gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.માં એફવાયબીકોમની એન્ટ્રન્સ એક્ઝામ પહેલા આજે મોક ટેસ્ટ, 9900 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન | mock t…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
યુનિ.માં એફવાયબીકોમની એન્ટ્રન્સ એક્ઝામ પહેલા આજે મોક ટેસ્ટ, 9900 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન | mock t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાયમાં પ્રવેશ માટે તા.૨૬ મેના રોજ લેવાનારા એન્ટ્રન્સ ટેસ્ટ પહેલા તા.૨૩ મે, શનિવારે સવારે ૧૦ થી ૨ વાગ્યા સુધી મોક ટેસ્ટનું આયોજન કરાયું છે.

પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓ આ મોક ટેસ્ટ આપી શકશે.કોમર્સ  ફેકલ્ટીના ડીન  પ્રો.પ્રજ્ઞોશ શાહે કહ્યું હતું કે, આ ટેસ્ટ લેવા પાછળનો આશય કોઈ ટેકનિકલ મુશ્કેલી નથી આવી રહી તે ચકાસવાનો છે.વિદ્યાર્થીઓને પણ ઓનલાઈન એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની પ્રેક્ટિસ મળશે.ટેસ્ટમાં માત્ર પંદર પ્રશ્ન પૂછાશે.૧૦ થી ૨ના સમયમાં વિદ્યાર્થી ગમે ત્યારે સાઈટ પર લોગ ઈન થઈ શકશે અને ટેસ્ટ આપી શકશે.વિદ્યાર્થીઓને આ માટેની લિન્ક મોકલી દેવામાં આવી છે.વિદ્યાર્થીઓ લેપટોપ, ડેસ્ક ટોપ કોમ્પ્યુટર કે મોબાઈલનો ઉપયોગ કરીને પણ મોક ટેસ્ટ અને  એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે.એપલના લેપટોપ કે મોબાઈલનો ઉપયોગ વિદ્યાર્થીઓ ના કરે તે હિતાવહ છે.

તેમણે કહ્યું હતું કે, એફવાયબીકોમ માટે યુનિવર્સિટીની સાઈટ પર ૯૯૦૦ વિદ્યાર્થીઓએ અને જીકાસ પોર્ટલ પર   ૮૦૦૦ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે.પરીક્ષા આપીને પ્રવેશ માટે ક્વોલિફાય થવા બંને સાઈટ પર ફોર્મ ભરવું જરુરી છે.મોક ટેસ્ટ લેતા પહેલા પણ આજે ટેસ્ટિંગ કરવામાં આવ્યંય હતું અને તેમાં ૭૦ જેટલા અધ્યાપકોને વિદ્યાર્થીઓની જગ્યાએ બેસાડવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

July 7, 2026
રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

July 6, 2026
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

Next Post
ગોત્રીની દેવદીપ હોસ્પિટલમાં બીજા માળેથી લિફ્ટ તૂટી પડતાં ડોક્ટરને ઇજા,મોટી દુર્ધટના થતાં રહી ગઇ | Do…

ગોત્રીની દેવદીપ હોસ્પિટલમાં બીજા માળેથી લિફ્ટ તૂટી પડતાં ડોક્ટરને ઇજા,મોટી દુર્ધટના થતાં રહી ગઇ | Do...

કંપનીએ લાયસન્સ વગર જ કોન્ડોમ બનાવવાનું શરૃ કરી દીધું | The company started making condoms without a …

કંપનીએ લાયસન્સ વગર જ કોન્ડોમ બનાવવાનું શરૃ કરી દીધું | The company started making condoms without a ...

વડોદરાથી મુંબઈ પોર્ટ વચ્ચે કન્ટેનરોની હેરફેરમાં પંદર દિવસ લાગી રહ્યા છે | containers not reaching fa…

વડોદરાથી મુંબઈ પોર્ટ વચ્ચે કન્ટેનરોની હેરફેરમાં પંદર દિવસ લાગી રહ્યા છે | containers not reaching fa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એપસ્ટિન ફાઈલ કરતાં પણ ખતરનાક ભવનાથના સાધુના ખેલ : અમરગીરી બાપુનો ગંભીર આરોપ | bhavnath junagadh sadh…

5 months ago
વડોદરા: રાવપુરામાં ધારાસભ્યના હોર્ડિંગ મામલે આચારસંહિતા ભંગની ફરિયાદ | Vadodara: Complaint of violat…

3 months ago
સોનાચાંદીમાં સ્થિરતા જ્યારે પ્લેટિનમ તથા પેલેડિયમમાં ઝડપી આગેકૂચ | Stability in gold and silver whil…

1 year ago
સયાજીપુરા ગામમાં જુગાર રમતા છ ઝડપાયા | Six arrested for gambling in Sayajipura village

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News