gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કંપનીએ લાયસન્સ વગર જ કોન્ડોમ બનાવવાનું શરૃ કરી દીધું | The company started making condoms without a …

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
કંપનીએ લાયસન્સ વગર જ કોન્ડોમ બનાવવાનું શરૃ કરી દીધું | The company started making condoms without a …
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,લાયસન્સ વગર કોન્ડોમનું ઉત્પાદન અને પેકેજિંગ કરતી કંપની પર જિલ્લા એલ.સી.બી. એ તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી શરૃ કરી  છે.

ડભોઇરોડ પર આવેલા મંડોળા ગામની સીમમાં આવેલી સી.આઇ.વી. ફાર્મા એલ.એલ.પી. કંપનીના માલિક કાંતિભાઇ રવજીભાઇ સાગાણી (રહે. નગડીયા, તા.વંથલી, જિ. જૂનાગઢ) એ કંપનીમાં લાયસન્સ વગર ઉત્પાદન અને પેકેજીંગ શરૃ કર્યું હોવાની માહિતી જિલ્લા એલ.સી.બી.ને મળી હતી. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે તપાસ કરતા બ્રાન્ડેડ કંપનીના માર્કાવાળા પરંતુ, નોટ ફોર સેલ, ફોર ટેસ્ટિંગના લખાણ વગરના શંકાસ્પદ કોન્ડોમનો જથ્થો જિલ્લા એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડયો હતો. પોલીસે ૧૬,૪૦૦ નંગ કોન્ડોમ કિમંત રૃપિયા ૧,૧૦,૮૦૦  ના કબજે કર્યા છે. પોલીસને ટેસ્ટિંગમાં ફેઇલ થયેલા કોન્ડોમનો જથ્થો પણ મળી આવ્યો હતો. આ અંગે ડભોઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
વડોદરાથી મુંબઈ પોર્ટ વચ્ચે કન્ટેનરોની હેરફેરમાં પંદર દિવસ લાગી રહ્યા છે | containers not reaching fa…

વડોદરાથી મુંબઈ પોર્ટ વચ્ચે કન્ટેનરોની હેરફેરમાં પંદર દિવસ લાગી રહ્યા છે | containers not reaching fa...

તમામ ફેકલ્ટીઓ ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ઓનર્સ ડિગ્રી માટે ચોથા વર્ષમાં પ્રવેશ આપશે | msu will cont…

તમામ ફેકલ્ટીઓ ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ઓનર્સ ડિગ્રી માટે ચોથા વર્ષમાં પ્રવેશ આપશે | msu will cont...

દેણા ચોકડીના બ્રિજ પાસે બકરાં ભરેલી ટ્રક રોકવાના મુદ્દે તકરાર થતાં જુદા જુદા બે ગુના નોંધાયા | Two s…

દેણા ચોકડીના બ્રિજ પાસે બકરાં ભરેલી ટ્રક રોકવાના મુદ્દે તકરાર થતાં જુદા જુદા બે ગુના નોંધાયા | Two s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાંગ્લાદેશ પર 35 ટકા ટેરિફથી ભારતના ગારમેન્ટ ઉદ્યોગ માટે સ્થિતિ સાનુકૂળ | 35% tariff on Bangladesh i…

1 year ago
પહલગામ હુમલા બાદ ઈતિહાસમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટે લીધો આ નિર્ણય | supreme court took a big step aft…

VIDEO: ભાજપના નેતાને ખેંચીને લઈ ગઈ પોલીસ, એન્જિનિયરને જૂતાથી મારવા મામલે ધરપકડ | BJP Leader Arrested…

બેન્ક ફ્રોડ કેસમાં અનિલ અંબાણી ગ્રૂપની સાણંદની જમીન સહિત ₹3,034 કરોડની સંપત્તિ જપ્ત | Anil Ambani in…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News