gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલુ સિન્ધી ગેંગના નાણાંકીય વ્યવહારોની તપાસ શરૃ | Investigation into financial transactions of Lalu …

G METRO NEWS by G METRO NEWS
May 25, 2026
in GUJARAT
0 0
0
લાલુ સિન્ધી ગેંગના નાણાંકીય વ્યવહારોની તપાસ શરૃ | Investigation into financial transactions of Lalu …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,સમગ્ર રાજ્યમાં દારૃનું નેટવર્ક ચલાવતા બે મુખ્ય બૂટલેગર હાલ  પોલીસ કસ્ટડી રિમાન્ડ પર છે. પોલીસ દ્વારા નાણાંકીય વ્યવરોની માહિતી મેળવવા માટે બેંક પાસે વિગતો માગવામાં આવી છે. 

રાજ્યના અલગ – અલગ જિલ્લામાં વિદેશી દારૃનું નેટવર્ક ચલાવતી લાલુ સિન્ધી ગેંગના બે મુખ્ય બૂટલેગર લાલુ સિન્ધી અને સુનિલ ઉર્ફે અદો હાલ પોલીસ કસ્ટડી રિમાન્ડ પર છે. પોલીસ તેઓની મિલકતોની તપાસ કરી રહી છે. પરંતુ, અન્ય તપાસ અને બંદોબસ્તના કારણે તપાસ અધિકારી દ્વારા હજી તપાસ પૂર્ણ થઇ શકી નથી. બે દિવસ  પહેલા પોલીસ સ્ટેશનના લોકઅપમાં લાલુ સિન્ધીને અચાનક ગભરામણ અને પરસેવો થતા તેણે ત્યાં હાજર પોલીસ સ્ટાફને જણાવ્યું હતું. તેની હાલત જોઇને પોલીસ સ્ટાફે તેને લોકઅપમાંથી બહાર કાઢી પંખા નીચે બેસાડી પાણી આપ્યું હતું. થોડીવાર પછી તેને સારૃં લાગતા પરત લોકઅપમાં મૂકી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દારૃના ધંધાની કમાણીથી આરોપીઓએ કરોડોની મિલકતો વસાવી હોવાની શંકાના આધારે પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ, હજીસુધી પોલીસને કોઇ વિગતો મળી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
ટ્રેક્ટરના પૈંડા ફરી વળતા મોપેડ ચાલકને ગંભીર ઇજા | Moped driver seriously injured after being hit by…

ટ્રેક્ટરના પૈંડા ફરી વળતા મોપેડ ચાલકને ગંભીર ઇજા | Moped driver seriously injured after being hit by...

ટીનેજર્સ પર સોશ્યલ મીડિયાનું ગ્રહણઃ સગીરા બીજીવાર પલાયન..55000 રોકડા લઇ ભાગેલા વિદ્યાર્થીનો પત્તો નથ…

ટીનેજર્સ પર સોશ્યલ મીડિયાનું ગ્રહણઃ સગીરા બીજીવાર પલાયન..55000 રોકડા લઇ ભાગેલા વિદ્યાર્થીનો પત્તો નથ...

અકોટા-અક્ષરચોક વચ્ચે એક્સિડન્ટ બાદ બાઇક સવારે કારના કાચ તોડી તમાશો કર્યો | Biker breaks car window a…

અકોટા-અક્ષરચોક વચ્ચે એક્સિડન્ટ બાદ બાઇક સવારે કારના કાચ તોડી તમાશો કર્યો | Biker breaks car window a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરાખંડ-હિમાચલથી માંડી જમ્મુ-કાશ્મીર સુધી વરસાદનો કહેર, લાખો લોકો પ્રભાવિત, રેસ્ક્યૂ યથાવત્ | mons…

10 months ago
ભાયલી ગેંગ રેપ કેસમાં વધુ ત્રણ સાક્ષીની જુબાની લેવામાં આવી | Three more witnesses testified in Bhayl…

9 months ago
છોટાઉદેપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષના આગમન પૂર્વે જ કુદરતનો પ્રકોપ, વિશાળ ડોમમાં મોટું નુકસાન | Chhota…

4 months ago
નડિયાદમાં સરકારી જગ્યા ઉપર ગેરકાયદે દુકાનોનું બાંધકામ તંત્રએ અટકાવ્યું | The administration stopped …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News