gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોજશોખ અને વિદેશ જવા અમદાવાદમાં 80 લાખની ચોરી! દાગીના વેચવા આવેલા બે સાગરીતો ઝડપાયા | Ahmedabad Anga…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2026
in GUJARAT
0 0
0
મોજશોખ અને વિદેશ જવા અમદાવાદમાં 80 લાખની ચોરી! દાગીના વેચવા આવેલા બે સાગરીતો ઝડપાયા | Ahmedabad Anga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Jewellery Theft: અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક જાણીતી આંગળિયા પેઢીમાં મોટી ચોરીની ઘટના સામે આવી હતી. રતનપોળ સ્થિત પેઢીમાં કામ કરતો એક કર્મચારી ભુજ ખાતે ડિલિવરી આપવા માટે સોંપાયેલા સોના, ચાંદી અને ડાયમંડના કરોડોના કિંમતી દાગીના લઈને રસ્તામાંથી જ ફરાર થઈ ગયો હતો. આ મામલે ઝોન-3 એલસીબી (LCB) પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને મુદ્દામાલ સગેવગે કરવા આવેલા બે સાગરીતોને 80 લાખ રૂપિયાના દાગીના સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે.

ભુજ ડિલિવરી આપવા જવાના બહાને દાગીના બારોબાર સેરવ્યા

મળતી માહિતી અનુસાર, રતનપોળની આંગળિયા પેઢીમાં કામ કરતા જીગરસિંહ વિહોલ નામના કર્મચારીને ગત છઠ્ઠી મેના રોજ સોના, ચાંદી અને ડાયમંડના કિંમતી દાગીનાની ભુજ ખાતે સેફ ડિલિવરી કરવાની જવાબદારી સોંપાઈ હતી. જોકે, જીગર નિયત સ્થળે પહોંચ્યો જ નહોતો અને રસ્તામાંથી જ કિંમતી દાગીના લઈને ગાયબ થઈ ગયો હતો. કર્મચારીનો કોઈ પતો ન લાગતાં આખરે આંગળિયા પેઢીના સંચાલકોએ ગત 11મી મેના રોજ કાલુપુર પોલીસ મથકે ચોરીની સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે કાલુપુર બ્રિજ રાત્રિ દરમિયાન બંધ રહેશે, જાણો વૈકલ્પિક રુટ

સિંગાપોર રિટર્ન બેરોજગારોએ મોજશોખ માટે શોર્ટકટ અપનાવ્યો

ડી ડિવિઝનના એસીપી (ACP) જીતેન્દ્ર ચૌધરીના જણાવ્યાનુસાર, પકડાયેલા આરોપીઓ અગાઉ સિંગાપોર રહી ચૂક્યા છે. હાલ તેઓ બેરોજગાર હોવાથી મોજશોખ કરવા અને ફરી વિદેશ પ્રવાસ માટે મોટી રકમ ભેગી કરવા ઝડપી પૈસા કમાવવાનો આ શોર્ટકટ અપનાવ્યો હતો.

આ ચોરીનું સંપૂર્ણ પ્લાનિંગ મુખ્ય આરોપી જીગરસિંહ અને તેને સાત દિવસ પહેલા જ આંગળિયા પેઢીમાં નોકરી પર રખાવનાર ગુનાઈત ઈતિહાસ ધરાવતા વિપુલ ઠાકોરે કર્યું હતું. યોજના મુજબ, જીગર પેઢીમાંથી કરોડોનો સામાન સેરવીને સીધો સુરેન્દ્રનગર પહોંચ્યો હતો, જ્યાં તેણે પોતાના સાથીદાર અજય અને દીપક રાવળ સાથે મુલાકાત કરી હતી. અજય અને દીપકને આ ચોરીના દાગીના વેચીને રોકડા રૂપિયા કરવાની જવાબદારી સોંપાઈ હતી. નવાઈની વાત એ છે કે, તેઓ આ ચોરીનો માલ વેચવા માટે ફરી રતનપોળની જ એક જ્વેલર્સની દુકાને આવ્યા હતા.

