gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોરબંદરમાં 239 વર્ષ પહેલાં પણ કુદરતી ACની ટેકનિક વપરાતી હતી | Natural AC technology was used in Porb…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in GUJARAT
0 0
0
પોરબંદરમાં 239 વર્ષ પહેલાં પણ કુદરતી ACની ટેકનિક વપરાતી હતી | Natural AC technology was used in Porb…
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘ગ્રીષ્મ ભવન’ રાજા સરતાનજીનો ‘સંગીતચોરો’ આજે પણ અડિખમ : સુદામા મંદિર પાછળ આવેલો ચોરો ઉનાળામાં રાહત અને સંગીતસભા માટે બનાવાયો હતોઃ ઘોડા પથ્થરમાં કંડારેલી કલા જેઠવા વંશની જાહોજલાલીની સાક્ષી

 પોરબંદર, : અરબી સમુદ્રના કિનારે વસેલું પોરબંદર જેઠવા રાજવંશના ભવ્ય ઇતિહાસ માટે પણ જાણીતું છે. આ શહેરના સાંસ્કૃતિક વારસાની એક અણમોલ ઈમારત એટલે ‘ગ્રીષ્મ ભવન’, જેને સ્થાનિક લોકો ‘રાણા સરતાનજીનો ચોરો’ કે ‘સંગીતચોરો’ તરીકે પણ ઓળખે છે.

શિલાલેખ મુજબ ઈ.સ. 1785 માં જેઠવા રાજવંશના મહારાજા સરતાનજી દ્વારા આ ભવનનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. ‘ગ્રીષ્મ’ એટલે ઉનાળો. પોરબંદરના મહારાજાઓ ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા આ ભવનમાં વિશ્રામ કરતા હતા. સાથે જ આ મંડપ સંગીતસભા માટે પણ બનાવવામાં આવ્યો હતો તેથી તે ‘સંગીતચોરો’ તરીકે પ્રખ્યાત છે.

આ ભવનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે પોરબંદરના જ પ્રખ્યાત સફેદ નરમ પથ્થર એટલે કે ‘ઘોડા પથ્થર’ માંથી કોતરીને બનાવવામાં આવ્યું છે. બહારની દીવાલો પર સ્વાભાવિક રીતે જ સંગીતકારો કંડારેલા છે અને ખૂણાઓમાં દ્વારપાળની મૂતઓ સ્થાપિત છે. પુષ્પાવલિની કોતરણીથી શોભતી લાકડાની છત અને કેન્દ્રમાં ગોળ કોતરણી ધરાવતો મંચ હતો. અંદરનો હોજ બાષ્પીભવનથી વાતાવરણને સમશીતોષ્ણ રાખવામાં સહાયક બનતો હતો એટલે કે 239 વર્ષ પહેલા પણ કુદરતી એ.સી.ની ટેકનિક વપરાતી હતી. સુદામા મંદિરની પાછળ, મુખ્ય માર્ગ પર આજે પણ આ ઈમારત અડીખમ ઊભી છે અને પોરબંદરની જાહોજલાલીની સાક્ષી પૂરે છે. ભવન પરનું ઝીણું અને કલાત્મક કોતરકામ જોનારનું ધ્યાન તરત ખેંચી લે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ
GUJARAT

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

August 23, 2026
Next Post
અમેરિકાએ ચીનને આપેલા કેમેરા કાશ્મીરના આતંકીઓ પાસેથી મળી આવ્યા, રિપોર્ટમાં દાવો | Cameras given by Am…

અમેરિકાએ ચીનને આપેલા કેમેરા કાશ્મીરના આતંકીઓ પાસેથી મળી આવ્યા, રિપોર્ટમાં દાવો | Cameras given by Am...

મોંઘવારીનો ઝટકો: પેટ્રોલ ₹100 ને પાર, ડીઝલ પણ મોંઘો, ચાલુ મહિને ચોથી વખત ભાવ વધારો | Petrol Diesel P…

મોંઘવારીનો ઝટકો: પેટ્રોલ ₹100 ને પાર, ડીઝલ પણ મોંઘો, ચાલુ મહિને ચોથી વખત ભાવ વધારો | Petrol Diesel P...

જવાનની માએ હાથ ગૂમાવ્યો, ન્યાય માટે 50 જવાન કમિશનર ઓફિસ પહોંચ્યા | Soldier’s mother loses hand 50 so…

જવાનની માએ હાથ ગૂમાવ્યો, ન્યાય માટે 50 જવાન કમિશનર ઓફિસ પહોંચ્યા | Soldier's mother loses hand 50 so...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચ શહેર જિલ્લામાં શ્રાવણીયો જુગાર જામ્યો : છ સ્થળે ચાલતા જુગાર પર પોલીસનો છાપો, 17 ઝડપાયા, 8 ફરાર …

ભરૂચ શહેર જિલ્લામાં શ્રાવણીયો જુગાર જામ્યો : છ સ્થળે ચાલતા જુગાર પર પોલીસનો છાપો, 17 ઝડપાયા, 8 ફરાર …

1 year ago
ચાંદીની કિંમત સવા 3 લાખ રૂપિયાને પાર! સોનું પણ ઑલ ટાઈમ હાઈ, જાણો લેટેસ્ટ રેટ | gold silver latest ra…

ચાંદીની કિંમત સવા 3 લાખ રૂપિયાને પાર! સોનું પણ ઑલ ટાઈમ હાઈ, જાણો લેટેસ્ટ રેટ | gold silver latest ra…

7 months ago
કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ | Bomb Threat on…

કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ | Bomb Threat on…

7 months ago
અમદાવાદ: દિવાળીના તહેવારમાં ત્રણ દિવસ AMTSમાં મફત મુસાફરી કરી શકાશે, સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ…

અમદાવાદ: દિવાળીના તહેવારમાં ત્રણ દિવસ AMTSમાં મફત મુસાફરી કરી શકાશે, સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News