gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના કાપડ વેપારીનું રૂપિયા 25 કરોડથી વધુનું ફુલેકું ?

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
જામનગરના કાપડ વેપારીનું રૂપિયા 25 કરોડથી વધુનું ફુલેકું ?
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Fraud Case : જામનગર શહેરમાં વધુ એક મોટા આર્થિક ફૂલેકા પ્રકરણને લઈને વેપારી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. શહેરના સુપરમાર્કેટ વિસ્તારમાં કાપડના વેપાર સાથે સંકળાયેલા એક વેપારી દ્વારા આશરે રૂપિયા 25 કરોડથી વધુનું ફૂલેકું ફેરવી પત્ની અને બાળક સાથે ફરાર થઈ જતાં અનેક વેપારીઓના નાણાં અટવાઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ જામનગરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં રહેતા અને સુપરમાર્કેટમાં “દીપાલી એન્ટરપ્રાઇઝ” નામથી રેડીમેઈડ કાપડની દુકાન તેમજ અન્ય વેપારી ધંધાઓ સાથે સંકળાયેલા હિતેશ લક્ષ્મીકાંતભાઈ ગોહિલ (જાતે દરજી) અચાનક પત્ની અને બાળક સાથે ગાયબ થઈ ગયા છે. વેપારીઓના જણાવ્યા મુજબ હિતેશ ગોહીલે છેલ્લા કેટલાક સમયથી પ્રી-પ્લાનિંગના આધારે શહેરના વેપારીઓ પાસેથી નાણા અને માલ ઉધાર સ્વરૂપે મેળવ્યા બાદ એકાએક સંપર્ક તોડી દીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

Next Post
જામનગરમાં કામદાર કોલોનીમાં મકાનમાં ભેજ મુદ્દે દલિત પરિવાર સાથે ઝઘડો : મારામારી અને એટ્રોસિટી હેઠળ ૩ …

જામનગરમાં કામદાર કોલોનીમાં મકાનમાં ભેજ મુદ્દે દલિત પરિવાર સાથે ઝઘડો : મારામારી અને એટ્રોસિટી હેઠળ ૩ ...

MST કોચ ફરી શરૂ કરવાની માગનો ઉકેલ ન આવતા રેલવે બોર્ડને રજૂઆત | Submission to Railway Board on demand…

MST કોચ ફરી શરૂ કરવાની માગનો ઉકેલ ન આવતા રેલવે બોર્ડને રજૂઆત | Submission to Railway Board on demand...

વડોદરાના વોર્ડ નં. 12માં રસ્તાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ | Allegations of corruption in road work…

વડોદરાના વોર્ડ નં. 12માં રસ્તાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ | Allegations of corruption in road work...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં એકી-બેકીનો જુગાર રમતાં 4 શખ્સો ઝડપાયા | 4 people caught for ga…

5 months ago
VIDEO: ચૂંટણીમાં જીતની ઉજવણી વચ્ચે પૂણેમાં મંદિરમાં ‘ગુલાલ’ ઉડાડતાં ભયંકર આગ, 18 દાઝ્યાં | jejuri fi…

10 months ago
સાયલા-ચોટીલા હાઈવે પર ભયાનક અકસ્માત, મોરબીના મહંત અને તેમના પત્નીનું ઘટનાસ્થળે કરૂણ મોત | sayla chot…

6 months ago
સુદામા કા રાજા ખાતે પોર્ટેબલ ડેડ બોડી કોલ્ડ સ્ટોરેજનું ભવ્ય વિમોચન

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News