gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તમામ ફેકલ્ટીઓ ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ઓનર્સ ડિગ્રી માટે ચોથા વર્ષમાં પ્રવેશ આપશે | msu will cont…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
તમામ ફેકલ્ટીઓ ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ઓનર્સ ડિગ્રી માટે ચોથા વર્ષમાં પ્રવેશ આપશે | msu will cont…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં વર્તમાન શૈક્ષણિક વર્ષમાં ટીવાયની પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને ચોથા વર્ષમાં ભણાવીને ઓનર્સ ડિગ્રી આપવી કે નહીં તે માટે ચાલી રહેલી ખેંચતાણનો આખરે અંત આવ્યો છે.

મળતી વિગતો પ્રમાણે તા.૨૧ મે, ગુરુવારે વાઈસ ચાન્સેલરે તમામ ફેકલ્ટી ડીન્સની બેઠક બોલાવી હતી અને તેમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.વાઈસ ચાન્સેલર પ્રો.ભણગેએ  તમામ ફેકલ્ટી ડીન્સને કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને અત્યાર સુધી ચાર વર્ષના ઓનર્સ કોર્સના નામે પ્રવેશ અપાયો છે.તેમને અત્યાર સુધી અપાયેલી માર્કશીટમાં પણ ઓનર્સ કોર્સનો ઉલ્લેખ કરાયો છે ત્યારે અત્યાર સુધી જે પણ વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ ચૂકયા છે તેમના માટે ઓનર્સ કોર્સ ચાલુ રાખવો નૈતિક જવાબદારી બને છે.આમ ફેકલ્ટીઓએ ઓછામાં ઓછા ૨૦૨૮ સુધી તો ઓનર્સ કોર્સમાં  વિદ્યાર્થીઓને ભણાવવા જોઈએ.એ પછી તમામ નવ ફેકલ્ટી ડીને નવા શૈક્ષણિક વર્ષમાં ઓનર્સ કોર્સ માટે સંમતિ આપી હતી.

આમ ત્રીજા વર્ષના હજારો વિદ્યાર્થીઓને ઓનર્સ કોર્સના ચોથા વર્ષમાં પ્રવેશનો વિકલ્પ મળશે.આ પહેલા ઓનર્સ કોર્સ ચલાવવો કે નહીં તે ફેકલ્ટીઓ પર છોડવામાં આવ્યું હતું.

સાથે સાથે વાઈસ ચાન્સેલરે કહ્યું હતું કે, નવા શૈક્ષણિક વર્ષમાં એફવાયમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીને પણ ઓનર્સ કોર્સ ચાલુ રાખવાની ગેરંટી નથી તેવી  સ્પષ્ટતા દરેક ફેકલ્ટી ડીન કરે તે પણ જરુરી છે.

ઓનર્સના ચોથા વર્ષમાં કોને પ્રવેશ મળશે

–પ્રથમ ૬ સેમેસ્ટરમાં ૭૫ ટકા કે તેના કરતા વધારે માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓ બેચલર ડિગ્રી વિથ ઓનર્સનો વિકલ્પ પસંદ કરી શકશે.

–ત્રીજા વર્ષમાં પાસ થયેલા બાકીના વિદ્યાર્થીઓ બેચલર ડિગ્રી વિથ ઓનર્સમાં પ્રવેશ લઈ શકશે

–ચોથા વર્ષમાં માત્ર એમ.એસ.યુનિ.માંથી પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.

–જેમનો બેકલોગ, એટીકેટી હશે કે પરિણામ પેન્ડિંગ હશે તેમને પ્રવેશ નહીં મળે.ચોથા વર્ષના અંતે ૧૭૬ ક્રેડિટ ધરાવતા વિદ્યાર્થીઓ ઓનર્સની ડિગ્રી મેળવી શકશે.

–કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી તે ઓછી બેઠકો સાથે ચોથા વર્ષમાં પ્રવેશ આપી શકશે

૧ જૂનથી ચોથા વર્ષની પ્રવેશ પ્રક્રિયા શરુ થશે

ઓનર્સના ચોથા વર્ષમાં પ્રવેશ માટેની અરજી પ્રક્રિયા તા.૧ જૂનથી ૧૦ જૂન સુધી ચાલશે.એ પછી ફેકલ્ટી દ્વારા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ જાહેર કરાશે.૧૧ થી ૧૫ જૂન સુધી ફી ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે.જરુર પડે તો તા.૧૬ થી ૨૦ જૂન દરમિયાન પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ હાથ ધરાશે.એ પછી પણ બેઠકો ખાલી રહેશે તો તા.૨૦ થી ૨૫ જૂન દરમિયાન વેઈટિંગ લિસ્ટમાંથી બીજા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

July 6, 2026
Next Post
દેણા ચોકડીના બ્રિજ પાસે બકરાં ભરેલી ટ્રક રોકવાના મુદ્દે તકરાર થતાં જુદા જુદા બે ગુના નોંધાયા | Two s…

દેણા ચોકડીના બ્રિજ પાસે બકરાં ભરેલી ટ્રક રોકવાના મુદ્દે તકરાર થતાં જુદા જુદા બે ગુના નોંધાયા | Two s...

અંત્યોદય ટ્રેનમાંથી રેલવે પોલીસને ૨૦ બાળકો મળી આવ્યા | Railway police find 20 children from Antyoday…

અંત્યોદય ટ્રેનમાંથી રેલવે પોલીસને ૨૦ બાળકો મળી આવ્યા | Railway police find 20 children from Antyoday...

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોઃ ટ્યુશન ફીના 4 હજાર ખોવાઈ જતાં ડરના માર્યા સગીરે ઘરમાંથી 6.5 લાખના દાગીન…

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોઃ ટ્યુશન ફીના 4 હજાર ખોવાઈ જતાં ડરના માર્યા સગીરે ઘરમાંથી 6.5 લાખના દાગીન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.ના કોમ્પ્યુટર સેન્ટરના ભાવિ સામે પ્રશ્નાર્થ, કર્મચારીઓના પગારના ફાંફા પડશે | question mark over…

યુનિ.ના કોમ્પ્યુટર સેન્ટરના ભાવિ સામે પ્રશ્નાર્થ, કર્મચારીઓના પગારના ફાંફા પડશે | question mark over…

11 months ago
રાધનપુર ખાતે પાટણ જિલ્લા પોલીસ વેલ્ફેર દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો…

રાધનપુર ખાતે પાટણ જિલ્લા પોલીસ વેલ્ફેર દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો…

1 year ago
અમદાવાદ: સરદારનગરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, હથિયારધારી ટોળાએ મકાન પર કર્યો હુમલો, CCTV વાઈરલ | Gan…

અમદાવાદ: સરદારનગરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, હથિયારધારી ટોળાએ મકાન પર કર્યો હુમલો, CCTV વાઈરલ | Gan…

4 months ago
અંકલેશ્વરમાં વધુ એક પોલીસકર્મીનું હિટ એન્ડ રનમાં મૃત્યુ, રસ્તો ક્રોસ કરતાં અજાણ્યા વાહને મારી ટક્કર …

અંકલેશ્વરમાં વધુ એક પોલીસકર્મીનું હિટ એન્ડ રનમાં મૃત્યુ, રસ્તો ક્રોસ કરતાં અજાણ્યા વાહને મારી ટક્કર …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News