gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બૂટલેગર મનોજ પાપડના રિમાન્ડ પૂરા થતા જેલમાં | Bootlegger Manoj Papad in jail after his remand ends

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
બૂટલેગર મનોજ પાપડના રિમાન્ડ પૂરા થતા જેલમાં | Bootlegger Manoj Papad in jail after his remand ends
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,શેરબજારમાં થયેલી ખોટના કારણે દારૃના ધંધામાં ઝંપલાવનાર બૂટલેગર મનોજ પાપડના આજે રિમાન્ડ પૂરા થતા તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. 

લાલુ સિંધી નામની સંગઠીત ગેંગ બનાવી વિદેશી દારૃનું મજબૂત નેટવર્ક ઉભુ કરી કરોડોનો કારોબાર કરવાના બનાવમાં પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યા બાદ આ ગુનામાં સંડોવાયેલા આરોપી મનોજ ઉર્ફે પાપડની ધરપકડ કરી ૨૧ મી તારીખ સુધીના રિમાન્ડ લીધા હતા. આરોપી જેલમાં રહીને પણ દારૃનું નેટવર્ક ચલાવતો હોવાની વિગત બહાર આવી હતી. આરોપી વિરુદ્ધ છેલ્લા ૧૦ વર્ષમાં ૧૧ ગુનાઓ નોંધાયેલા છે, જેમાં શરીર સંબંધી ગુનાઓ અને પ્રોહિબિશનના કેસોનો સમાવેશ થાય છે. આજે રિમાન્ડ પૂરા થતા પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. તપાસ દરમિયાન તેની મિલકતોની માહિતી પણ પોલીસે મેળવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગઢડાની પવિત્ર ઘેલો નદીમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાયો | Cleanup drive launched in Gadhada’s holy Ghe…
GUJARAT

ગઢડાની પવિત્ર ઘેલો નદીમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાયો | Cleanup drive launched in Gadhada’s holy Ghe…

May 22, 2026
ભાવનગરમાં ધો.12ની માર્કશીટ વિતરણ માટે વિવિધ 5 સ્થળે વ્યવસ્થા ગોઠવાઇ | Arrangements t 5 different pla…

બોટાદના ભદ્રાવડી ગામેથી 6 જુગારી ઝડપાયા
GUJARAT

બોટાદના ભદ્રાવડી ગામેથી 6 જુગારી ઝડપાયા

May 22, 2026
Next Post
ચાંદીમાં રૂ.3000નો ઘટાડો: સોનામાં મિશ્ર હવામાન: પ્લેટીનમમાં પીછેહટ

ગોરવાના યુવકે બેન્કનો મેસેજ જોયો ત્યારે જાણ થઇ કે રૃ. 20,000 ઉપડી ગયા છે | online cheating with youn…

ગોરવાના યુવકે બેન્કનો મેસેજ જોયો ત્યારે જાણ થઇ કે રૃ. 20,000 ઉપડી ગયા છે | online cheating with youn...

યુનિ.સત્તાધીશોને હવે વેબસાઈટ અપડેટ કરવાની છે તેવું યાદ આવ્યું | website of msu will be updated

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરમાં ટાઇફોઇડનો પ્રકોપ ઘટયો ૧૪ દિવસ બાદ કેસ સિંગલ ડિજિટમાં | Typhoid outbreak in Gandhinagar r…

4 months ago
અમદાવાદ: સોશિયલ મીડિયા પર ખરીદી કરતા પહેલા વિચારજો, બે લોકોએ ગુમાવ્યા હજારો રૂપિયા | Ahmedabad Onlin…

3 weeks ago
ઓ.એન.જી.સી.માંથી તાજી જન્મેલી બાળકી મળી | Newborn baby girl found in ONGC

1 month ago
‘મારા શરીરમાં 250 ટાંકા, હાથ-પગમાં રૉડ…’, ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ ભીની આંખે આપવીતી વર્ણવી | Unnao …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News