gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબીમાં છરી ઝીંકી સોની વેપારીની હત્યા : સોની બજાર રોષપૂર્ણ બંધ | Sony dealer stabbed to death in Mo…

G METRO NEWS by G METRO NEWS
February 21, 2026
in GUJARAT
0 0
0
મોરબીમાં છરી ઝીંકી સોની વેપારીની હત્યા : સોની બજાર રોષપૂર્ણ બંધ | Sony dealer stabbed to death in Mo…
1
VIEWS
Share on FacebookShare on Twitter

શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડ પાસે બનાવ : ઘરે વાસ્તુ પ્રસંગ હોવાથી રાજકોટથી બહેનને તેડીને કારમાં પરત આવી રહેલા વેપારીને ઓવરટેક કરવા બાબતે 2 શખ્સે છરીના ઘા ઝીંક્યા

મોરબી, : મોરબીના શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડ નજીક ગત મોડી રાત્રીના વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે બે શખ્સોએ સરાજાહેર આતંક મચાવ્યો હતો અને સોની વેપારીને કારમાંથી ઉતારી સ્કૂટર પર આવેલા બે શખ્સોએ છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. આ હત્યાના ઘેરા પ્રત્યાઘાત સોની સમાજમાં પડયા છે. સોની બજારે સજ્જડ બંધ પાળી આરોપીઓને કડક સજા આપવા માંગ કરી છે. 

મોરબીમાં ભક્તિનગર-2, શનાળા રોડ પર રહેતા મૌલિકભાઇ રસિકભાઇ આડેસરા (ઉ.વ. 41) એ પોલીસમાં તેમના નાના ભાઇ જતીનભાઇ રસિકભાઇ આડેસરા (ઉ.વ. 33)ની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવવા અંગે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે તેઓ અને તેમના નાનાભાઇ જતીનભાઇ સંયુક્ત કુટુંબમાં રહે છે અને સોની કામની દુકાન ગ્રીન ચોક, સોની બજાર ખાતે ધરાવે છે. તેમના ઘરે વાસ્તુ પ્રસંગ હોવાથી નાના બહેન ચેતનાબહેન કે જે રાજકોટ ખાતે સાસરે હોય તેને તેડવા જતીનભાઇ ગઇકાલે બપોર પછી કાર લઇ રાજકોટ ગયા હતા.

ગત રાત્રે નાની કેનાલ રોડ પર તેમના મકાનનું કામ ચાલુ હોવાથી ફરિયાદી યુવાન ત્યાં ગયા હતા. ત્યારે તેમના નાનાભાઇ જતીનભાઇનો તેમને ફોન આવ્યો હતો કે શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડ પાસે એક્સેસ સ્કૂટર વાળા બે અજાણ્યા છોકરા સાથે કારને સાઇડ આપવા બાબતે ઝઘડો થયો છે અને મને બંનેએ છરીના ઘા ઝીંક્યા છે, તું તાત્કાલિક આવ.

તેથી ફરિયાદી યુવાન શનાળા રોડે જતા ત્યાંથી જતીનભાઇને હોસ્પિટલે લઇ જવાયાની ખબર પડતા તેઓ હોસ્પિટલે ગયા હતા. ત્યાં તેમના બહેન ચેતનાબેન, જતીનભાઇના માસાજી સસરા કિશોરભાઇ પાટડીયા વગેરે હાજર હતા. જતીનભાઇની ઇમરજન્સી રૂમમાં સારવાર ચાલતી હતી. તેમને છાતીમાં ડાબા પડખામાં તથા પાછળ ડાબા થાપામાં ઇજા થઇ હતી અને લોહીલુહાણ હાલતમાં હતા અને સારવાર દરમિયાન જતીનભાઇનું મોત થયું હતું. પોલીસે બંને આરોપી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મૃતક જતીનભાઇને 11 માસની દીકરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
Next Post
આજે માતૃભાષા ‘દીન’: અંગ્રેજોથી આઝાદી 1947માં મળી પણ અંગ્રેજીથી હજુ નહીં | Today mother tongue Day In…

આજે માતૃભાષા 'દીન': અંગ્રેજોથી આઝાદી 1947માં મળી પણ અંગ્રેજીથી હજુ નહીં | Today mother tongue Day In...

કલોલમાં ૫૦ હજાર રૃપિયાની લાંચ લેતા સિનિયર સહિત બે સર્વેયર પકડાયા | Two surveyors including a senior …

કલોલમાં ૫૦ હજાર રૃપિયાની લાંચ લેતા સિનિયર સહિત બે સર્વેયર પકડાયા | Two surveyors including a senior ...

શેરબજારમાં રોકાણના નામે વેપારી સાથે ૧૩.૭૯ લાખની છેતરપિંડી | Businessman cheated of Rs 13 79 lakh in …

શેરબજારમાં રોકાણના નામે વેપારી સાથે ૧૩.૭૯ લાખની છેતરપિંડી | Businessman cheated of Rs 13 79 lakh in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસ બાદ વન-પર્યાવરણ વિભાગમાં બઢતીનો આદેશ, રાજ્યના 73 કર્મચારીઓને પ્રમોશન | 73 employees of Gujarat…

પોલીસ બાદ વન-પર્યાવરણ વિભાગમાં બઢતીનો આદેશ, રાજ્યના 73 કર્મચારીઓને પ્રમોશન | 73 employees of Gujarat…

1 year ago
સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ

3 months ago
અમદાવાદ: પ્રેમસંબંધમાં આંધળા બનેલા પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી, કાંડ છુપાવવાનો પ્રયાસ નિષ્ફળ …

અમદાવાદ: પ્રેમસંબંધમાં આંધળા બનેલા પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી, કાંડ છુપાવવાનો પ્રયાસ નિષ્ફળ …

6 months ago
યુપીમાં પોસ્ટર વિવાદ: જુમ્માની નમાઝ બાદ હોબાળો, ભીડ બેકાબૂ થતાં પોલીસે કર્યો લાઠીચાર્જ | chaos after…

યુપીમાં પોસ્ટર વિવાદ: જુમ્માની નમાઝ બાદ હોબાળો, ભીડ બેકાબૂ થતાં પોલીસે કર્યો લાઠીચાર્જ | chaos after…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News