gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે સવારે બંધ કવર ખોલવામાં આવશે, અમદાવાદના નવા મેયર પદેપશ્ચિમના કોર્પોરેટરની પસંદગી થવાની સંભાવના | …

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in GUJARAT
0 0
0
આજે સવારે બંધ કવર ખોલવામાં આવશે, અમદાવાદના નવા મેયર પદેપશ્ચિમના કોર્પોરેટરની પસંદગી થવાની સંભાવના | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,25 મે,2026

પરિણામ જાહેર થયાના ૨૯ દિવસ પછી આજે અમદાવાદને નવા મેયર અને
ડેપ્યુટી મેયર મળશે.નવી ટર્મમાં રોસ્ટર મુજબ મેયરની જગ્યા પછાત વર્ગની છે.ડેપ્યુટી
મેયર પદ મહિલા કોર્પોરેટરને ફાળે જશે.આજે સવારે ૧૦ કલાકે મ્યુનિસિપલ કોર્પોરેશન
ખાતે ભાજપ હાઈકમાન્ડ બંધ કવર ખોલી મેયરપદના ઉમેદવારના નામની જાહેરાત કરશે.ગત
ટર્મમાં મેયર મધ્યઝોનના હતા. આ ટર્મમાં મેયરપદે પશ્ચિમના કોર્પોરેટરની પસંદગી
થવાની પ્રબળ સંભાવના છે.મેયરપદે થલતેજ વોર્ડના હીતેશ બારોટ ઉપર કળશ ઢોળાશે એમ મનાઈ
રહયુ છે.પહેલી બોર્ડ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ૧૨ અને એ.એમ.ટી.એસ.ના ૮ સભ્યોની
પણ નિમણૂંક કરવામા આવશે.

મ્યુનિસિપલ કોપોરશનમાં મેયર પદ માટે હીતેશ બારોટ ઉપરાંત
ધરમશી દેસાઈ
,જશુભાઈ
ઠાકોર અને રાજુ ઠાકોરના નામ ચર્ચામાં છે.ગત ટર્મમા મેયર શાહીબાગ વોર્ડમાંથી હતા.આ
કારણથી આ વખતે ફરીથી મેયર પદે મધ્યઝોનના કોર્પોરેટરની પસંદગી થવાની શકયતા નહીવત
છે. હીતેશ બારોટ અને બોડકદેવ વોર્ડમાંથી કોર્પોરેટર બનેલા ધરમશી દેસાઈ  કેન્દ્રીય ગૃહમંત્રીના નિકટતમ વિશ્વાસુમાં મનાય
છે.નોંધપાત્ર બાબત એ છે કે
,
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થલતેજ વોર્ડની સામાન્ય બેઠક ઉપરથી હીતેશ બારોટને
ઉમેદવારી કરી કોર્પોરેટર બનાવવા પાછળ પક્ષનુ ગણિત તેમને મેયર બનાવવાનુ હોવાનુ
ભાજપના સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. ડેપ્યુટી મેયર પદે અસારવા વોર્ડના અનસૂયા પટેલ
,લાંભા વોર્ડના
ડોકટર ચાંદની પટેલની સાથે પાલડી વોર્ડના ક્રાંતિબેન ગાંધીનુ નામ પણ સંભવિત મનાઈ
રહયુ છે.સ્ટેન્ડિંગ કમિટીના બાર સભ્યો માટે સોમવારે ભાજપ તરફથી કુલ ૨૧ ફોર્મ
ભરાવવામા આવ્યા હતા. આ પૈકી નવ ફોર્મ પરત ખેંચાવવામા આવશે.

નોંધપાત્ર બાબત એ છે કે, સ્ટેન્ડિંગ કમિટી જેવી મહત્વની કમિટીના ચેરમેન તરીકે છેલ્લા
ઘણાં વર્ષથી પાટીદાર સમાજના કોર્પોરેટરની પસંદગી કરવામા આવી નથી. આ કારણથી નવી
ટર્મમા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલ ઉપર
કળશ ઢોળાય એવી સંભાવના છે.કમલેશ પટેલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના ખાસ
વિશ્વાસુ મનાઈ રહયા છે.આ ઉપરાંત પાલડી વોર્ડના જૈનિક વકીલ
, પરેશ લાખાણી,નિકોલ વોર્ડના
નામ ચર્ચામા છે.પક્ષનેતા તરીકે પરેશ પટેલ
,વસ્ત્રાલ
અને જશુભાઈ ઠાકોર
,શાહીબાગ
વોર્ડના નામ રેસમાં છે. દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાનુ નામ ચાલી રહયુ
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
અમદાવાદ મ્યુનિ.ની નવી પહેલ મોલ,હોટલ,હોસ્પિટલ જેવા એકમ ફ્રી પાર્કિંગ આપે તો પ્રોપર્ટીટેકસમાં રાહત | A…

અમદાવાદ મ્યુનિ.ની નવી પહેલ મોલ,હોટલ,હોસ્પિટલ જેવા એકમ ફ્રી પાર્કિંગ આપે તો પ્રોપર્ટીટેકસમાં રાહત | A...

જીકાસના પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવા 7 દિવસનો સમય ટુંકો પડે છે | The first phase of GCAS has a short p…

જીકાસના પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવા 7 દિવસનો સમય ટુંકો પડે છે | The first phase of GCAS has a short p...

ભારતમાં સોનાની માંગમાં 50-60 ટનનો ઘટાડો થઈ શકે છે : WGC | India’s gold demand may fall by 50 60 tonn…

ભારતમાં સોનાની માંગમાં 50-60 ટનનો ઘટાડો થઈ શકે છે : WGC | India's gold demand may fall by 50 60 tonn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

4000 ફૂટની ઊંચાઈ પર ઈન્ડિગોની ફ્લાઇટથી ટકરાયું ગીધ, રાંચીમાં કરાવવી પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ: 175 મુસાફરો સુરક્ષિત

4000 ફૂટની ઊંચાઈ પર ઈન્ડિગોની ફ્લાઇટથી ટકરાયું ગીધ, રાંચીમાં કરાવવી પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ: 175 મુસાફરો સુરક્ષિત

1 year ago
ભરૂચના દોલતપુર ગામે શેરડીના ખેતરમાંથી રૂ.4.81 લાખના દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર | One …

ભરૂચના દોલતપુર ગામે શેરડીના ખેતરમાંથી રૂ.4.81 લાખના દારૂ-બિયરના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર | One …

10 months ago
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: કોંગ્રેસે 40 ‘સ્ટાર પ્રચારકો’ની યાદી કરી જાહેર | Gujarat Local Body …

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: કોંગ્રેસે 40 ‘સ્ટાર પ્રચારકો’ની યાદી કરી જાહેર | Gujarat Local Body …

3 months ago
વિધાનસભા સત્રના અંતિમ દિવસે આરોગ્યના 2 બિલ પસાર, જાણો વિગતવાર માહિતી | 2 health bills passed on Guja…

વિધાનસભા સત્રના અંતિમ દિવસે આરોગ્યના 2 બિલ પસાર, જાણો વિગતવાર માહિતી | 2 health bills passed on Guja…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News