gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તળાવ ઊંડું ઉતારવા મામલે તીથવાની ગ્રામ પંચાયતમાં મારામારી થઈ પડી | Fight breaks out in Tithwani Gram …

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
તળાવ ઊંડું ઉતારવા મામલે તીથવાની ગ્રામ પંચાયતમાં મારામારી થઈ પડી | Fight breaks out in Tithwani Gram …
2
VIEWS
Share on FacebookShare on Twitter

કામ સોંપવા અને ખેડૂતોને માટી આપવા મામલે માથાકૂટ : સરપંચ અને સભ્યોનો પિતા- પુત્ર પર હુમલો : સામેના જૂથે સરપંચ- સભ્યોને માર માર્યોઃ સામસામે ફરિયાદ 

મોરબી, : વાંકાનેરના તીથવા ગામે સરકારી ગ્રાન્ટમાંથી મંજૂર થયેલા તળાવને ઊંડું ઉતારવાના કામ  અને તેની માટી ઉપાડવા બાબતે ગ્રામ પંચાયત કચેરી ખાતે ભારે હોબાળો અને મારામારી થઈ પડી હતી. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બંને પક્ષો દ્વારા સામસામે હુમલા અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદો નોંધાવવામાં આવી છે.

હાલ વાંકાનેર રહેતા તીથવા ગામના મનુભાઇ વશરામભાઇ વાઘેલા (ઉંમર 68) અને તેમનો દીકરો મયુર તીથવા ગ્રામ પંચાયત ઓફિસે તળાવમાંથી માટી ખોદવા બાબતે વાતચીત કરવા ગયા હતા. તે સમયે ત્યાં હાજર ગામના સરપંચ ઇસ્માઇલભાઇ પરાસરા, ઉપસરપંચ અબ્દુલભાઇ, અહેમદહુશેન પરાસરા, મુબીન હુશેન પરાસરા, કે.પી.પરાસરા તેમજ પંચાયત બોડીના અન્ય ચાર સભ્યો અને 4 થી 5 અજાણ્યા માણસો ઉશ્કેરાઈ ગયા હતા. આરોપીઓએ ફરિયાદી અને તેમના દીકરાને જ્ઞાાતિ પ્રત્યે અપમાનિત કરી, હડધૂત કર્યા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ ઝપાઝપીમાં તેમનો મોબાઇલ અને સોનાનો ચેઇન પડી ગયો હતો. 

સામા પક્ષે સરપંચ ઇસ્માઇલભાઇની ફરિયાદ મુજબ, જિલ્લા આયોજનમાંથી  કુંડલીના ખારા નામના તળાવને ઊંડું ઉતારવાનું કામ મંજૂર થયું હતું, જેની ચર્ચા કરવા પંચાયતના સભ્યો ભેગા થયા હતા. આ દરમિયાન મનુભાઇ વાઘેલા અને તેમનો દીકરો મયુરભાઇ ત્યાં આવ્યા હતા અને આ કામની ગ્રાન્ટ મેં મંજૂર કરાવી છે, જેથી લીઝ એગ્રીમેન્ટથી આ કામ મને આપવાનું છે તેમ કહ્યું હતું. સરપંચે આ કામ ખેડૂતોના હિતમાં હોવાનું કહી માટી ખેડૂતોને આવશે તેમ કહેતા જ પિતા-પુત્ર ઉશ્કેેરાઈ ગયા હતા અને સરપંચને બે ફડાકા મારી દીધા હતા. ત્યારબાદ મયુરે અમૃત વીરજીભાઇ, અશ્વીન જયંતિભાઇ અને રણજીતભાઇ અમૃતભાઇ વાઘેલાને બોલાવી લીધા હતા. આ તમામ શખ્સોએ ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી પંચાયતના સભ્યોને ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
પોરબંદરમાં સગાઇ તોડવાની માથાકૂટમાં મંગેતર દ્વારા નણંદની ઘાતકી હત્યા | Sister in law brutally murdere…

પોરબંદરમાં સગાઇ તોડવાની માથાકૂટમાં મંગેતર દ્વારા નણંદની ઘાતકી હત્યા | Sister in law brutally murdere...

પેટ્રોલમાં ઈથાનોલ હવે 30 ટકા સુધી ભેળવાશે પણ શેરડી ઉત્પાદનમાં ઘટાડો! | Ethanol will now be mixed in …

પેટ્રોલમાં ઈથાનોલ હવે 30 ટકા સુધી ભેળવાશે પણ શેરડી ઉત્પાદનમાં ઘટાડો! | Ethanol will now be mixed in ...

પરફોર્મિંગ આર્ટસમાં એફવાયની બેઠકો કરતા પણ ઓછા પ્રવેશ ફોર્મ ભરાયા | admission forms are less then sea…

પરફોર્મિંગ આર્ટસમાં એફવાયની બેઠકો કરતા પણ ઓછા પ્રવેશ ફોર્મ ભરાયા | admission forms are less then sea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દમણમાં IAS અધિકારીએ બાળક સામે પેન ચોરીની ફરિયાદ નોંધાવી, દબાણવશ પોલીસે સગીરની ધરપકડ કરી | IAS office…

દમણમાં IAS અધિકારીએ બાળક સામે પેન ચોરીની ફરિયાદ નોંધાવી, દબાણવશ પોલીસે સગીરની ધરપકડ કરી | IAS office…

2 years ago
સુરત પાલિકાના કર્મચારીઓ જ નહી કોર્પોરેટરો પણ લેટ લતીફ : બાંધકામ સમિતિની બેઠક પૂરી થયાં બાદ પહોંચેલા …

સુરત પાલિકાના કર્મચારીઓ જ નહી કોર્પોરેટરો પણ લેટ લતીફ : બાંધકામ સમિતિની બેઠક પૂરી થયાં બાદ પહોંચેલા …

2 years ago
વિશ્વ બજારમાં મજબૂતાઈને પગલે ઉંચા મથાળે જળવાતા સોનાચાંદી | Gold and silver remain high on strength i…

વિશ્વ બજારમાં મજબૂતાઈને પગલે ઉંચા મથાળે જળવાતા સોનાચાંદી | Gold and silver remain high on strength i…

1 year ago
હવામાન વિભાગની મૂશળધાર વરસાદની આગાહી, ગુજરાત-મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં એલર્ટ | IMD Rain A…

હવામાન વિભાગની મૂશળધાર વરસાદની આગાહી, ગુજરાત-મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં એલર્ટ | IMD Rain A…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News