gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: લાઠી નજીક કાર-બસ અકસ્માતમાં 3ના મોત, શબવાહિની ન મળતા મૃતદેહો ટ્રેક્ટરમાં લઈ જવાયા, નેતાઓ સામ…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in GUJARAT
0 0
0
અમરેલી: લાઠી નજીક કાર-બસ અકસ્માતમાં 3ના મોત, શબવાહિની ન મળતા મૃતદેહો ટ્રેક્ટરમાં લઈ જવાયા, નેતાઓ સામ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Accident: અમરેલી જિલ્લાના લાઠી નજીક ગઈકાલે (23મી મે) એક ખાનગી બસ અને કાર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ગોઝારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માતની આ દુઃખદ ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્ર અને રાજકીય નેતાઓની બેદરકારી સામે આવી છે. ત્રણ લોકોના મોત થયા બાદ ઘટનાસ્થળે મૃતદેહોને હોસ્પિટલ પહોંચાડવા માટે લાઠીમાં કોઈ શબવાહિની ઉપલબ્ધ નહોતી. જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

શબવાહિની ન મળતા ટ્રેક્ટરમાં લાશો લઈ જવી પડી!

મળતી માહિતી અનુસાર, અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા બાદ ઘટનાસ્થળે મૃતદેહોને હોસ્પિટલ પહોંચાડવા માટે લાઠીમાં કોઈ શબવાહિની ઉપલબ્ધ નહોતી. અંતે ભારે લાચારી વચ્ચે ત્રણેય મૃતદેહોને એક ટ્રેક્ટરમાં પાછળ ટ્રોલીમાં મૂકીને લઈ જવાની ફરજ પડી હતી. આ હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવતા જ સ્થાનિકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને લોકોએ વહીવટી તંત્રની નકામી વ્યવસ્થા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિક લોકોમાં કહેવું છેકે, અમરેલી જિલ્લામાં બે-બે સાંસદો હોવા છતાં લાઠી જેવા વિસ્તારમાં એક શબવાહિની સુધીની સુવિધા નથી. આ એ જ લાઠી પંથક છે જે રાજ્યને સૌથી વધુ કરોડપતિ ઉદ્યોગપતિઓ આપે છે. ડિજિટલ ઇન્ડિયા અને વિકાસની મોટી-મોટી વાતો વચ્ચે આ વિસ્તારના રાજનેતાઓ અને ઉદ્યોગપતિઓ લાઠીને એક શબવાહિની પણ અપાવી શક્યા નથી તે અત્યંત શરમજનક બાબત છે.

આ પણ વાંચો: અમરેલી: ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત

નેતાઓ સામે સવાલ

રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરિયા અને સ્થાનિક ધારાસભ્ય જનક તળાવિયા જેવા દિગ્ગજો સત્તા પર હોવા છતાં લાઠીની જનતાને આવી કપરી સ્થિતિમાં અમાનવીય પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

આ ઘટના બાદ લાઠી પંથકના લોકો દ્વારા સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિકોએ એકસૂરે વહીવટી તંત્ર અને રાજકીય પદાધિકારીઓને વિનંતી સહ ચેતવણી આપી છે કે લાઠીને તાત્કાલિક ધોરણે સુવિધા સજ્જ શબવાહિની ફાળવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પરિવારના સ્વજનના મૃતદેહની આ પ્રકારે અવદશા ન થાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…
GUJARAT

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

October 6, 2026
Next Post
અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી સામાન પધરાવતું રેકેટ ઝડપાયું, 3 શખસોની ધરપકડ | Ahmedabad Cri…

અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી સામાન પધરાવતું રેકેટ ઝડપાયું, 3 શખસોની ધરપકડ | Ahmedabad Cri...

મહેસાણા: વિજાપુરના મોતીપુરા પાસે કારચાલકે બાઇક અને મોપેડને ઉડાવ્યા, બેના કમકમાટીભર્યા મોત, 8 ઈજાગ્રસ…

મહેસાણા: વિજાપુરના મોતીપુરા પાસે કારચાલકે બાઇક અને મોપેડને ઉડાવ્યા, બેના કમકમાટીભર્યા મોત, 8 ઈજાગ્રસ...

ઇન્સ્ટાગ્રામ પર ખાખીનો વટ અને અસલી જિંદગીમાં જેલ! સુરેન્દ્રનગરમાં નકલી Dy.S.P. સોહિલખાન પઠાણ ઝડપાયો …

ઇન્સ્ટાગ્રામ પર ખાખીનો વટ અને અસલી જિંદગીમાં જેલ! સુરેન્દ્રનગરમાં નકલી Dy.S.P. સોહિલખાન પઠાણ ઝડપાયો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પટના સાહિબમાં દૃશ્ય બદલાયું, ભાજપ ઉમેદવાર 8મા રાઉન્ડ બાદ 7000ની લીડ સાથે આગળ | NDA Set to Return in …

પટના સાહિબમાં દૃશ્ય બદલાયું, ભાજપ ઉમેદવાર 8મા રાઉન્ડ બાદ 7000ની લીડ સાથે આગળ | NDA Set to Return in …

11 months ago
જામનગરમાં ચારિત્ર્યની શંકાના આધારે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા : ત્રણ સામે ફરિયાદ | Complaint file…

જામનગરમાં ચારિત્ર્યની શંકાના આધારે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા : ત્રણ સામે ફરિયાદ | Complaint file…

1 year ago
સોનામાં રોકાણ કરનારાઓને ઝટકો, આ રીતે ખરીદયુ હશે તો 1 એપ્રિલથી ટેક્સ ભરવા તૈયાર રહેજો | sgb tax rule …

સોનામાં રોકાણ કરનારાઓને ઝટકો, આ રીતે ખરીદયુ હશે તો 1 એપ્રિલથી ટેક્સ ભરવા તૈયાર રહેજો | sgb tax rule …

7 months ago
વર્ષ 2018 પાટીદાર અનામત આંદોલન ઉપવાસ કાર્યક્રમ મામલામાં હાર્દિક પટેલ વિરુદ્ધ ચાર્જફ્રેમ કરાયો | Char…

વર્ષ 2018 પાટીદાર અનામત આંદોલન ઉપવાસ કાર્યક્રમ મામલામાં હાર્દિક પટેલ વિરુદ્ધ ચાર્જફ્રેમ કરાયો | Char…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News