gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઇ-વ્હીકલના ફેલાવાની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ભારત ઘણું જ પાછળ | India lags far behind globally in term…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in Business
0 0
0
ઇ-વ્હીકલના ફેલાવાની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ભારત ઘણું જ પાછળ | India lags far behind globally in term…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે ભારત સહિત વિશ્વભરમાં ઈંધણનો પૂરવઠો ખોરવાયો છે ત્યારે મોટાભાગના દેશો ઈંધણના વિકલ્પ તરીકે વીજ વપરાશ વધારી રહ્યા છે જેમાં વીજ સંચાલિત કારના ઉપયોગનો પણ સમાવેશ થાય છે. 

વીજ કારના ફેલાવાની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ભારત તેના હરિફોથી ઘણું પાછળ હોવાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે.  

નવી કારોના વેચાણમાં વીજ સંચાલિત કારની ટકાવારી ભારતમાં ઘણી જ ઓછી જોવા મળી રહી છે. ૨૦૩૦ સુધીમાં વીજ સંચાલિત કારોનો હિસ્સો ૩૦ ટકા સુધી લઈ જવા સરકાર ટાર્ગેટ ધરાવે છે.

પેરિસસ્થિત ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના ડેટા પ્રમાણે, ૨૦૨૫માં વિશ્વસ્તરે વેચાયેલી નવી કારોમાં વીજ કારોનો હિસ્સો ૨૫ ટકા જેટલો રહ્યો હતો. જેની સંખ્યા બે કરોડ જેટલી રહી હતી. 

જો કે ભારતમાં ગત વર્ષમાં વેચાયેલી નવી કારોમાં વીજ કારોનો હિસ્સો ૪ ટકા રહ્યો હતો. 

ભારતની સરખામણીએ વિયેતનામમાં નવી કારોમાં વીજ કારોનો હિસ્સો ૪૧ ટકા રહ્યો હતો જે ૨૦૨૦માં શૂન્ય હતો. થાઈલેન્ડમાં આ આંક ૨૩ ટકા જ્યારે ઈન્ડોનેશિયામાં ગયા વર્ષે ૧૫ ટકા રહ્યો હતો. દક્ષિણ કોરિઆ તથા ફિલિપાઈન્સમાં પણ નવી કારોનો હિસ્સો દસ ટકાથી વધુ રહેવા પામ્યો હતો. ૯ ટકા સાથે લેટિન અમેરિકા અને સાત ટકા સાથે મેક્સિકો પણ ભારતથી આગળ રહ્યા હતા. 

નેપાળમાં તો વીજ સંચાલિત કારનો ફેલાવો જોરદાર જોવા મળી રહ્યો છે. ૨૦૨૦માં નવી કારોમાં ૧૦ ટકા હિસ્સા સામે ૨૦૨૫માં નેપાળમાં નવી કારોમાં ઈ-વ્હીકલ્સની ટકાવારી ૬૮ને પાર કરી ગઈ હતી. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધમાં તણાવ વધતાં ક્રૂડમાં તેજીઃ સોનામાં રૂ. ૨૦૦૦ તથા ચાંદીમાં રૂ. ૪૦૦૦ તૂટયા | Crude prices up as…
Business

યુદ્ધમાં તણાવ વધતાં ક્રૂડમાં તેજીઃ સોનામાં રૂ. ૨૦૦૦ તથા ચાંદીમાં રૂ. ૪૦૦૦ તૂટયા | Crude prices up as…

May 29, 2026
43 અબજ ડોલરના 50 સોદા સાથે, બિઝનેસ ડિમર્જરમાં વધારો | Business demergers surge with 50 deals worth 4…

GDPને 250 બિલિયન ડોલર જેટલું નુકસાન થશે | GDP will suffer a loss of 250 billion

Next Post
ભાવનગર મહાપાલિકામાં 10 પાસ મેયર, 9 પાસ ડેપ્યુટી મેયર | Bhavnagar Municipal Corporation has 10 pass m…

ભાવનગર મહાપાલિકામાં 10 પાસ મેયર, 9 પાસ ડેપ્યુટી મેયર | Bhavnagar Municipal Corporation has 10 pass m...

૭૨ ટકા યુવાનો ભવિષ્ય પ્રત્યે અનિશ્ચિતતાનો અનુભવ કરે છે | 72 percent of young people feel uncertain a…

૭૨ ટકા યુવાનો ભવિષ્ય પ્રત્યે અનિશ્ચિતતાનો અનુભવ કરે છે | 72 percent of young people feel uncertain a...

તાલાલા ગીરથી આવકમાં ઘટાડો થતા કેસર કેરીના ભાવ ઉંચા રહ્યા | Prices of saffron and mango remained high…

તાલાલા ગીરથી આવકમાં ઘટાડો થતા કેસર કેરીના ભાવ ઉંચા રહ્યા | Prices of saffron and mango remained high...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોમનાથમાં મોટી દુર્ઘટના: દરિયાના ઊંચા મોજાંની ઝપટે 3 યાત્રિકો ડૂબ્યા, 2 નો આબાદ બચાવ | somnath beach…

1 week ago
અતિશય ગરમી, ચેપી રોગો… ક્લાઈમેટ ચેન્જને કારણે કર્મચારીઓની અછત પણ સર્જાવાની ભીતિ | climate change i…

8 months ago
જામનગરમાં આંગણવાડીની બહેનો દ્વારા પગાર વધારા સહિતની 14 માંગણીઓ લાંબા સમયથી પડતર હોવાથી ઉગ્ર વિરોધ પ્…

3 months ago
કાકા-કાકી પર ભત્રીજા સહિત 3 લોકોનો તલવાર, પાઇપ વડે હુમલો | Uncle and aunt attacked by 3 people inclu…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News