gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં સત્તા માટે હિંસક ખેલ! AAPના તાલુકા પ્રમુખ સહિત 2 સભ્યો પર જીવલેણ હુમલો …

G METRO NEWS by G METRO NEWS
May 21, 2026
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં સત્તા માટે હિંસક ખેલ! AAPના તાલુકા પ્રમુખ સહિત 2 સભ્યો પર જીવલેણ હુમલો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

AAP Leaders Escape Armed Attack in Chhota Udepur: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તા મેળવવા માટે રાજકારણ હવે હિંસક વળાંક લઈ રહ્યું છે. છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની આગામી ચૂંટણી પહેલાં જ ભારે તણાવપૂર્ણ અને ભયાનક સ્થિતિ સર્જાઈ છે. ગત મોડી રાત્રે એકલબારા ગામ નજીક આમ આદમી પાર્ટી (AAP)ના તાલુકા પ્રમુખ શ્રીકુંજ રાઠવા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા બે સદસ્યો પર અજાણ્યા અસામાજિક તત્ત્વોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાને પગલે જિલ્લાના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ભાજપ અને AAP વચ્ચે 13-13 બેઠકોની ટાઈ

મળતી માહિતી અનુસાર, છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં સત્તાનું ગણિત અત્યંત રોમાંચક બન્યું છે. અહીં સત્તાધારી ભાજપ અને આમ આદમી પાર્ટી બંને પાસે 13-13 બેઠકો હોવાથી ટાઈ (ટક્કર) થઈ છે. આગામી 23મી મેના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે પ્રતિષ્ઠાભર્યું મતદાન યોજાશે. આ મતદાનના બરાબર બે દિવસ પહેલાં જ વિપક્ષી સદસ્યોને ડરાવવા અને સત્તા કબજે કરવાના આશયથી હુમલો થયો હોવાની આશંકા છે.

કારનો પીછો કરીને હથિયારો વડે હુમલો કર્યો

મળતી વિગતો મુજબ, આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ શ્રીકુંજ રાઠવા અને તેમની સાથે ચૂંટાયેલા બે સદસ્યો છોટા ઉદેપુર ખાતે સંગઠનની એક અગત્યની બેઠક પૂર્ણ કરીને કારમાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રાત્રિના અંધારામાં કેટલાક અસામાજિક તત્વો અન્ય એક કાર લઈને તેમની પાછળ પડ્યા હતા અને ફિલ્મી ઢબે પીછો કર્યો હતો.

એકલબારા ગામ નજીક હુમલાખોરોએ આપના પ્રમુખની કારને આંતરી લીધી હતી. હાથમાં ઘાતક હથિયારો સાથે આવેલા શખસોએ કાર પર હુમલો કરી, બારીના કાચ તોડી નાંખીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. હથિયારધારી શખસોને પોતાની તરફ ધસતા જોઈને આપના તાલુકા પ્રમુખ શ્રીકુંજ રાઠવા અને બંને સદસ્યો કારમાંથી ઉતરીને અંધારામાં ભાગી છૂટ્યા હતા અને જેમ-તેમ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો.

‘આપ’ પ્રમુખે નોંધાવી ફરિયાદ, ભાજપ પર આકરા પ્રહારો

આ ગંભીર ઘટના સંદર્ભે આજે (21મી મે) આપના તાલુકા પ્રમુખ શ્રીકુંજ રાઠવાએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પહોંચીને હુમલાખોરો વિરૂદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. તેમણે પોલીસ સમક્ષ તાત્કાલિક ન્યાયની ગુહાર લગાવી તમામ અસામાજિક તત્ત્વોને ઝડપી પાડી કડક સજા કરવાની માંગ કરી છે. હાલ લોહીલુહાણ બનેલા રાજકીય માહોલને જોતા પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આદરી છે અને તાલુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાવ-થરાદ ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: ઝડપાયેલા 3માંથી 2 ભાજપ સાથે જોડાયેલા હોવાનો દાવો, એક પાલિકા સભ્યન…
GUJARAT

