gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એક દેશના વડાપ્રધાન તમિલનાડુના CM વિજયના મોટા ફેનઃ એક ફોને મચાવી દીધી હલચલ! | Malaysia PM Anwar Ibrah…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in INDIA
0 0
0
એક દેશના વડાપ્રધાન તમિલનાડુના CM વિજયના મોટા ફેનઃ એક ફોને મચાવી દીધી હલચલ! | Malaysia PM Anwar Ibrah…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Malaysia PM TamilNadu CM Vijay’s fan : સાઉથ સિનેમાના સુપરસ્ટારથી સીધા જ તામિલનાડુના CMની ખુરશી સંભાળનારા વિજય થલપતિને મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે ખુદ ફોન કરતા હલચલ મચી ગઈ છે. મલેશિયાના વડાપ્રધાને વિજયના સૌથી મોટા ચાહક ગણાવીને, ના માત્ર ફોન કરીને તેમને મુખ્યમંત્રી બનાવવાની શુભેચ્છાઓ પાઠવી, પરંતુ એક મોટું એલાન પણ કરી દીધું. મલેશિયાના વડાપ્રધાને કહ્યુ કે તેઓ ભારતમાં આયોજીત BRICS સમિટમાં ભાગ લેવા આવી રહ્યા છે, જ્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ ખાસ કરીને થલપતિ વિજયને પણ તમિલનાડુમાં મળવા આવી શકે છે.

એક ફોનથી રાજકીય હલચલ!

સાઉથ સિનેમાના સુપરસ્ટાર સી.જોસેફ વિજય રાજનીતિમાં એન્ટ્રી લેતાની સાથે જ તમિલનાડુના મુખ્યમંત્રી બની ગયા છે, અને 10 મેએ તેમણે તમિલનાડુની સત્તા સંભાળી છે. વિજયને રાજનીતિમાં સિખાઉ ગણવામાં આવતા હતા, પરંતુ તેઓ હવે વિદેશની રાજનીતિમાં પણ પોતાની લોકપ્રિયતા બનાવી ચુક્યા છે. કારણ કે એક દેશના વડાપ્રધાન ખુદને વિજયના બહુ મોટા ચાહક ગણાવી ચુક્યા છે, અને તેમણે એક ફોન કોલ કરીને તમિલનાડુની રાજનીતિમાં મોટો ભૂકંપ પણ સર્જી દીધો છે. મલેશિયાના વડાપ્રધાને ફોન કોલ કર્યા બાદ સોશિયલ મીડિયા X પર વિજયના વખાણ કરતી પોસ્ટથી સૌ કોઈ આશ્ચર્યચકીત થઈ ગયા છે.

CM વિજયને કોણે કર્યો ફોન?

મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે ખુદ સોશિયલ મીડિયા પર થલપતિ વિજય સાથે થયેલી વાતચીતનો ખુલાસો કર્યો છે. સાથેજ તેમની ભરપુર પ્રશંસા પણ કરી છે. એટલું જ નહીં, મલેશિયાના વડાપ્રધાને એ વાતનું પણ એલાન કર્યુ છે કે, તેઓ સપ્ટેમ્બરમાં યોજાનારી BRICS સમિટ માટે ભારત આવી રહ્યા છે, અને આ દરમિયાન તેઓ તમિલનાડુની મુલાકાત લઈને CM વિજય સાથે પણ મુલાકાત કરશે. મહત્વનું છે કે CM વિજય અને મલેશિયાના વડાપ્રધાન વચ્ચે પહેલાથી જ ગાઢ મિત્રતા પણ છે.

મલેશિયાના PMની પોસ્ટમાં શું છે?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરીને મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે લખ્યુ છે કે, આજે મારા દોસ્ત CM વિજય સાથે વાતચીત થઈ. જેમાં જુની યાદો તાજા થઈ ગઈ છે. હું તેમને તમિલનાડુની જનતા માટે આટલી મહત્વપૂર્ણ જવાબદારી સંભાળવા બદલ અભિનંદન પણ પાઠવું છું. અનવર ઈબ્રાહિમે આગળ એ પણ લખ્યુ છે કે, ઈશ્વર CM વિજયને વધુ તાકાત અને બુદ્ધિમતા આપે જેથી તેઓ તમિલનાડુના લોકોની ભલાઈ અને એક શાનદાર ભવિષ્ય માટેનું સુસાશન સર્જે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પીએમ મોદી અને માર્કો રૂબિયો વિદેશ મંત્રી વચ્ચે 1 કલાક ચાલી બેઠક; અમેરિકા આવવા માટે નિમંત્રણ | us sec…

પીએમ મોદી અને માર્કો રૂબિયો વિદેશ મંત્રી વચ્ચે 1 કલાક ચાલી બેઠક; અમેરિકા આવવા માટે નિમંત્રણ | us sec...

રેલવે કર્મચારીઓને મોટી ભેટઃ વંદે ભારત સહિત વિવિધ ટ્રેનના રનિંગ સ્ટાફનો વધી જશે પગાર | Indian Railway…

રેલવે કર્મચારીઓને મોટી ભેટઃ વંદે ભારત સહિત વિવિધ ટ્રેનના રનિંગ સ્ટાફનો વધી જશે પગાર | Indian Railway...

સરહદનો અણમોલ ખજાનો: ભારત-પાક. બોર્ડર નજીક રાછેણા ગામના આંગણે પહોંચ્યા સેંકડો ‘ફ્લેમિંગો’ પક્ષી | Hun…

સરહદનો અણમોલ ખજાનો: ભારત-પાક. બોર્ડર નજીક રાછેણા ગામના આંગણે પહોંચ્યા સેંકડો 'ફ્લેમિંગો' પક્ષી | Hun...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દારૃની 71 બોટલ સાથે મહુવાનો શખ્સ ઝડપાયો | Man from Mahuva arrested with 71 bottles of liquor

દારૃની 71 બોટલ સાથે મહુવાનો શખ્સ ઝડપાયો | Man from Mahuva arrested with 71 bottles of liquor

2 months ago
ટ્વિશા શર્માના મોતનું રહસ્ય… જજ ફેમિલીની દહેજની માંગ, જિમ્નાસ્ટિક બેલ્ટ અને વોટ્સએપ ચેટની આંટીઘૂંટ…

ટ્વિશા શર્માના મોતનું રહસ્ય… જજ ફેમિલીની દહેજની માંગ, જિમ્નાસ્ટિક બેલ્ટ અને વોટ્સએપ ચેટની આંટીઘૂંટ…

2 months ago
BIG BREAKING : ફરીદાબાદમાં ફરી મોટી માત્રામાં મળ્યા વિસ્ફોટક, 2 યુવકની ધરપકડ, તપાસનો ધમધમાટ શરૂ | Pu…

BIG BREAKING : ફરીદાબાદમાં ફરી મોટી માત્રામાં મળ્યા વિસ્ફોટક, 2 યુવકની ધરપકડ, તપાસનો ધમધમાટ શરૂ | Pu…

8 months ago
બોપલની દારૂ-રેવ પાર્ટી મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટનું આકરું વલણ, તમામ આરોપીની જામીન અરજી ફગાવી | Ahm…

બોપલની દારૂ-રેવ પાર્ટી મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટનું આકરું વલણ, તમામ આરોપીની જામીન અરજી ફગાવી | Ahm…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News