gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં કામદાર કોલોનીમાં મકાનમાં ભેજ મુદ્દે દલિત પરિવાર સાથે ઝઘડો : મારામારી અને એટ્રોસિટી હેઠળ ૩ …

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં કામદાર કોલોનીમાં મકાનમાં ભેજ મુદ્દે દલિત પરિવાર સાથે ઝઘડો : મારામારી અને એટ્રોસિટી હેઠળ ૩ …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર શહેરના કામદાર કોલોની વિસ્તારમાં મકાનમાં આવતા ભેજના મુદ્દે થયેલા ઝઘડામાં મારામારી તથા અનુસૂચિત જાતિના પરિવારને જાહેરમાં અપમાનિત કરવાના આક્ષેપ સાથે ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 પોલીસમાંથી મળતી વિગતો મુજબ સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા કલમ 115(2), 118(1), 352, 351(3), જી.પી. એક્ટ કલમ 135(1) તથા એટ્રોસિટી એક્ટ કલમ 3(1)(આર), 3(2)(પાંચ-એ) અને 3(1)(એસ) મુજબ નોંધવામાં આવ્યો છે.

 આ બનાવ તા.06/05/2026 ના રોજ બપોરે આશરે 12:30 વાગ્યાના અરસામાં કામદાર કોલોની, શેરી નં. 08, મયુરસાગર એપાર્ટમેન્ટના પાર્કિંગ વિસ્તારમાં બન્યો હતો.

 ફરિયાદી માધવજીભાઈ નારણભાઈ ચાવડા, (ઉંમર વર્ષ 51, રહે-મયુરસાગર એપાર્ટમેન્ટ, કામદાર કોલોની, જામનગર) દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ આરોપી ધવલભાઈ કનખરા, અજય ગજરા તથા અન્ય તપાસમાં ખુલનાર ઈસમોએ મકાનમાં આવતા ભેજના મુદ્દે ઝઘડો કરી ફરીયાદી તથા તેમના પિતાને લાકડાના પાટિયા, ધોકા અને લોખંડની ચોકી વડે માર માર્યો હતો.

 હુમલામાં ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તેમજ તેમના પિતાને પણ મુઢમાર મારવામાં આવ્યો હતો. ઉપરાંત ફરિયાદી અને તેમની પત્નીને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

 સમગ્ર બનાવ અંગે સીટી ‘સી’ ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે આગળની તપાસ એસ.સી./એસ.ટી. સેલના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…
GUJARAT

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

October 6, 2026
સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા
GUJARAT

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા

October 6, 2026
Next Post
MST કોચ ફરી શરૂ કરવાની માગનો ઉકેલ ન આવતા રેલવે બોર્ડને રજૂઆત | Submission to Railway Board on demand…

MST કોચ ફરી શરૂ કરવાની માગનો ઉકેલ ન આવતા રેલવે બોર્ડને રજૂઆત | Submission to Railway Board on demand...

વડોદરાના વોર્ડ નં. 12માં રસ્તાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ | Allegations of corruption in road work…

વડોદરાના વોર્ડ નં. 12માં રસ્તાના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ | Allegations of corruption in road work...

એક દેશના વડાપ્રધાન તમિલનાડુના CM વિજયના મોટા ફેનઃ એક ફોને મચાવી દીધી હલચલ! | Malaysia PM Anwar Ibrah…

એક દેશના વડાપ્રધાન તમિલનાડુના CM વિજયના મોટા ફેનઃ એક ફોને મચાવી દીધી હલચલ! | Malaysia PM Anwar Ibrah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિંમત હોય તો આવતીકાલે જ ચૂંટણી મેદાને આવો: મમતા બેનરજીની PM મોદીને ચેલેન્જ | CM Mamta Banerjee PM Mo…

હિંમત હોય તો આવતીકાલે જ ચૂંટણી મેદાને આવો: મમતા બેનરજીની PM મોદીને ચેલેન્જ | CM Mamta Banerjee PM Mo…

1 year ago
જૂનીગઢીના તોફાનમાં ત્રણ આરોપીઓની પાસામાં અટકાયત | Three accused in the Junagadhi riots detained in P…

જૂનીગઢીના તોફાનમાં ત્રણ આરોપીઓની પાસામાં અટકાયત | Three accused in the Junagadhi riots detained in P…

12 months ago
અમૂલ ડેરીની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજની અવગણના, ભાજપ સામે પૂર્વ ધારાસભ્યના આક્ષેપ | amul dairy electio…

અમૂલ ડેરીની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજની અવગણના, ભાજપ સામે પૂર્વ ધારાસભ્યના આક્ષેપ | amul dairy electio…

1 year ago
હાઉસ કિપિંગની નોકરી કરતા યુવાનને ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ઠગાઇ કરનાર ભેજાબાજ ઝડપાયો | Cheating sca…

હાઉસ કિપિંગની નોકરી કરતા યુવાનને ડિરેક્ટર બનાવવાની લાલચ આપી ઠગાઇ કરનાર ભેજાબાજ ઝડપાયો | Cheating sca…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News