gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફોરેસ્ટર અને બીટગાર્ડ સહિત 5 શખ્સો સામે ગુનો નોંધાયો | Crime registered against 5 people including F…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…
1
VIEWS
Share on FacebookShare on Twitter

પાલિતાણાના
રાજસ્થળી વીડીમાંથી વૃક્ષોનું નિકંદન કાઢનાર

વૃક્ષોનું
કટિંગ કરી બારોબાર લાકડા વેચી વનકર્મીઓએ કુલ રૃ.૩.૫૭ લાખની નાણાંકીય ઉચાપત કરી

ભાવનગર
–  પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામની
રાજસ્થળી અનામત વીડીમાંથી એક મહિનાના સમયગાળામાં વૃક્ષોનું નિકંદન કઢી લાકડા
બારોબાર વેચી દેવાના બનાવમાં પાલિતાણા રેન્જ આરએફઓએ ફોરેસ્ટર અને બીટગાર્ડ સહિત
પાંચ શખ્સો સામે પાલિતાણા ગ્રામ્ય પોલીસ મથકમાં કુલ રૃ.૩.૫૭ લાખની નાણાંકીય ઉચાપત
કર્યાંની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાલિતાણા
રેન્જ આરએફઓ પાયલબેન જાદવજીભાઈ જોષીએ પાલિતાણા ગ્રામ્ય પોલીસ મથકમાં ફોરેસ્ટર કરશન
રૃખડભાઈ ગોહિલ (રહે.હોઈદડ)
,
બીટગાર્ડ કલ્પેશ ધરમશીભાઈ ડાભી (રહે.નેસવડ), ટ્રકના
સંચાલક બુધા સુખાભાઈ ચૌહાણ (રહે.તરસરા)
, ટ્રકના ડ્રાઈવર આસિફ
ઉમરભાઈ શાહ (રહે.તળાજા) અને લાકડાના દલાલ મુકેશ બાંભણીયા (રહે.અખ્તરિયા) સામે
ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત લોકોએ સાથે મળીને પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી
ગામની રાજસ્થળી વીડી વિસ્તારમાં અનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશ કરાવી રાજસ્થળી અનામત
વીડીમાં પોતાને સંરક્ષણની જવાબદારી હોય તેવા અલગ-અલગ જાતના ૧૬૯૦ વૃક્ષોનું ગત
તા.૧૫-૦૪-૨૦૨૬થી ૯-૫-૨૦૨૬ દરમિયાન કટિંગ કરી બારોબાર લાકડાનું વેચાણ કરી ગુનાહિત
ઉચાપત કરી કુલ રૃ.૩
,૫૭,૯૪૫ની નાણાંકીય
ઉચાપત કરી તેમજ વૃક્ષોને જડમૂળમાંથી કાપી પુરાવાનો નાશ કરી અધિકારીઓને ખોટા માર્ગે
દોર્યાં હતા. આ અંગે પાલિતાણા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
ભાવનગરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી | Unseasonal rain with thunder predicted in Bhavnagar

ભાવનગરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી | Unseasonal rain with thunder predicted in Bhavnagar

આજે જિલ્લાની 10 તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે ફોર્મ ભરાશે | Forms will be filled fo…

આજે જિલ્લાની 10 તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે ફોર્મ ભરાશે | Forms will be filled fo...

બોટાદના ભદ્રાવડી ગામેથી 6 જુગારી ઝડપાયા

બોટાદના ભદ્રાવડી ગામેથી 6 જુગારી ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાનના પૂર્ણ યુદ્વના એલાને વૈશ્વિક બજારોમાં એલર્ટ : સેન્સેક્સ 139 પોઈન્ટ ઘટીને 81445 | Iran’s declar…

ઈરાનના પૂર્ણ યુદ્વના એલાને વૈશ્વિક બજારોમાં એલર્ટ : સેન્સેક્સ 139 પોઈન્ટ ઘટીને 81445 | Iran’s declar…

1 year ago
શહેરના નવાપરામાં માથાકુટ, શખ્સોએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું | શહેરના નવાપરામાં માથાકુટ શખ્સોએ 2 રાઉન્ડ …

શહેરના નવાપરામાં માથાકુટ, શખ્સોએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું | શહેરના નવાપરામાં માથાકુટ શખ્સોએ 2 રાઉન્ડ …

7 months ago
આજ રોજ બહાર પડ્યું – ‘ફરી એક વાર’ નું નવું પોસ્ટર!

આજ રોજ બહાર પડ્યું – ‘ફરી એક વાર’ નું નવું પોસ્ટર!

1 year ago
અમદાવાદ સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો કર્યો પર્દાફાશ, નાઇજિરિયન સહિત છની ધરપકડ |…

અમદાવાદ સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો કર્યો પર્દાફાશ, નાઇજિરિયન સહિત છની ધરપકડ |…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News