gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દુષ્કર્મ પીડીતાના સંબંધીની હત્યામાં મોસ્ટ વોન્ટેડ બે આરોપીઓ ઝડપાયા | Two most wanted accused arreste…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in GUJARAT
0 0
0
દુષ્કર્મ પીડીતાના સંબંધીની હત્યામાં મોસ્ટ વોન્ટેડ બે આરોપીઓ ઝડપાયા | Two most wanted accused arreste…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પડધરી પંથકમાં 4 દિવસ પહેલાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી

આરોપીઓને અમીરગઢ બોર્ડરેથી ઝડપી રાજકોટ લવાયા, બે વર્ષ કરતા વધુ સમય સુધી વોન્ટેડ રહી હત્યા નીપજાવી હતી

રાજકોટ: પડધરી પંથકમાં તરૂણી ઉપર દુષ્કર્મ  ગુજાર્યા બાદ તેના સંબંધી યુવરાજસિંહની હત્યા કરી ફરાર બે મોસ્ટ વોન્ટેડ આરોપીઓ મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.વ.૩૫) અને યશપાલસિંહ રસિકસિંહ જાડેજા (ઉ.વ.૨૨) (રહે. બંને ખાખડાબેલા, તા.પડધરી)ને રાજકોટ રૂરલ પોલીસની ટીમે અમીરગઢ બોર્ડર પરથી ઝડપી લઇ ઘનિષ્ઠ પુછપરછ શરૂ કરી છે.

પડધરી પોલીસમાં ગઇ તા.૪-૪-૨૦૨૪ના રોજ તરૂણી ઉપર દુષ્કર્મની પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. જે કેસમાં પોલીસે આરોપી અજયસિંહ રણજીતસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. તપાસના અંતે તેને જેલહવાલે કર્યો હતો. આ કેસમાં મહેન્દ્રસિંહ અને યશપાલસિંહના નામ પણ આરોપી તરીકે હતા. આમ છતાં બંને આરોપીઓને પોલીસ પકડી શકી ન હતી. જેને કારણે બે વર્ષ કરતાં વધું સમય સુધી વોન્ટેડ રહ્યા હતા. 

બંને આરોપીઓને પોતાની વિરુદ્ધ નોંધાયેલા દુષ્કર્મ અને પોક્સોના કેસને લઇને હત્યાનો ભોગ બનનાર યુવરાજસિંહ કે જે ભોગ બનનાર તરૂણીના સંબંધી હતા, તેની સાથે તકરાર ચાલતી હતી. જેને કારણે બંને આરોપીઓએ ગઇ તા.૨૦ના રોજ પુર્વયોજિત કાવતરાના ભાગરૂપે યુવરાજસિંહની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. 

બંને આરોપીઓ દુષ્કર્મ અને પોક્સોના કેસમાં બે-બે વર્ષ કરતા વધુ સમયથી વોન્ટેડ હોવા છતાં હત્યા નીપજાવી ભાગી જતાં પોલીસની આબરૂના ધજાગરા થયા હતા. પોલીસે દાખવેલી ગંભીર બેદરકારીને કારણે યુવરાજસિંહની હત્યા થયાનું તારણ નીકળ્યું હતું. જેને ધ્યાને લઇ રાજકોટ રેન્જના ડીઆઇજી નિર્લિપ્ત રાયે બંને આરોપીઓને નહી પકડી ફરજમાં બેદરકારી દાખવનાર પડધરીના તત્કાલિન પીઆઇ એસ.એન.પરમાર, પીઆઇ એચ.એન.રાઠોડ, પીએસઆઇ જે.જે.વાળા અને એએસઆઇ ભગીરથસિંહ જાડેજાને સસ્પેન્ડ કરી દીધા હતા. 

એટલું જ નહીં એએસપી સિમરન ભારદ્વાજની અધ્યક્ષતામાં આરોપીઓને તાત્કાલીક ઝડપી લેવા માટે ટીમની રચના કરી હતી. જેમાં એલસીબી, સાયબર સેલ, પડધરી પોલીસના 100 જેટલા અધિકારીઓ અને માણસોને કામે લગાડયા હતા. આખરે બંને આરોપીઓ અમીરગઢ બોર્ડર પરથી ઝડપાઇ જતાં પડધરી પોલીસને સોંપી દેવાયા છે. એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા આરોપીઓની ઘનિષ્ઠ પુછપરછ શરૂ કરવામાં આવી છે. 

– ચર્ચાસ્પદ કેસમાં બે પીઆઇ, એક પીએસઆઇ અને એક એએસઆઇને ફરજમાં બેદરકારી ગણી અગાઉ સસ્પેન્ડ કરાયા હતા

– આરોપી મહેન્દ્રસિંહને 80થી વધુ નંબર યાદ હતા : બીજાના મોબાઇલ ફોનનો ઉપયોગ કરી પરિચિતો પાસે પૈસા પણ મંગાવતો

