gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

UGVCL એ અંબાજી હોસ્પિટલને આધુનિક મેડિકલ સાધનો આપ્યા: CSR અંતર્ગત ડિજિટલ એક્સ-રે અને C-ARM મશીન ફાળવા…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
UGVCL એ અંબાજી હોસ્પિટલને આધુનિક મેડિકલ સાધનો આપ્યા: CSR અંતર્ગત ડિજિટલ એક્સ-રે અને C-ARM મશીન ફાળવા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલને કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) કાર્યક્રમ અંતર્ગત આધુનિક મેડિકલ સાધનો ફાળવવામાં આવ્યા છે. આ સાધનોનો કુલ ખર્ચ આશરે 48.50 લાખ રૂપિયા થયો છે.

ફાળવવામાં આવેલા સાધનોમાં આધુનિક ડિજિટલ એક્સ-રે મશીન (DR સિસ્ટમ) અને હાડકાના ઓપરેશન માટે C-ARM મશીનનો સમાવેશ થાય છે. આ ઉપકરણોથી હોસ્પિટલમાં આવતા દર્દીઓને એક્સ-રે સુવિધા અને હાડકાના ઓપરેશન માટે અંબાજી ખાતે જ સારવાર મળી રહેશે.

આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી આસપાસના જરૂરિયાતમંદ અને આદિવાસી દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. ગુજરાત સરકાર દ્વારા પણ દર્દીઓને ગુણવત્તાસભર સારવાર મળી રહે તે માટે વિવિધ સાધનો અને સ્ટાફની ભરતી કરવામાં આવે છે. ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકની ભલામણના આધારે UGVCL દ્વારા આ સાધનો પૂરા પાડવામાં આવ્યા છે.

રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
Next Post
ગુજરાતમાં 21 દિવસમાં 45 કરોડ લિટર ડીઝલનું વેચાણ, પેટ્રોલ પંપ પર ‘ડીઝલ નથી’ ના પાટિયા લાગ્યા | 45 cro…

ગુજરાતમાં 21 દિવસમાં 45 કરોડ લિટર ડીઝલનું વેચાણ, પેટ્રોલ પંપ પર 'ડીઝલ નથી' ના પાટિયા લાગ્યા | 45 cro...

અમદાવાદ: સેટેલાઈટના ‘રત્નાકર-3’ ફ્લેટમાં લાગી આગ, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો | …

અમદાવાદ: સેટેલાઈટના 'રત્નાકર-3' ફ્લેટમાં લાગી આગ, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો | ...

અમદાવાદથી રાંચી જતી ફ્લાઈટમાં યુવકની તબીયત લથડતાં મોત, જબલપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ | Indigo Flight f…

અમદાવાદથી રાંચી જતી ફ્લાઈટમાં યુવકની તબીયત લથડતાં મોત, જબલપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ | Indigo Flight f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રીવામાં ગાંડીતૂર બનેલી નદીમાં ફસાયેલી ગર્ભવતી મહિલાને હોસ્પિટલ ન પહોંચાડી શકાતા મોત | Pregnant Woman…

1 year ago
૩૬ કલાકની કામગીરી બાદ પાનમ ડેમના ગેટનું લીકેજ અંતે બંધ કરાયું | After 36 hours of work the leakage o…

11 months ago
‘વક્ફના નામ પર કબજે કરાયેલી જમીનો પરત લઈશું’, મુખ્યમંત્રી યોગીએ આગળનો પ્લાન કર્યો જાહેર | cm yogi st…

રૂપિયામાં સ્થિરતા લાવવા રિઝર્વ બેન્કની કવાયત | Reserve Bank’s efforts to stabilize the rupee

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News