gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેડીકલ સ્ટોરમાં પ્રિસ્ક્રીપશન વિના કફ શીરપ આપવાનો વિડીયો વાયરલ થયો | ahmedabad police started probe …

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
મેડીકલ સ્ટોરમાં પ્રિસ્ક્રીપશન વિના કફ શીરપ આપવાનો વિડીયો વાયરલ થયો | ahmedabad police started probe …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

દારૂ અને ડ્રગ્સની આદતની સાથે નશા માટે કફ શીરપનો સેવન કરવાનું પ્રમાણ સતત વધતા ગેરકાયદે વેચાણ વધ્યું છે.  જેમાં તબીબના પ્રિસ્ક્રીપશન વિના અનેક મેડીકલ ્સ્ટોરમાં વેચાણ થતુ હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. જે અનુસંધાનમાં પોલીસ અને આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી કફશીરપનો જથ્થો લાવીને અનેક મેડીકલ સ્ટોર્સમાં સપ્લાય થતો હોવાનું જાણવા મળ્યું છે.નશાના બંધાણીઓ માટે અમદાવાદમાં ગેરકાયદે કફશીરપનું વેચાણ કરવામાં આવતું હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો.જેમાં નવા વાડજ, નરોડા અને અન્ય વિસ્તારના કેટલાંક મેડીકલ સ્ટોર્સના સંચાલકો દ્વારા તબીબોના  પ્રિસ્ક્રીપશન વિના જ મુળ કિંમતથી બમણી કિંમતે કફશીરપનું વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નવા વાડજ સ્થિત મેેડીકલ સ્ટોરમાં કફશીરપનો મોટો જથ્થો હોવાની વિગતો મળી હતી. જેના આધારે પોલીસ અને આરોગ્ય વિભાગે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી હોવાનું  જાણવા મળ્યું છે. 

 મેડીકલ સ્ટોરમાં પ્રિસ્ક્રીપશન વિના  કફ શીરપ આપવાનો વિડીયો વાયરલ થયો 2 - imageપોલીસે શરૂ કરેલી તપાસમાં વિગતો જાણવા મળી હતી કે બાવળા, ચાંગોદર અને બગોદરા વિસ્તારમાં અનેક લોકો મોટાપાયે ગેરકાયદે કફશીરપનો કારોબાર કરે છે. જે અમદાવાદમાં નિયમિત રીતે પહોંચતો કરે છે. કફશીરપનો નશો કરતો એક ચોક્કસ વર્ગ અમદાવાદમાં સક્રિય છે અને મેડીકલ સ્ટોર્સના સંચાલકો બમણી કિંમતે શીરપનું વેચાણ કરતા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

August 11, 2026
ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

Next Post
વૃદ્ધોને ભોળવી દાગીના ધોવાના બહાને સોનુ ઓગાળી લેતી ત્રિપુટીને પાસા | Trio arrested for melting gold …

વૃદ્ધોને ભોળવી દાગીના ધોવાના બહાને સોનુ ઓગાળી લેતી ત્રિપુટીને પાસા | Trio arrested for melting gold ...

તમામ મતદાન મથક પર વેબકાસ્ટિંગ થશે : ચૂંટણી પંચના 17 સુધારા

અકસ્માતોથી કંટાળી પાલજ ગામ પાસે ગ્રામજનો દ્વારા ચક્કાજામ | Tired of accidents villagers block road n…

અકસ્માતોથી કંટાળી પાલજ ગામ પાસે ગ્રામજનો દ્વારા ચક્કાજામ | Tired of accidents villagers block road n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટા ઉદેપુરમાં આગની બે ઘટના: નસવાડીમાં આદિવાસી પરિવારનું ઘર રાખ, બોડેલીમાં બંધ દુકાનમાં લાગી આગ | Tw…

3 months ago
જાન્યુઆરી-જૂનમાં ઔદ્યોગિક ક્ષેત્રે ધિરાણ વૃદ્ધિ 13 ટકા રહેવાનો અંદાજ | Credit growth in the industri…

4 months ago
સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…

સરકારની તિજોરી છલકાઈ : જીએસટી આવક રૂ. 2.43 લાખ કરોડની નવી ટોચે | Government’s coffers overflow: GST …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News