gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ: કાર અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે સગા પિતરાઈ ભાઈઓના કરૂણ મોત, 3 ઈજાગ્રસ્ત | Two Young Co…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in GUJARAT
0 0
0
રાજકોટ: કાર અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે સગા પિતરાઈ ભાઈઓના કરૂણ મોત, 3 ઈજાગ્રસ્ત | Two Young Co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Road Accident In Rajkot: રાજકોટ જિલ્લાના જસદણના ગોખલાણા ગામ નજીક એક કાર અને જીપ વચ્ચે જોરદાર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક માર્ગ અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સગા પિતરાઈ ભાઈઓના મોતથી પરિવાર પર આભ તૂટ્યું

મળતી માહિતી અનુસાર, ગોખલાણા ગામ નજીક કાર અને બોલેરો વચ્ચે ટક્કર એટલી ભયાનક હતી કે બંને વાહનોના કુરચા બોલી ગયા હતા. અકસ્માતને પગલે ચીસાચીસ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં જે બે યુવકોએ જીવ ગુમાવ્યા છે, તેઓ સગા પિતરાઇ ભાઇઓ હોવાનું સામે આવ્યું છે. એકસાથે ઘરના બે દીકરાઓના અકાળે મોત થતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે અને સમગ્ર ગોખલાણા ગામમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો: અમરેલી: ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત

ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા, પોલીસ તપાસ શરૂ

આ ભયાનક અકસ્માતને પગલે હાઈવે પરથી પસાર થતાં અન્ય વાહનચાલકો અને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માતમાં અન્ય ત્રણ લોકોને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી, તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે આટકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને મૃતકોના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી, આ મામલે કાયદેસરનો ગુનો નોંધીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઇન્દોરની પાવન ધરતી પર મહિસાગરના શિક્ષકશિલ્પી શ્રી અરવિંદભાઈ કાલિદાસ પટેલ બન્યા ગુજરાતનું ગૌરવ
GUJARAT

ઇન્દોરની પાવન ધરતી પર મહિસાગરના શિક્ષકશિલ્પી શ્રી અરવિંદભાઈ કાલિદાસ પટેલ બન્યા ગુજરાતનું ગૌરવ

May 24, 2026
ડીઝલની અછતથી મીઠાના ઉદ્યોગને ફટકો, દોઢ લાખ લોકોની રોજીરોટી પર લટકતી તલવાર | Diesel Shortage Hits Guj…

પેટ્રોલ-ડીઝલ અને CNG મોંઘા થતાં ટેક્સી ભાડુ કિ.મી. દીઠ 3 રૂપિયા વધ્યું, સ્કૂલ બસના ભાડા વધશે | Petro…

Next Post
ડીઝલની અછતથી મીઠાના ઉદ્યોગને ફટકો, દોઢ લાખ લોકોની રોજીરોટી પર લટકતી તલવાર | Diesel Shortage Hits Guj…

ડીઝલની અછતથી મીઠાના ઉદ્યોગને ફટકો, દોઢ લાખ લોકોની રોજીરોટી પર લટકતી તલવાર | Diesel Shortage Hits Guj...

ઇન્દોરની પાવન ધરતી પર મહિસાગરના શિક્ષકશિલ્પી શ્રી અરવિંદભાઈ કાલિદાસ પટેલ બન્યા ગુજરાતનું ગૌરવ

ઇન્દોરની પાવન ધરતી પર મહિસાગરના શિક્ષકશિલ્પી શ્રી અરવિંદભાઈ કાલિદાસ પટેલ બન્યા ગુજરાતનું ગૌરવ

સોના-ચાંદીની કિંમતો તમામ રેકોર્ડ બ્રેક કરશે, શેરબજાર થશે ક્રેશ, દિગ્ગજ રોબર્ટ કિયોસાકીની ‘ભવિષ્યવાણી…

સોના-ચાંદીની કિંમતો તમામ રેકોર્ડ બ્રેક કરશે, શેરબજાર થશે ક્રેશ, દિગ્ગજ રોબર્ટ કિયોસાકીની 'ભવિષ્યવાણી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિરમા યુનિ.ના કર્મચારીએ બોગસ ડોક્યુમેન્ટથી પાંચ કરોડની ઉચાપત કરી | nirma university staff member dup…

6 months ago
બાવળામાં ગટરના ખોદકામમાં બે સ્થળે ગેસની પાઇપ લાઇન તૂટી | Gas pipeline breaks at two places in Bavla

2 months ago
બેંગલોરમાં કમોસમી જળબંબાકાર : ત્રણનાં મોત હિમાચલમાં મૂશળધાર વરસાદમાં બેનાં મોત | Unseasonal waterlog…

1 year ago
દિલ્હીમાં લેન્ડિંગ બાદ એર ઈન્ડિયાનું વિમાન કન્ટેનર સાથે ટકરાયું! એન્જિનમાં નુકસાન છતાં જાનહાનિ ટળી |…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News