gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફતેગંજના કેફેમાં માથાભારે તત્વો દ્વારા તોડફોડ, કેફે સંચાલક સહિત ત્રણ સાથે ઝપાઝપી | Vandalism by reck…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in GUJARAT
0 0
0
ફતેગંજના કેફેમાં માથાભારે તત્વો દ્વારા તોડફોડ, કેફે સંચાલક સહિત ત્રણ સાથે ઝપાઝપી | Vandalism by reck…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Police : વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલી કેફેમાં કેટલાક તત્વો દ્વારા તોડફોડ કરી સંચાલક સાથે ઝપાઝપી કરવામાં આવી હોવાનો બનાવ બનતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ફતેગંજ પત્રકાર કોલોની નજીક રહેતા અને જુના વુડા નજીક કેફે ધરાવતા સૈદુલ રહેમાન ખાને પોલીસને કહ્યું છે કે, ગઈકાલે બપોરે હું અને મારો ભાઈ અજીજૂર બીજી દુકાને હતા ત્યારે મારા સાળા સુફિયાને ફોન કરીને કહ્યું હતું કે નવા યાર્ડ રોશનનગરનો જમીર પઠાણ અને તેનો મિત્ર અરમાન પઠાણ કેફેમાં બહારથી ખાવાનું લાવીને ગમે તેવું વર્તન કરી સ્ટાફ સાથે માથાકૂટ કરે છે.

જેથી અમે બંને ભાઈઓ કેફે ઉપર આવતા જમીરખાન અને તેના સાગરીતે મારા સાળા ઉપર પુલ રમવાની સ્ટીક લઈને હુમલાનો પ્રયાસ કર્યો હતો. મારા ભાઈએ તેને પકડી લેતા જમીરખાને તેને બચકું ભર્યું હતું અને ત્યારબાદ દુકાનના ગેટનું પાર્ટીશન તેમજ ખુરશીઓની તોડફોડ કરી હતી. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
લવ મેરેજ કરનાર પ્રજ્ઞાચક્ષુ દંપતી વચ્ચે ધર્મની બહેને ખટરાગ કરાવ્યો, પત્ની ઘર છોડી ગઈ | sister caused…

લવ મેરેજ કરનાર પ્રજ્ઞાચક્ષુ દંપતી વચ્ચે ધર્મની બહેને ખટરાગ કરાવ્યો, પત્ની ઘર છોડી ગઈ | sister caused...

જામજોધપૂરના શેઠવડાળા વિસ્તારમાં થયેલી બે ચોરીનો ભેદ ઉકેલાયો : રૂ.2.55 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપી ઝ…

જામજોધપૂરના શેઠવડાળા વિસ્તારમાં થયેલી બે ચોરીનો ભેદ ઉકેલાયો : રૂ.2.55 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપી ઝ...

મધ્યપ્રદેશના લૂંટ કેસનો મુખ્ય સુત્રધાર આરોપી જામનગરમાંથી ઝડપાયો | The main accused in the Madhya Pra…

મધ્યપ્રદેશના લૂંટ કેસનો મુખ્ય સુત્રધાર આરોપી જામનગરમાંથી ઝડપાયો | The main accused in the Madhya Pra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘અરાજક ભાષા લોકશાહી માટે ખતરનાક’, નિશિકાંત દુબેના સુપ્રીમ કોર્ટ વાળા નિવેદન પર ભડકી કોંગ્રેસ | Congr…

1 year ago
જૂનાગઢ ભાજપના ગઢમાં ગાબડું : આંતરિક અસંતોષ વિસ્ફોટક બન્યો | Junagadh BJP stronghold has a gap: Inter…

6 months ago
બાજવામાંથી વિદેશી દારૃ ભરેલી કાર પકડાઇ | Car loaded with foreign liquor seized from Bajwa

4 months ago
મેડીકલ સ્ટોરમાં પ્રિસ્ક્રીપશન વિના કફ શીરપ આપવાનો વિડીયો વાયરલ થયો | ahmedabad police started probe …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News