– કચ્છ, રાજસ્થાન અને મનાલીની હોટલમાં કુક તરીકે કામ કરતાં

રાજકોટ: દુષ્કર્મ અને પોક્સોના કેસમાં આરોપીઓ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ બે-બે વર્ષ સુધી વોન્ટેડ રહ્યા હતા. પોલીસ તપાસમાં એવું ખુલ્યું છે કે, આ સમય દરમિયાન બંને આરોપીઓ મુખ્યત્વે ગાંધીધામ, રાજસ્થાન અને મનાલીમાં રહ્યા હતા. આ તમામ સ્થળે આવેલી હોટલોમાં આરોપી મહેન્દ્રસિંહ પોતાની કુક તરીકે ઓળખ આપી કામે રહી જતો હતો. બીજા આરોપી યશપાલસિંહને પોતાના હેલ્પર તરીકે સાથે રાખતો હતો. આમ તો બંને આરોપીઓ ખેતી કરે છે. દુષ્કર્મ અને પોક્સોનો કેસ નોંધાયા બાદ આરોપી મહેન્દ્રસિંહે રસોઇ કરવાનું શીખી લીધું હતું. જેને કારણે તે જુદી-જુદી હોટલોમાં કુક તરીકે કામે રહી જતો હતો. 

પોલીસથી બચવા માટે બંને આરોપીઓ મોબાઇલ ફોનનો પણ ઉપયોગ કરતા ન હતા. આરોપી મહેન્દ્રસિંહને ૮૦થી વધુ નંબર યાદ હતા. જેથી બીજા કોઇના મોબાઇલનો ઉપયોગ કરી જેની સાથે વાત કરવી હોય તેનો વોટ્સ્એપ કોલ પર સંપર્ક કરતો હતો. આ રીતે તેણે કેટલાક પરીચીતો પાસેથી અમુક રકમ પણ મંગાવી હતી. જેના મોબાઇલનો ઉપયોગ કરતો તેના નંબર પર ઓનલાઇન પૈસા મંગાવી બદલામાં તેને થોડું કમિશન પણ આપી દેતો હતો. બસમાં આઇડીની માંગણી થતી ન હોવાથી બંને આરોપીઓ મોટાભાગે બસમાં જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. 

– હત્યા પાછળ સમાધાન નહીં કરવાનું કારણ કે બીજું કંઇ ?

રાજકોટ: આરોપી મહેન્દ્રસિંહનો ભાઇ અજયસિંહ દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં બે વર્ષ કરતા વધુ સમયથી જેલમાં છે. તેને હજુ જામીન મળ્યાં નથી. જેને લઇને તે પીડીતાના સંબંધી યુવરાજસિંહ ઉપર રોષે ભરાયેલો હતો. યુવરાજસિંહ સમાધાનનો ઇન્કાર કરતા હોવાથી તેની હત્યા કર્યાની વાતો વહેતી થઇ છે. પરંતુ તેમાં કેટલું તથ્ય છે તે પોલીસ ચકાસી રહી છે. બંને આરોપીઓની ઘનિષ્ઠ પુછપરછ પછી જ હત્યા પાછળનું ચોક્કસ કારણ બહાર આવશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
સાયલાથી નકલી ડીવાયએસપી ઝડપાયો, ઠગાઇમાં એઆઇનો ઉપયોગ કરતો | Fake DySP caught from Sayla used AI in fra…

સાયલાથી નકલી ડીવાયએસપી ઝડપાયો, ઠગાઇમાં એઆઇનો ઉપયોગ કરતો | Fake DySP caught from Sayla used AI in fra...

દુષ્કર્મ પીડીતાના સંબંધીની હત્યામાં મોસ્ટ વોન્ટેડ 2 આરોપીઓ ઝડપાયા | 2 most wanted accused arrested i…

દુષ્કર્મ પીડીતાના સંબંધીની હત્યામાં મોસ્ટ વોન્ટેડ 2 આરોપીઓ ઝડપાયા | 2 most wanted accused arrested i...

જામનગરમાં પતિ ઉપર ક્રિકેટના બેટથી પત્નીનો હુમલો | Wife attacks husband with cricket bat in Jamnagar

જામનગરમાં પતિ ઉપર ક્રિકેટના બેટથી પત્નીનો હુમલો | Wife attacks husband with cricket bat in Jamnagar

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેવકૂફ છે બિલાવલ ભુટ્ટો, માનસિક સ્થિતિની તપાસ કરાવો: પાકિસ્તાનની ધમકી પર કેન્દ્રીય મંત્રીનો જવાબ

બેવકૂફ છે બિલાવલ ભુટ્ટો, માનસિક સ્થિતિની તપાસ કરાવો: પાકિસ્તાનની ધમકી પર કેન્દ્રીય મંત્રીનો જવાબ

1 year ago
નવી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાના કામમા ગેરરીતી, એડીશનલ સીટી ઈજનેર સહિત મ્યુનિ.ના ચાર ઈજનેર સસ્પેન્ડ | …

નવી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાના કામમા ગેરરીતી, એડીશનલ સીટી ઈજનેર સહિત મ્યુનિ.ના ચાર ઈજનેર સસ્પેન્ડ | …

2 months ago
કચ્છના ભુજ તાલુકામાં ગમખ્વાર અકસ્માત, બે બાઈકો સામ-સામે ટકરાઈ, ત્રણ લોકોના મોત | bike Accident Incid…

કચ્છના ભુજ તાલુકામાં ગમખ્વાર અકસ્માત, બે બાઈકો સામ-સામે ટકરાઈ, ત્રણ લોકોના મોત | bike Accident Incid…

5 months ago
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની આગાહી | Gujarat…

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદનું સંકટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની આગાહી | Gujarat…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News