વાવ-થરાદ ડ્રગ્સ કેસમાં મોટો ધડાકો: ઝડપાયેલા 3માંથી 2 ભાજપ સાથે જોડાયેલા હોવાનો દાવો, એક પાલિકા સભ્યન…

May 21, 2026
અમદાવાદના રાણીપમાં ડી-માર્ટ પાસે BRTS અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવક લોહીલુહાણ, ડ્રાઈવર સરન્ડર | Ah…
GUJARAT

અમદાવાદના રાણીપમાં ડી-માર્ટ પાસે BRTS અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવક લોહીલુહાણ, ડ્રાઈવર સરન્ડર | Ah…

May 21, 2026
અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે કાલુપુર બ્રિજ રાત્રિ દરમિયાન બંધ રહેશે, જાણો વૈકલ્પિક રુટ | …
GUJARAT

અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે કાલુપુર બ્રિજ રાત્રિ દરમિયાન બંધ રહેશે, જાણો વૈકલ્પિક રુટ | …

May 21, 2026
Next Post
જામનગર: પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે ‘ચોકલેટ’ વહેંચીને AAPનો અનોખો વિરોધ, કાર્યકરોની અટકાયત | AAP …

જામનગર: પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે 'ચોકલેટ' વહેંચીને AAPનો અનોખો વિરોધ, કાર્યકરોની અટકાયત | AAP ...

અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે કાલુપુર બ્રિજ રાત્રિ દરમિયાન બંધ રહેશે, જાણો વૈકલ્પિક રુટ | …

અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરીને પગલે કાલુપુર બ્રિજ રાત્રિ દરમિયાન બંધ રહેશે, જાણો વૈકલ્પિક રુટ | ...

અમદાવાદના રાણીપમાં ડી-માર્ટ પાસે BRTS અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવક લોહીલુહાણ, ડ્રાઈવર સરન્ડર | Ah…

અમદાવાદના રાણીપમાં ડી-માર્ટ પાસે BRTS અને બાઈક વચ્ચે અકસ્માત, બે યુવક લોહીલુહાણ, ડ્રાઈવર સરન્ડર | Ah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રોડક્ટ પનીર છે કે એનાલોગ તે લખવા સરકારી વિભાગ દ્વારા પરિપત્ર બાદ વડોદરાની હોટેલ, રેસ્ટોરન્ટ ખાતે ચ…

પ્રોડક્ટ પનીર છે કે એનાલોગ તે લખવા સરકારી વિભાગ દ્વારા પરિપત્ર બાદ વડોદરાની હોટેલ, રેસ્ટોરન્ટ ખાતે ચ…

1 month ago
જુનાગઢ: વિવાદિત કીર્તિ પટેલ વિરૂદ્ધ વધુ એક FIR, સાધુ-સંતોની લાગણી દુભાવવાનો આરોપ, પોલીસે શોધખોળ હાથ …

જુનાગઢ: વિવાદિત કીર્તિ પટેલ વિરૂદ્ધ વધુ એક FIR, સાધુ-સંતોની લાગણી દુભાવવાનો આરોપ, પોલીસે શોધખોળ હાથ …

3 months ago
BIG NEWS : દિલ્હીમાં મુખ્યમંત્રીને લોક દરબારમાં કોઈએ લાફો ઝીંકી દીધો, ભાજપ લાલઘૂમ | Delhi CM Slapped…

BIG NEWS : દિલ્હીમાં મુખ્યમંત્રીને લોક દરબારમાં કોઈએ લાફો ઝીંકી દીધો, ભાજપ લાલઘૂમ | Delhi CM Slapped…

9 months ago
મુંબઈ એરપોર્ટ: ટર્મિનલ 2 અને મેટ્રો લાઈન 3 વચ્ચે સીધી કનેક્ટિવિટી માટે નવો ફુટ ઓવરબ્રિજ શરૂ

મુંબઈ એરપોર્ટ: ટર્મિનલ 2 અને મેટ્રો લાઈન 3 વચ્ચે સીધી કનેક્ટિવિટી માટે નવો ફુટ ઓવરબ્રિજ શરૂ

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News