રતનપોળમાં જ એલસીબી પોલીસે ગોઠવી જાળ

આ ગુનાની તપાસ કરી રહેલી ઝોન-3 એલસીબીના પીએસઆઈ (PSI)ને ચોક્કસ બાતમી મળી હતી કે ચોરીનો મુદ્દામાલ વેચવા માટે બે શંકાસ્પદ ઇસમો રતનપોળ વિસ્તારમાં ફરી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક છટકું ગોઠવ્યું હતું અને વોચ રાખીને અજયજી મથુરજી ઠાકોર તથા દીપકભાઈ રાવળને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી ચોરી થયેલો અંદાજે 80 લાખ રૂપિયાનો મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કરી લીધો છે. જોકે, આ કેસના મુખ્ય સૂત્રધાર એવા આંગળિયા પેઢીના કર્મચારી જીગરસિંહ વિહોલ અને વિપુલ ઠાકોર હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડી પાડવા માટે કાલુપુર પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે કાલુપુર બ્રિજ રાત્રિ દરમિયાન બંધ રહેશે, જાણો વૈકલ્પિક રુટ | …
GUJARAT

અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે કાલુપુર બ્રિજ રાત્રિ દરમિયાન બંધ રહેશે, જાણો વૈકલ્પિક રુટ | …

May 21, 2026
જામનગર: પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે ‘ચોકલેટ’ વહેંચીને AAPનો અનોખો વિરોધ, કાર્યકરોની અટકાયત | AAP …
GUJARAT

જામનગર: પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે ‘ચોકલેટ’ વહેંચીને AAPનો અનોખો વિરોધ, કાર્યકરોની અટકાયત | AAP …

May 21, 2026
છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં સત્તા માટે હિંસક ખેલ! AAPના તાલુકા પ્રમુખ સહિત 2 સભ્યો પર જીવલેણ હુમલો …
GUJARAT

છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં સત્તા માટે હિંસક ખેલ! AAPના તાલુકા પ્રમુખ સહિત 2 સભ્યો પર જીવલેણ હુમલો …

May 21, 2026
Next Post
કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! ગુજરાતના આ જિલ્લાઓમાં બે દિવસ વરસાદની આગાહી | imd forecasts lig…

કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી! ગુજરાતના આ જિલ્લાઓમાં બે દિવસ વરસાદની આગાહી | imd forecasts lig...

છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં સત્તા માટે હિંસક ખેલ! AAPના તાલુકા પ્રમુખ સહિત 2 સભ્યો પર જીવલેણ હુમલો …

છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં સત્તા માટે હિંસક ખેલ! AAPના તાલુકા પ્રમુખ સહિત 2 સભ્યો પર જીવલેણ હુમલો ...

જામનગર: પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે ‘ચોકલેટ’ વહેંચીને AAPનો અનોખો વિરોધ, કાર્યકરોની અટકાયત | AAP …

જામનગર: પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે 'ચોકલેટ' વહેંચીને AAPનો અનોખો વિરોધ, કાર્યકરોની અટકાયત | AAP ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અમેરિકા સાથે ટ્રેડ ડીલથી સારું વાતાવરણ બન્યું’, NDA સાંસદોને સંબોધતાં બોલ્યા PM મોદી | india us tra…

‘અમેરિકા સાથે ટ્રેડ ડીલથી સારું વાતાવરણ બન્યું’, NDA સાંસદોને સંબોધતાં બોલ્યા PM મોદી | india us tra…

4 months ago
ગોધરામાં પરીક્ષા આપીને પરત ફરતા બે વિદ્યાર્થી ચેકડેમમાં ડૂબતા મોત, પરિજનોમાં શોકનો માહોલ | godhara t…

ગોધરામાં પરીક્ષા આપીને પરત ફરતા બે વિદ્યાર્થી ચેકડેમમાં ડૂબતા મોત, પરિજનોમાં શોકનો માહોલ | godhara t…

8 months ago
ભાયલીના શનિદેવ મંદિરમાં બે ચોરો દાનપેટીમાંથી રોકડ ઉઠાવી ગયા | theft in bhayali temple

ભાયલીના શનિદેવ મંદિરમાં બે ચોરો દાનપેટીમાંથી રોકડ ઉઠાવી ગયા | theft in bhayali temple

1 year ago
સોયાબીન, કપાસ તથા કઠોળના ઉત્પાદન સામે જોખમ | Threat to soybean cotton and pulse production

સોયાબીન, કપાસ તથા કઠોળના ઉત્પાદન સામે જોખમ | Threat to soybean cotton and pulse production

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News