gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર ભાજપનો શાનદાર વિજય | BJP wins a landslide victory in West Benga…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in INDIA
0 0
0
પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર ભાજપનો શાનદાર વિજય | BJP wins a landslide victory in West Benga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

21 મેનાં રોજ થયેલી ફરીથી ચૂંટણીમાં 86 ટકા મતદાન થયું હતું

ઇવીએમ સાથે ચેડાં અને ચૂંટણી અનિયમિતતાઓનાં આરોપ પછી ચૂંટણી પંચે ફરીથી મતદાનનો નિર્ણય લીધો હતો

કોલકાતા: ભાજપે ફલતા વિધાનસભા બેઠક પર ફરીથી થયેલા મતદાનમાં એક લાખથી વધારે મતોનાં અંતરથી શાનદાર વિજય પ્રાપ્ત કર્યો છે. આ બેઠક લાંબા સમયથી તૃણમુલનો  ગઢ ગણાતી હતી. ઇવીએમ સાથે ચેડાં અને ચૂંટણી અનિયમિતતાઓનાં આરોપ પછી ચૂંટણી પંચે ફલતા વિધાનસભાનાં તમામ મતદાન મથકો પર ફરીથી ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો હતો. ૨૧ મેનાં રોજ ફરીથી મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં ૮૬ ટકા જેટલું મતદાન થયું હતું. 

જો કે આ વખતે તૃણમુલ ચોથા સ્થાને રહી છે અને તેની ડિપોઝીટ પણ જપ્ત થઇ ગઇ છે. ૧,૪૯,૬૬૬ મતો મેળવીને ભાજપનાં દેબાંગ્શુ પાંડાએ પોતાની સૌથી નજીકનાં હરીફ સીપીઆઇ(એમ)નાં શંભુનાથ કુર્મીને ૧,૦૯,૦૨૧ મતોથી હરાવ્યા છે. 

કુર્મીને ૪૦,૬૪૫ મતો મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસનાં અબ્દુલ રઝઝાક મોલ્લા ૧૦,૦૮૪ મતોથી સાથે ત્રીજા ક્રમે રહ્યાં હતાં. તૃણમુલનાં જહાંગીર ખાન જે ક્યારેક ફલતા ચૂંટણી પ્રચાર દરમિયાન સૌથી વધારે ચર્ચામાં રહેનારા ચહેરાઓ પૈકીનાં એક હતાં.  તેમને ફક્ત ૭૭૮૩ વોટ મળ્યા હતાં અને તે ચોથા સ્થાને રહ્યાં હતાં અને તેમની ડિપોઝીટ પણ જપ્ત થઇ ગઇ હતી. મતદાનનાં બે દિવસે ખાને જાહેરાત કરી હતી કે ફલતાનાં હિતને ધ્યાનમાં રાખીને ચૂંટણીમાંથી ખસી રહ્યાં છે.  ફલતા વિધાનસભા પર ૨૦૧૧થી તૃણમુલનો કબજો હતો. ૨૦૨૧માં પણ તૃણમુલે આ સીટ પર પોતાનો કબજો કાયમ રાખ્યો હતો અને લગભગ ૫૭ ટકા મતો મેળવ્યા હતાં.  ફલતામાં વિજયની સાથે પશ્ચિમ બંગાળમાં ભાજપની સીટોેની સંખ્યા ૨૦૭થી વધીને ૨૦૮ થઇ ગઇ છે. જો કે મુખ્યપ્રધાન સુવેન્દુ અધિકારી બે બેઠકો પરથી જીત્યા હતાં અને તેમણે નંદીગ્રામ બેઠક ખાલી કરતા ભાજપ સીટોની સંખ્યા ઘટીને ફરી ૨૦૭ થઇ ગઇ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝ અંગે થોડા સમયમાં જ ખુશ ખબર મળશે અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પત્રકારોને જણાવ્યું | US …
INDIA

May 25, 2026
મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી 47.2 ડિગ્રી સાથે દેશમાં સૌથી ગરમ, ઉ.પ્રદેશના બાંદામાં 46.8 ડિગ્રી | Brahmap…

હરિયાણા મૂળના માતા-પુત્ર યુ.કે.માં મેયર બન્યા | Mother son duo from Haryana become mayors in UK
INDIA

હરિયાણા મૂળના માતા-પુત્ર યુ.કે.માં મેયર બન્યા | Mother son duo from Haryana become mayors in UK

May 24, 2026
Next Post
મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી 47.2 ડિગ્રી સાથે દેશમાં સૌથી ગરમ, ઉ.પ્રદેશના બાંદામાં 46.8 ડિગ્રી | Brahmap…

મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી 47.2 ડિગ્રી સાથે દેશમાં સૌથી ગરમ, ઉ.પ્રદેશના બાંદામાં 46.8 ડિગ્રી | Brahmap...

હોર્મુઝ અંગે થોડા સમયમાં જ ખુશ ખબર મળશે અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પત્રકારોને જણાવ્યું | US …

હોર્મુઝ અંગે થોડા સમયમાં જ ખુશ ખબર મળશે અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પત્રકારોને જણાવ્યું | US ...

દુષ્કર્મ પીડીતાના સંબંધીની હત્યામાં મોસ્ટ વોન્ટેડ બે આરોપીઓ ઝડપાયા | Two most wanted accused arreste…

દુષ્કર્મ પીડીતાના સંબંધીની હત્યામાં મોસ્ટ વોન્ટેડ બે આરોપીઓ ઝડપાયા | Two most wanted accused arreste...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલાના કાનપર ગામે ક્રૂડ ઓઈલ પાઈપલાઈન લીકેજની મોક ડ્રીલ | Mock drill of crude oil pipeline leakage i…

2 months ago
પાટણ: સમી-રાધનપુર હાઈવે પર ટ્રેક્ટરે અને બાઈક વચ્ચે ટક્કર, યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત | F…

4 months ago
વડોદરામાં ગરમીને કારણે યુનિ.કેમ્પસ સહિત ચાર સ્થળે ઝાડીમાં આગ | Bush fires break out at four places i…

1 week ago
જવેલર પાસે રૂ. 36 લાખના દાગીના લઈ સામે નકલી બિસ્કીટ પધરાવનાર મૂળ અમરેલી- ભાવનગરના 2 ઝડપી લેવાયા | 2 …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News