gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરામાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ‘ગ્લુ ટ્રેપ’ વેચતા 3 વેપારીઓ ઝડપાયા, SOGના દરોડા | godhra sog polic…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
ગોધરામાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ‘ગ્લુ ટ્રેપ’ વેચતા 3 વેપારીઓ ઝડપાયા, SOGના દરોડા | godhra sog polic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Godhra News : ગોધરા શહેરમાં પ્રતિબંધિત “ગ્લુ ટ્રેપ” એટલે કે ઉંદર પકડવાની ગુંદરવાળી જાળનું (ગ્લુ બોર્ડ) ગેરકાયદેસર વેચાણ કરતા તત્વો સામે એસ.ઓ.જી પોલીસે લાલ આંખ કરી છે. જિલ્લામાં આ ગ્લુ બોર્ડના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં તેનું વેચાણ કરતા ૩ વેપારીઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધ્યો છે.

બાતમીના આધારે કાર્યવાહી

ગોધરા એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે અલગ-અલગ દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. દરોડા દરમિયાન દુકાનોમાંથી પ્રતિબંધિત ગ્લુ બોર્ડના કુલ ૩૩૬ નંગ કબ્જે કરવામાં આવ્યા છે. પકડાયેલા આ તમામ ગ્લુ બોર્ડની કુલ કિંમત રૂપિયા 41,200 આંકવામાં આવી છે. જાહેરનામાના ભંગ બદલ ત્રણેય વેપારીઓ સામે ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૩ અલગ-અલગ ગુના નોંધી વધુ તપાસ શરૂ કરાઈ છે.

ગોધરામાં ઉંદર પકડવાની પ્રતિબંધિત 'ગ્લુ ટ્રેપ' વેચતા 3 વેપારીઓ ઝડપાયા, SOGના દરોડા 2 - image
 ઝડપાયેલો મુદ્દામાલ

આ પણ વાંચો : અમદાવાદ: 1.66 કરોડની ચોરીના કેસમાં નવો વળાંક, મહિલા આરોપીનો પોલીસ પર સોનું-રૂપિયા પડાવ્યાનો ગંભીર આક્ષેપ

શા માટે થઈ આ કાર્યવાહી?

ઉંદરો કે અન્ય નાના જીવોને પકડવા માટે વપરાતી આ ગુંદરવાળી જાળમાં જીવ અતિશય ક્રૂરતાપૂર્વક તરફડીને મૃત્યુ પામે છે. જેના કારણે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા નિવારણ અધિનિયમ અંતર્ગત તેના પર લાંબા સમયથી પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. ગોધરામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ ગ્લુ બોર્ડના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ ફરમાવતું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામાના ધજાગરા ઉડાવીને ગુપ્ત રીતે વેચાણ કરતા વેપારીઓ પર પોલીસે ત્રાટકીને કાયદેસરનો સપાટો બોલાવ્યો છે.

ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 223 હેઠળ ગુનો દાખલ

સરકારી સત્તાવાળાઓ અથવા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો અનાદર કરવા બદલ પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પકડાયેલા ત્રણેય વેપારીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 223 હેઠળ ગુનો નોંધીને એ ડિવિઝન પોલીસે આગળની કાયદેસરની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
BOBની કરન્સી ચેસ્ટમાંથી RBIના 8.70 કરોડ ચોરનારો બેંક કર્મી ઝડપાયો: રોકડેથી બંગલો ખરીદ્યો, 1 કરોડ ભંગ…

BOBની કરન્સી ચેસ્ટમાંથી RBIના 8.70 કરોડ ચોરનારો બેંક કર્મી ઝડપાયો: રોકડેથી બંગલો ખરીદ્યો, 1 કરોડ ભંગ...

અમદાવાદીઓ માટે ખુશખબર: વેકેશનને લઈ અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્કના સમયમાં કરાયો વધારો …

અમદાવાદીઓ માટે ખુશખબર: વેકેશનને લઈ અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક અને મૂન ટ્રેલ પાર્કના સમયમાં કરાયો વધારો ...

સાસુ નિવૃત્ત જજ હોવાથી તપાસ દબાવવાનો પ્રયાસ? ટ્વિશા શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટની સુઓમોટો અરજી | supr…

સાસુ નિવૃત્ત જજ હોવાથી તપાસ દબાવવાનો પ્રયાસ? ટ્વિશા શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટની સુઓમોટો અરજી | supr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર, એપ્રિલમાં એકસાથે ત્રણ મહિનાનું અનાજ મળશે; કેન્દ્રની જાહેરાત | ce…

રેશનકાર્ડ ધારકો માટે રાહતના સમાચાર, એપ્રિલમાં એકસાથે ત્રણ મહિનાનું અનાજ મળશે; કેન્દ્રની જાહેરાત | ce…

4 months ago
પોલીસ ભરતી માટે મહત્ત્વના સમાચાર: વાયરલેસ-મોટર ટ્રાન્સપોર્ટ PSIની લેખિત પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ…

પોલીસ ભરતી માટે મહત્ત્વના સમાચાર: વાયરલેસ-મોટર ટ્રાન્સપોર્ટ PSIની લેખિત પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ…

1 month ago
હળવદમાં ધો.10ના 2254 અને ધો.12ના 1854 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી | 2254 students of Std 10 and 1854 stu…

હળવદમાં ધો.10ના 2254 અને ધો.12ના 1854 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી | 2254 students of Std 10 and 1854 stu…

4 months ago
રનવે પર જ રોકી દેવાઈ એર ઈન્ડિયાની ફ્લાઈટ, શમશાબાદમાં ઉડાન પહેલા વિમાનમાં આવી ખામી

રનવે પર જ રોકી દેવાઈ એર ઈન્ડિયાની ફ્લાઈટ, શમશાબાદમાં ઉડાન પહેલા વિમાનમાં આવી ખામી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News