gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શું કાટ લાગે એટલે રાફેલ ખરીદ્યા હતા, ઉપયોગ તો કરો…’ કોંગ્રેસ સાંસદનું મોટું નિવેદન | indian congre…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2025
in INDIA
0 0
0
શું કાટ લાગે એટલે રાફેલ ખરીદ્યા હતા, ઉપયોગ તો કરો…’ કોંગ્રેસ સાંસદનું મોટું નિવેદન | indian congre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress MP Imran Masood big statement: જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી રહી છે. આ દરમિયાન ભારતીય સેના દળમાં સામેલ રાફેલ વિમાન પર ચર્ચાઓ થઈ રહી છે. વિપક્ષ નેતા સરકાર પર સવાલ કરી રહ્યા છે કે, તેનો ઉપયોગ ક્યારે કરવામાં આવશે. પાકિસ્તાન વિરુદ્ધ તેનો ઉપયોગ કરવામાં અત્યારે સારો મોકો છે. 

આ પણ વાંચો: વક્ફ સંશોધન એક્ટ પર 15 મેએ નવા CJI કરશે સુનાવણી, CJI ખન્નાના રિટાયરમેન્ટથી ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા

‘આખો દેશ તમારી સાથે ઉભો છે, તમે એક્શન લો’

આ દરમિયાન કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદે આ મામલે મોદી સરકારને સંબોધતા કહ્યું કે, ‘ આખો દેશ તમારી સાથે ઉભો છે, તમે એક્શન લો. એવું દેખાવું જોઈએ કે ભારતે પ્રતિક્રિયા આપી અને એ સદીઓ સુધી યાદ રહેવું જોઈએ. જે રીતે ઈન્દિરાજીએ પાકિસ્તાનના બે ટુકડા કરીને જવાબ આપ્યો હતો. તે પ્રકારનો જવાબ આપો.’

‘પાકિસ્તાનને એવો જવાબ આપો કે, સદીઓ સુધી યાદ રાખે’

તેમણે આગળ કહ્યું કે, ‘પાકિસ્તાનને એવો જવાબ આપવો જોઈએ, કે જે સદીઓ સુધી યાદ રાખે અને ફરીવાર આપણી ઉપર આતંકવાદી હુમલો કરવાનો વિચાર પણ ન કરે. હાલમાં તમારી પાસે સારામાં સારો મોકો છે અને આનાથી વધારે સારો મોકો શું હોઈ શકે.’ 

આ પણ વાંચો: ચારે તરફ ઘેરાયું પાકિસ્તાન! નિર્મલા સીતારમણની ADB અધ્યક્ષ સાથે બેઠક, ફંડિંગ રોકવા માગ

લીબું, મરચાં હટાવો, શું કાટ લાગવા માટે ખરીદ્યા છે…

રાફેલ જેટ પર વાત કરતાં ઈમરાન મસૂદે કહ્યું કે, ‘આટલા રુપિયા ખર્ચીને આપણે રાફેલ જેવા હથિયારો ખરીદ્યા છે, તો તેનો ઉપયોગ પણ થવો જોઈએ. હવે તેના પરથી લીબું, મરચાં હટાવો, શું તેના પર કાટ લાગે તે માટે ઉભા રાખવામાં આવ્યા છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
BIG NEWS: સિંધુ સંધિ પર રોક બાદ પાકિસ્તાનને બીજો સૌથી મોટો ઝટકો, હાઇડ્રો પ્રોજેક્ટ પર કામ શરૂ | indi…

BIG NEWS: સિંધુ સંધિ પર રોક બાદ પાકિસ્તાનને બીજો સૌથી મોટો ઝટકો, હાઇડ્રો પ્રોજેક્ટ પર કામ શરૂ | indi...

IDBI બેન્કનું ખાનગીકરણ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની શક્યતા, સરકાર LIC સાથે મળી વેચશે 61 ટકા હિસ્સો |…

IDBI બેન્કનું ખાનગીકરણ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાની શક્યતા, સરકાર LIC સાથે મળી વેચશે 61 ટકા હિસ્સો |...

ચારે તરફથી ઘેરાયું પાકિસ્તાન! નિર્મલા સીતારમણની ADB અધ્યક્ષ સાથે બેઠક, ફંડિંગ રોકવા માગ | Nirmala Si…

ચારે તરફથી ઘેરાયું પાકિસ્તાન! નિર્મલા સીતારમણની ADB અધ્યક્ષ સાથે બેઠક, ફંડિંગ રોકવા માગ | Nirmala Si...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં ખૂલ્લી ગટરમાં બાળક પડયા બાદ ગાય પણ ખાબકી | Cow also drowned after child fell into open dra…

નડિયાદમાં ખૂલ્લી ગટરમાં બાળક પડયા બાદ ગાય પણ ખાબકી | Cow also drowned after child fell into open dra…

11 months ago
કપડવંજના અંકલઈ ગામમાં ડાઘૂઓ કિચડમાંથી નનામી સાથે જવા મજબૂર | In Ankalai village of Kapadvanj Dagu is…

કપડવંજના અંકલઈ ગામમાં ડાઘૂઓ કિચડમાંથી નનામી સાથે જવા મજબૂર | In Ankalai village of Kapadvanj Dagu is…

1 year ago
સાવધાન! ATMમાં કોઈ મદદ કરવા આવે તો ચેતજો, અમદાવાદમાં વાતોના વડા કરી કાર્ડ બદલી નાખતી ગેંગ ઝડપાઈ | ah…

સાવધાન! ATMમાં કોઈ મદદ કરવા આવે તો ચેતજો, અમદાવાદમાં વાતોના વડા કરી કાર્ડ બદલી નાખતી ગેંગ ઝડપાઈ | ah…

4 months ago
જામજોધપુરના વડવાળાના સરપંચ ઉપર હુમલા અને બંદૂકની લૂંટના પ્રકરણમાં ૩ આરોપીઓ પૈકીનો મુખ્ય આરોપી હથિયાર…

જામજોધપુરના વડવાળાના સરપંચ ઉપર હુમલા અને બંદૂકની લૂંટના પ્રકરણમાં ૩ આરોપીઓ પૈકીનો મુખ્ય આરોપી હથિયાર…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News