gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે? 12% GST સ્લેબ દૂર કરવાની તૈયારીઓ, અનેક વસ્તુઓ થઈ શકે સસ્તી | gst c…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2025
in Business
0 0
0
સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે? 12% GST સ્લેબ દૂર કરવાની તૈયારીઓ, અનેક વસ્તુઓ થઈ શકે સસ્તી | gst c…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Preparations to Remove 12% GST Slab: GST કાઉન્સિલની આગામી બેઠકમાં, સરકાર ચાર ટેક્સ સ્લેબ (5%, 12%, 18%, 28%) ઘટાડીને ત્રણ કરવા અંગે ચર્ચા કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 12% ટેક્સ સ્લેબને સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રસ્તાવ છે. આ અંતર્ગત, જરૂરી વસ્તુઓને 5% સ્લેબમાં ખસેડી શકાય છે. બિન-આવશ્યક વસ્તુઓને 18% સ્લેબમાં મૂકી શકાય છે. આ પ્રસ્તાવને GST કાઉન્સિલની બેઠકમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ બેઠક જૂન-જુલાઈ 2025માં થવાની સંભાવના છે. આ બેઠકમાં કેન્દ્રીય અને રાજ્ય નાણામંત્રી સામેલ થશે. 

આ વસ્તુઓ થશે સસ્તી 

હાલમાં, 12%ના ટેક્સ સ્લેબમાં કન્ડેન્સ્ડ મિલ્ક, ફળોનો રસ, 20 લિટર પીવાના પાણીની બોટલ, વોકી-ટોકી અને કોન્ટેક્ટ લેન્સ વગેરે જેવી ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સોસેજ, ફ્રોઝન શાકભાજી, પાસ્તા અને ઘણી પ્રકારની ઘરગથ્થુ વસ્તુઓ પણ આ સ્લેબમાં આવે છે.

આ પણ વાંચો: Fact Check : 2026 પહેલા બંધ થઈ જશે રૂ.500ની નોટ? જાણો સરકારની સ્પષ્ટતા

જો બેઠકમાં 12%ના ટેક્સ સ્લેબને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવે છે, તો તેના હેઠળ આવતી વસ્તુઓ 5% અથવા 18%ના સ્લેબમાં શિફ્ટ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ફળોના રસ, નમકીન, મસાલા, પેન્સિલ, છત્રી વગેરે જેવી 5%ના સ્લેબમાં આવતી વસ્તુઓના ભાવ ઘટી શકે છે. તેમજ કાર્પેટ, ડિટર્જન્ટ, કોન્ટેક્ટ લેન્સ, પ્લાસ્ટિકની વસ્તુઓ જેવી 18%ના સ્લેબમાં આવતી વસ્તુઓના ભાવ વધી શકે છે.

12% નો સ્લેબ કેમ દૂર કરવામાં આવી રહ્યો છે?

અધિકારીઓ અને નિષ્ણાતો માને છે કે આ સ્લેબ હવે પ્રેક્ટીકલ નથી રહ્યો. તેનો ઉદ્દેશ્ય ટેક્સ સ્લેબ સ્ટ્રક્ચરને સરળ બનાવવાનો અને તેને આવક તટસ્થ રાખવાનો છે. 

સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે? 12% GST સ્લેબ દૂર કરવાની તૈયારીઓ, અનેક વસ્તુઓ થઈ શકે સસ્તી 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
રાફેલ ફાઈટર જેટની બૉડી હવે ભારતમાં બનશે, દસોલ્ટ અને ટાટા ગ્રૂપ વચ્ચે થઈ ડીલ | /first ever rafale fus…

રાફેલ ફાઈટર જેટની બૉડી હવે ભારતમાં બનશે, દસોલ્ટ અને ટાટા ગ્રૂપ વચ્ચે થઈ ડીલ | /first ever rafale fus...

Fact Check : 2026 પહેલા બંધ થઈ જશે રૂ.500ની નોટ? જાણો સરકારની સ્પષ્ટતા | Will Rs 500 notes be discon…

Fact Check : 2026 પહેલા બંધ થઈ જશે રૂ.500ની નોટ? જાણો સરકારની સ્પષ્ટતા | Will Rs 500 notes be discon...

મધ્યપ્રદેશના રીવામાં તીર્થયાત્રીઓને નડ્યો અકસ્માત, ઑટો પર ટ્રક પલટતા 7 મુસાફરોના મોત | rewa road acc…

મધ્યપ્રદેશના રીવામાં તીર્થયાત્રીઓને નડ્યો અકસ્માત, ઑટો પર ટ્રક પલટતા 7 મુસાફરોના મોત | rewa road acc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …

1 month ago
ભારે વિવાદ બાદ અમદાવાદમાં ટ્રાફિક જાગૃતિના નામે લગાવેલા બેનર્સ હટાવાયા, NGOને અપાઈ કડક સૂચના | Ahmed…

ભારે વિવાદ બાદ અમદાવાદમાં ટ્રાફિક જાગૃતિના નામે લગાવેલા બેનર્સ હટાવાયા, NGOને અપાઈ કડક સૂચના | Ahmed…

11 months ago
સુરતમાં શિક્ષણ સમિતિનો શિક્ષકોનો સન્માનનો કાર્યક્રમ ચાલ્યો ત્રણ કલાક, 185 શિક્ષકોના સન્માન માટે માત્…

સુરતમાં શિક્ષણ સમિતિનો શિક્ષકોનો સન્માનનો કાર્યક્રમ ચાલ્યો ત્રણ કલાક, 185 શિક્ષકોના સન્માન માટે માત્…

10 months ago
‘ભારત અમેરિકા સાથે સારી રીતે વર્તે’, ટ્રમ્પના મંત્રી લુટનિકનું નિવેદન | Howard Lutnick Warns India T…

‘ભારત અમેરિકા સાથે સારી રીતે વર્તે’, ટ્રમ્પના મંત્રી લુટનિકનું નિવેદન | Howard Lutnick Warns India T…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News