gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી 47.2 ડિગ્રી સાથે દેશમાં સૌથી ગરમ, ઉ.પ્રદેશના બાંદામાં 46.8 ડિગ્રી | Brahmap…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in INDIA
0 0
0
મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી 47.2 ડિગ્રી સાથે દેશમાં સૌથી ગરમ, ઉ.પ્રદેશના બાંદામાં 46.8 ડિગ્રી | Brahmap…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દેશભરમાં આગઝરતી ગરમીનો પ્રકોપ યથાવત્

રાજસ્થાન પારો ૪૬ ડિગ્રીએ પહોંચ્યો, દિલ્હી પણ 43.6 ડિગ્રીએ શેકાયું : હજુ સાત દિવસ હીટવેવની આગાહી

નવી દિલ્હી: દેશના મોટાભાગના રાજ્યો હાલમાં અસહ્ય લૂ અને કાળઝાળ ગરમીની ચપેટમાં છે. ભારતીય હવામાન વિભાગના અહેવાલ અનુસાર, મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશનું બ્રહ્મપુરી ૪૭.૨ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે સમગ્ર દેશમાં સૌથી ગરમ મથક નોંધાયું છે. જો કે, હવામાન વિભાગે આગામી ૨૯ મેથી ગરમીના આ પ્રકોપમાંથી ધીમે-ધીમે આંશિક રાહત મળવાની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે તેની સત્તાવાર આગાહીમાં જણાવ્યું છે કે, આગામી ૭ દિવસ દરમિયાન મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં તીવ્રથી અતિ તીવ્ર હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. જ્યારે પૂર્વ અને સંલગ્ન દ્વીપકલ્પ ભારતમાં આગામી ૩ થી ૫ દિવસ સુધી આ સ્થિતિ પ્રવર્તશે.

મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશમાં ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. બ્રહ્મપુરીમાં પારો ગગડીને ૪૭.૨ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો હતો, જે સામાન્ય તાપમાન કરતાં ૪.૬ ડિગ્રી વધુ છે. આ સાથે તે દેશનું સૌથી ગરમ સ્થળ બન્યું છે. વિદર્ભના અન્ય વિસ્તારોમાં પણ પારો ૪૫ ડિગ્રીની આસપાસ રહ્યો હતો, જેમાં ચંદ્રપુરમાં ૪૫.૬ ડિગ્રી,નાગપુરમાં ૪૫.૪ ડિગ્રી, અમરાવતીમાં ૪૫.૨ ડિગ્રી અને ગોંદિયામાં ૪૫ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો, રાજધાની લખનૌમાં મહત્તમ તાપમાન ૪૨.૬ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૮.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં અનુક્રમે ૨.૪ અને ૩.૨ ડિગ્રી વધુ છે. રાજ્યમાં ૪૬.૮ ડિગ્રી સાથે બાંદા સૌથી ગરમ રહ્યું હતું. રાજસ્થાનમાં પણ પારો ૪૫ થી ૪૬ ડિગ્રીની મધ્યે રહ્યો હતો. શ્રીગંગાનગર ૪૬ ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. .દિલ્હીમાં મહત્તમ તાપમાન ૪૩.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું

– આંધ્રપ્રદેશમાં વિરોધાભાસી હવામાન

બીજી તરફ, આંધ્રપ્રદેશમાં હવામાનના બે ભિન્ન સ્વરૂપો જોવા મળી રહ્યા છે. રાજ્યના કેટલાય જિલ્લાઓ પ્રચંડ ગરમીનો સામનો કરી રહ્યા છે, જ્યારે કેટલાક સીમિત વિસ્તારોમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. આંધ્રપ્રદેશ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે રવિવારે ચેતવણી જારી 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝ અંગે થોડા સમયમાં જ ખુશ ખબર મળશે અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પત્રકારોને જણાવ્યું | US …
INDIA

હોર્મુઝ અંગે થોડા સમયમાં જ ખુશ ખબર મળશે અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પત્રકારોને જણાવ્યું | US …

May 25, 2026
પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર ભાજપનો શાનદાર વિજય | BJP wins a landslide victory in West Benga…
INDIA

પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર ભાજપનો શાનદાર વિજય | BJP wins a landslide victory in West Benga…

May 24, 2026
હરિયાણા મૂળના માતા-પુત્ર યુ.કે.માં મેયર બન્યા | Mother son duo from Haryana become mayors in UK
INDIA

હરિયાણા મૂળના માતા-પુત્ર યુ.કે.માં મેયર બન્યા | Mother son duo from Haryana become mayors in UK

May 24, 2026
Next Post
હોર્મુઝ અંગે થોડા સમયમાં જ ખુશ ખબર મળશે અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પત્રકારોને જણાવ્યું | US …

હોર્મુઝ અંગે થોડા સમયમાં જ ખુશ ખબર મળશે અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયોએ પત્રકારોને જણાવ્યું | US ...

દુષ્કર્મ પીડીતાના સંબંધીની હત્યામાં મોસ્ટ વોન્ટેડ બે આરોપીઓ ઝડપાયા | Two most wanted accused arreste…

દુષ્કર્મ પીડીતાના સંબંધીની હત્યામાં મોસ્ટ વોન્ટેડ બે આરોપીઓ ઝડપાયા | Two most wanted accused arreste...

સાયલાથી નકલી ડીવાયએસપી ઝડપાયો, ઠગાઇમાં એઆઇનો ઉપયોગ કરતો | Fake DySP caught from Sayla used AI in fra…

સાયલાથી નકલી ડીવાયએસપી ઝડપાયો, ઠગાઇમાં એઆઇનો ઉપયોગ કરતો | Fake DySP caught from Sayla used AI in fra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ ચાંદી ઉછળી રૂ.2,46,000 જ્યારે સોનું રૂપિયા 1,59,500 | Ahmedabad Silver rises to Rs 2 46 000 …

અમદાવાદ ચાંદી ઉછળી રૂ.2,46,000 જ્યારે સોનું રૂપિયા 1,59,500 | Ahmedabad Silver rises to Rs 2 46 000 …

3 months ago
ટ્રમ્પ જો ઈરાનના પાવર-પ્લાંટ પર હુમલો કરશે તો સઉદીઅરબ, યુએઇ, કતાર વ. દેશો ભીંસમાં મૂકાશે | If Trump …

ટ્રમ્પ જો ઈરાનના પાવર-પ્લાંટ પર હુમલો કરશે તો સઉદીઅરબ, યુએઇ, કતાર વ. દેશો ભીંસમાં મૂકાશે | If Trump …

2 months ago
OMG! ઓનલાઇન ગેમની લતમાં ગાઝિયાબાદની 3 સગી બહેનોની 9મા માળેથી મોતની છલાંગ | Tragic Died of 3 Sisters …

OMG! ઓનલાઇન ગેમની લતમાં ગાઝિયાબાદની 3 સગી બહેનોની 9મા માળેથી મોતની છલાંગ | Tragic Died of 3 Sisters …

4 months ago
અમરેલી: ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં રોટલી પીરસવા બાબતે ધીંગાણું, બંને પક્ષે 15 લોકોને ઈજા | Figh…

અમરેલી: ધારીના ખીસરી ગામે લગ્નપ્રસંગમાં રોટલી પીરસવા બાબતે ધીંગાણું, બંને પક્ષે 15 લોકોને ઈજા | Figh…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News