gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં કાલાવડ નાકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત : બે યુવકો ઇજાગ્રસ્ત | Accident between two bikes n…

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં કાલાવડ નાકા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત : બે યુવકો ઇજાગ્રસ્ત | Accident between two bikes n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામનગર શહેરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલા આરબ જમાતખાના નજીક ગત મોડી રાત્રે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે યુવકોને ઇજા પહોંચતા સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ પૂરઝડપે આવી રહેલા એક બાઇક પર સવાર બે નશામાં ધૂત શખ્સોએ અન્ય મોટરસાયકલને ટક્કર મારી હતી. અકસ્માતના પગલે આબેદી મીનાણી અને શકીલ મીનાણી નામના બે યુવકો ઇજાગ્રસ્ત બન્યા હતા. બનાવ બાદ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. સાથે જ નશાની હાલતમાં હોવાનું જણાતા બંને બાઇકચાલકોને ઝડપી પાડી સિટી ‘એ’ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ક્ષત્રિય કરણીસેના ભાવનગર દ્રારા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વલ્લભીપુર તાલુકા તથા વલ્લભીપુર નગરપાલિક…
GUJARAT

ક્ષત્રિય કરણીસેના ભાવનગર દ્રારા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વલ્લભીપુર તાલુકા તથા વલ્લભીપુર નગરપાલિક…

May 25, 2026
અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું …

જામનગરમાં કરોડો રૂપિયાનું ફુલેકો ફેરવીને નાસી છૂટેલા સુપર માર્કેટના વેપારી સામે પોલીસ સમક્ષ અરજી થયા…

Next Post

જામનગરમાં કરોડો રૂપિયાનું ફુલેકો ફેરવીને નાસી છૂટેલા સુપર માર્કેટના વેપારી સામે પોલીસ સમક્ષ અરજી થયા...

અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું …

અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું ...

ક્ષત્રિય કરણીસેના ભાવનગર દ્રારા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વલ્લભીપુર તાલુકા તથા વલ્લભીપુર નગરપાલિક…

ક્ષત્રિય કરણીસેના ભાવનગર દ્રારા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વલ્લભીપુર તાલુકા તથા વલ્લભીપુર નગરપાલિક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહલગામ હુમલાની ન્યાયિક તપાસની માગ પર સુપ્રીમ કોર્ટે વકીલને ખખડાવ્યા, કહ્યું – આ નાજુક ઘડી… | supre…

1 year ago
અમદાવાદમાં સ્નેહાંજલિ સોસાયટીમાં AMCના JCBએ તોડફોડ કરતા રહીશોનો બિલ્ડરના ઘર સામે હલ્લાબોલ | Ahmedaba…

5 months ago
ઓનલાઇન પર શું જોવું તે લોકો જાતે જ નક્કી કરે : મોહન ભાગવત | People should decide for themselves what…

3 months ago
ઓજી વિસ્તારમાં એકત્ર ઘન કચરાનો વડોદરા પાલિકા સુચારુરૂપે નિકાલ કરશે | Vadodara Municipal Corporation …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News