gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રોજગારીની શોધમાં આફ્રિકા ગયેલા 5 ભારતીયોનું બંદૂકની અણીએ અપહરણ, 10 દિવસે પણ કોઈ ભાળ ન મળી | full sto…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2025
in INDIA
0 0
0
રોજગારીની શોધમાં આફ્રિકા ગયેલા 5 ભારતીયોનું બંદૂકની અણીએ અપહરણ, 10 દિવસે પણ કોઈ ભાળ ન મળી | full sto…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kidnapping of 5 Workers From Jharkhand in Niger: ઝારખંડના ગિરિડીહ જિલ્લાના બગોદર ગામના પાંચ યુવકો નોકરી કરવા માટે આફ્રિકાના નાઈજર દેશ ગયા હતા, જ્યાં તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. એક નાઈજર સરકાર વિરોધી જૂથે એકાએક એમના કેમ્પ પર હુમલો કરીને બંદૂકની અણીએ તેમનું અપહરણ કરી લીધું હતું. આ યુવકો ‘કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ’ની ટ્રાન્સમિશન લાઇનમાં કામ કરતા હતા. અપહરણની ઘટના 25 એપ્રિલ, 2025 ના રોજ બની હતી.

કોનું-કોનું અપહરણ કરાયું?

ઝારખંડના જે પાંચ કામદારોનું અપહરણ થયું છે, તેમાં રાજુ મહતો, ચંદ્રિકા મહતો, ફાલજીત મહતો, સંજય મહતો અને ઉત્તમ મહતો સામેલ છે. જો કે, કુલ છ લોકોનું અપહરણ થયું છે, પરંતુ પાંચ ભારતીયોમાં એડમ નામના એક નાઇજર નાગરિકનો પણ સમાવેશ થાય છે. 

ફિલ્મી ઢબે અપહરણ કરાયું

અપહરણની ઘટના નજરે જોનારા અન્ય ભારતીય કામદારોનું કહેવું છે કે, ‘એ ઘટના બિલકુલ ફિલ્મોમાં બતાવે છે એવી હતી. 70-80 જેટલી મોટરસાઇકલો પર સવાર અંદાજે 100 જેટલા અપહરણકર્તાની ટોળકીએ અમારી છાવણી (કૅમ્પ) પર હુમલો કર્યો હતો. જીવ બચાવવા માટે અમે કંપનીની બસમાં બેસીને ભાગ્યા તો તેમણે અમારો પીછો કર્યો. બસ ઝડપથી ભગાવવાના ચક્કરમાં અમારી બસ રેતીમાં ફસાઈ ગઈ હતી. અમે બસમાંથી ઊતરીને જે તરફ ભાગી શકાય એ તરફ ભાગ્યા. અમે ગટરમાં ઉતરીને છુપાઈ ગયા અને અમારો જીવ બચાવ્યો. અપહરણકર્તાઓ અંધાધૂંધ ગોળીબાર કરતા હતા.’ કમનસીબે ઉપર જણાવ્યા એ પાંચ ભારતીયો ઝડપાઈ ગયા હતા અને એમને બંદૂક દેખાડીને મોટરસાઈકલ પર બેસાડીને ઉપાડી જવાયા હતા. 

કોણ હતા અપહરણકર્તા?

ભારતીય કામદારોનું અપહરણ કરનાર કોણ હતા એ હજુ ચોક્કસપણે કહી શકાય એમ નથી. તેઓ નાઈજર સરકારના વિરોધી જૂથના લડવૈયા હોવાનો અંદાજ છે. 

ગુમ પુરુષોના પરિવાર પીડા ભોગવી રહ્યા છે

ભારતીય કામદારોનું અપહરણ કરાયાને દસ દિવસ થઈ ગયા હોવા છતાં તેમનો કોઈ પત્તો નથી લાગ્યો, જેને લીધે કામદારોના ભારતમાં રહેતા પરિજનો અનિચ્છનીય ઘટના બન્યાના ભયમાં જીવી રહ્યા છે. તેઓ સતત ભારતના વિદેશ ખાતાને વિનંતી કરી રહ્યા છે કે તેમના પરિજનોને બચાવીને સુરક્ષિત ભારત પરત લાવવાના નક્કર પ્રયાસ કરવામાં આવે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પણ કામદારોને મુક્ત કરવામાં મદદ કરવા માટે વિદેશ મંત્રી એસ. જયશંકરને વિનંતી કરી છે. નાઈજર સરકાર કામદારોની શોધ ચલાવી રહી છે.

