gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કૃષ્ણ ભક્તિ શિવ કૃપા વગર ન મળે:પૂ. પારસભાઈ શાસ્ત્રી હરિદ્વારમાં બારોટ અને ધાખડા પરિવારની ભાગવત કથા

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in GUJARAT
0 0
0
કૃષ્ણ ભક્તિ શિવ કૃપા વગર ન મળે:પૂ. પારસભાઈ શાસ્ત્રી હરિદ્વારમાં બારોટ અને ધાખડા પરિવારની ભાગવત કથા
0
VIEWS
Share on FacebookShare on Twitter

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)
હરિદ્વાર ખાતે મનોજ પરિવાર અને ધાકડા પરિવારના સંયુક્ત આયોજન હેઠળ ભવ્ય અને દિવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથા નો પ્રારંભ તારીખ 20 મે ના રોજ કરવામાં આવ્યો અને પૂર્ણાહુતિ તારીખ 27 મે 2026 ના રોજ થશે. પરિવારના પિતૃઓની મોક્ષાર છે અને જગત કલ્યાણના શુભ સંકલ્પથી યોજાયેલી આ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા ના વ્યાસપીઠ પર બગદાણા ના પ્રસિદ્ધ કથા વાચક પૂજ્ય પારસ ભાઈ શાસ્ત્રીજી શ્રોતાઓને ભાવ તરબોળ અવસ્થામાં લઈ જઈને સુંદર મજાનું કદ રત્ન કરાવી રહ્યા છે.

પાંચમા દિવસના કથા સંવાદમાં શાસ્ત્રી શ્રી પૂજ્ય પારસભાઈએ જણાવ્યું કે આવું ભવ્ય આયોજન આવા પવિત્ર અધિક શ્રાવણ માસના સમયે આપણા સૌ કોઈ માટે સૌભાગ્યનો વિષય બની રહ્યું છે. કૃષ્ણ ચરિત્ર અનેક વખત ગાવા છતાં પણ તે નાવીન્યપૂર્ણ અને સૌને અતૃપ્ત અવસ્થામાં તેનું પાન કરવા હંમેશા લાલાઈત કરે છે.અગ્નિ વગર દાઝવું હોય તો ‌સેવા કરવી. એનેકગણું ઝેર પણ પીવુ પડે.કૃષ્ણ ભક્તિ શિવ કૃપા વગર ન મળે.

કથાના યજમાન અંકલેશ્વરના સ્વ.છત્રસિંહ બારોટ અને ઉચૈયાના સ્વ વાજસુરબાપુ ધાખડા પરિવારના સભ્યો કર્યું છે. શ્રી પંકજભાઈ બારોટ અને શ્રી અમરુભાઈ ઘાખડા દ્વારા આયોજિત આ સમગ્ર ધર્મોત્સવ અનેરો બની રહ્યોં છે. સમગ્ર આયોજનમાં પંકજભાઈ બારોટના પરિવારના મોટી સંખ્યામાં લોકો કથા લાભ લઈ રહ્યા છે. અગ્રણીઓ શ્રી સુરેશભાઈ મકવાણા, શ્રી ભોળાભાઈ,અખુભાઈ ખુમાણ,નાજભાઈ સાંડસુર, દિલીપભાઈ જોશી, ભાસ્કરભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા છે.વ્યવસ્થા સંકલન શ્રી મંગળુભાઈ ધાખડા કરી રહ્યા છે.કથા વ્યાસ શ્રી પારસભાઈની સંગીતમય કથા શૈલી સૌને હ્રદયસ્થ થઈ ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોનું-ચાંદી પણ મોંઘા, ક્રૂડ ઓઈલમાં ભૂકંપ, ડૉલર સામે રૂપિયો મજબૂત | Se…

સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોનું-ચાંદી પણ મોંઘા, ક્રૂડ ઓઈલમાં ભૂકંપ, ડૉલર સામે રૂપિયો મજબૂત | Se...

મહાબળેશ્વર નજીક 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી કાર, 8 લોકોના દર્દનાક મોત, દૂરબીનથી મૃતદેહોની શોધખોળ | Tr…

મહાબળેશ્વર નજીક 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી કાર, 8 લોકોના દર્દનાક મોત, દૂરબીનથી મૃતદેહોની શોધખોળ | Tr...

ગુજરાતના 88 જળાશયમાં 20%થી ઓછું જળસ્તર, 10 માં તો તળિયું દેખાયું, ચોમાસા અગાઉ ટેન્શન વધ્યું | Gujara…

ગુજરાતના 88 જળાશયમાં 20%થી ઓછું જળસ્તર, 10 માં તો તળિયું દેખાયું, ચોમાસા અગાઉ ટેન્શન વધ્યું | Gujara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત સાથે કેમ પંગો લેવા માંગે છે બાંગ્લાદેશના યુનુસ? પાકિસ્તાન બાદ તુર્કીયેને આપ્યું વિવાદિત નકશો દર…

ભારત સાથે કેમ પંગો લેવા માંગે છે બાંગ્લાદેશના યુનુસ? પાકિસ્તાન બાદ તુર્કીયેને આપ્યું વિવાદિત નકશો દર…

10 months ago
વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

2 months ago
પાવર ચોરીના ગુનામાં 3 શખ્સને 3 વર્ષ કેદની સજા | 3 people sentenced to 3 years in prison for power th…

પાવર ચોરીના ગુનામાં 3 શખ્સને 3 વર્ષ કેદની સજા | 3 people sentenced to 3 years in prison for power th…

1 year ago
બાવળા પાલિકાના વોર્ડ નં. ૭માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ | Lack of basic facilities in Ward No 7 of Bav…

બાવળા પાલિકાના વોર્ડ નં. ૭માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ | Lack of basic facilities in Ward No 7 of Bav…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News