા વિથડ્રો કરવા દીધા

ગ્રુપ એડમિનની સૂચના મુજબ વૃદ્ધે એક ચોક્કસ એપ્લિકેશન ડાઉનલોડ કરી પોતાની પ્રોફાઇલ બનાવી લીધી હતી. ઠગોની મોડસ ઓપરેન્ડી એટલી શાતિર હતી કે શરૂઆતમાં વૃદ્ધનો ભરોસો મજબૂત કરવા માટે તેમણે કમાણીના 5,000 રૂપિયા ઉપાડવા (વિથડ્રો કરવા) દીધા હતા. આનાથી પ્રેરાઈને વૃદ્ધે પોતાના એકાઉન્ટમાંથી ટુકડે-ટુકડે 10 લાખ રૂપિયાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું.

નફો ઉપાડવાના નામે બીજા 21 લાખ પડાવ્યા.

10 લાખ રૂપિયાના રોકાણ સામે એપ્લિકેશનમાં ડિજિટલ આંકડાઓ મુજબ 25 લાખ રૂપિયાથી વધુનો નફો બતાવતો હતો. પરંતુ જ્યારે વૃદ્ધે આ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે સાયબર ઠગોએ ટેક્સ અને પ્રોસેસિંગ ફીના નામે બીજા 21 લાખ રૂપિયા ભરવાની શરત મૂકી દીધી. વૃદ્ધે નફાની લાલચમાં અમેરિકાથી જ અમદાવાદમાં રહેતા પોતાના એક મિત્રનો સંપર્ક કર્યો અને તેની પાસેથી 21 લાખ રૂપિયા અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દીધા હતા.

ફરી 20 લાખ રૂપિયા માંગતા ભાંડો ફૂટ્યો

આ વધારાની રકમ ભર્યા પછી એપ્લિકેશનમાં નફો વધીને 45 લાખ રૂપિયા દેખાવા લાગ્યો હતો. જોકે, જ્યારે વૃદ્ધે ફરીથી આ આખી રકમ વિથડ્રો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સાયબર ઠગોએ અન્ય એક બહાનું આગળ ધરીને ફરીથી 20 લાખ રૂપિયાની માંગણી કરી. વારંવાર પૈસા માંગવામાં આવતા આખરે વૃદ્ધને શંકા ગઈ હતી. તેમણે ભારતમાં રહેતા પરિચિતો સાથે વાત કરી તપાસ કરતાં પોતે મોટી સાયબર ઠગાઈનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થયો હતો. હાલ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધીને જે બેંક એકાઉન્ટ્સમાં પૈસા ટ્રાન્સફર થયા છે તેની વિગતો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાર પુલિંગની સૂચનાનો ફિયાસ્કો, મંત્રીઓનો કારનો ઠઠારો અકબંધ, કરકસર મુદ્દે સરકારની દંભનીતિ ખુલ્લી પડી …
GUJARAT

કાર પુલિંગની સૂચનાનો ફિયાસ્કો, મંત્રીઓનો કારનો ઠઠારો અકબંધ, કરકસર મુદ્દે સરકારની દંભનીતિ ખુલ્લી પડી …

May 21, 2026
‘વન નેશન વન ઈલેક્શન’થી 7 લાખ કરોડ રૂપિયાની બચત થશે, GDP 1.6 ટકા વધશે: JPC | JPC Says One Nation One …
GUJARAT

‘વન નેશન વન ઈલેક્શન’થી 7 લાખ કરોડ રૂપિયાની બચત થશે, GDP 1.6 ટકા વધશે: JPC | JPC Says One Nation One …

May 21, 2026
સુરત: પાણી બચાવોની ઝુંબેશ પાણી! ઉધના ત્રણ રસ્તા પર 7 મહિનામાં બીજી વાર લાઈન તૂટી | Surat Water Crisi…
GUJARAT

સુરત: પાણી બચાવોની ઝુંબેશ પાણી! ઉધના ત્રણ રસ્તા પર 7 મહિનામાં બીજી વાર લાઈન તૂટી | Surat Water Crisi…

May 21, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના દરિયા કાંઠે ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ બાદ વધુ એક જહાજ ક્રૂડ ઓઈલ લઈને પહોંચ્યું | indian shi…

ગુજરાતના દરિયા કાંઠે ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ બાદ વધુ એક જહાજ ક્રૂડ ઓઈલ લઈને પહોંચ્યું | indian shi…

2 months ago
મનપાએ બે દિવસમાં રપથી વધુ ગેરકાયદે દબાણ હટાવ્યાં | Municipal Corporation removes more than 20 illega…

મનપાએ બે દિવસમાં રપથી વધુ ગેરકાયદે દબાણ હટાવ્યાં | Municipal Corporation removes more than 20 illega…

3 months ago
જામનગરની ભાગોળે ઠેબા ચોકડી નજીક આજે પરોઢિયે ટ્રાફિક જામ સર્જાતાં વાહનચાલકોને ભારે હાલાકી | A traffic…

જામનગરની ભાગોળે ઠેબા ચોકડી નજીક આજે પરોઢિયે ટ્રાફિક જામ સર્જાતાં વાહનચાલકોને ભારે હાલાકી | A traffic…

9 months ago
મહિલા ક્રિકેટ મેચમાં ઓનલાઇન સટ્ટો રમતા પાંચ શખ્સો ઝડપાયા | WPL cricket gambing five arrested

મહિલા ક્રિકેટ મેચમાં ઓનલાઇન સટ્ટો રમતા પાંચ શખ્સો ઝડપાયા | WPL cricket gambing five arrested

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News