બચી ગયેલા કામદારોમાં ફફડાટ

અપહરણ કરાયેલા તમામ કામદારો જાન્યુઆરી 2024માં નાઈજર ગયા હતા અને ત્યારથી લઈને આજ સુધી ભારત નથી આવ્યા. બચી ગયેલા ભારતીયોએ પણ ડરના માર્યા નોકરી છોડી દીધી છે અને હવે તેઓ ભારત સરકારને વિનંતી કરી રહ્યા છે કે તેમને જેમ બને એમ જલ્દી નાઈજરથી ભારત બોલાવી લેવાની વ્યવસ્થા કરવામાં આવે.

રોજગારીની શોધમાં આફ્રિકા ગયેલા 5 ભારતીયોનું બંદૂકની અણીએ અપહરણ, 10 દિવસે પણ કોઈ ભાળ ન મળી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભારતની સંરક્ષણ સંસ્થાઓની વેબસાઈટ પર પાકિસ્તાની હેકર્સનો સાયબર હુમલો, તપાસ શરૂ | pakistan backed cybe…

ભારતની સંરક્ષણ સંસ્થાઓની વેબસાઈટ પર પાકિસ્તાની હેકર્સનો સાયબર હુમલો, તપાસ શરૂ | pakistan backed cybe...

મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ ખેલાડીને ગુજરાતમાંથી ધરપકડ બાદ જેલમાં ધકેલાયો, દુષ્કર્મના કેસમાં કાર્યવાહી |…

મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ ખેલાડીને ગુજરાતમાંથી ધરપકડ બાદ જેલમાં ધકેલાયો, દુષ્કર્મના કેસમાં કાર્યવાહી |...

શું કાટ લાગે એટલે રાફેલ ખરીદ્યા હતા, ઉપયોગ તો કરો…’ કોંગ્રેસ સાંસદનું મોટું નિવેદન | indian congre…

શું કાટ લાગે એટલે રાફેલ ખરીદ્યા હતા, ઉપયોગ તો કરો...' કોંગ્રેસ સાંસદનું મોટું નિવેદન | indian congre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આયર્લેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને દંપતી સાથે છેતરપિંડી | Couple cheated on pretext of getti…

આયર્લેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને દંપતી સાથે છેતરપિંડી | Couple cheated on pretext of getti…

9 months ago
ભારતીય સ્ટાર્ટઅપ્સે 9.1 બિલિયન ડોલર એકત્ર કર્યા | Indian startups raise 9 1 billion

ભારતીય સ્ટાર્ટઅપ્સે 9.1 બિલિયન ડોલર એકત્ર કર્યા | Indian startups raise 9 1 billion

5 months ago
જયપુરમાં ડમ્પરે 50થી વધુ લોકોને કચડ્યાં, અનેક ગાડીઓને ટક્કર મારી! 10ના મોત, 40 ઈજાગ્રસ્ત | Jaipur Tr…

જયપુરમાં ડમ્પરે 50થી વધુ લોકોને કચડ્યાં, અનેક ગાડીઓને ટક્કર મારી! 10ના મોત, 40 ઈજાગ્રસ્ત | Jaipur Tr…

9 months ago
ગોંડલ નજીક બસ પલટી: બે મહિલાના મોત, 62 શ્રદ્ધાળુમાંથી 5ની હાલત નાજુક | Gondal Bus Accident: 2 Women …

ગોંડલ નજીક બસ પલટી: બે મહિલાના મોત, 62 શ્રદ્ધાળુમાંથી 5ની હાલત નાજુક | Gondal Bus Accident: 2 Women …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News