gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર, બોટાદ અને અમરેલીની 150 મંડળીઓને આઈ.ટી.ની કરોડોની નોટીસથી રોષ | 150 societies of Bhavnagar Bo…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર, બોટાદ અને અમરેલીની 150 મંડળીઓને આઈ.ટી.ની કરોડોની નોટીસથી રોષ | 150 societies of Bhavnagar Bo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાવનગર
આઈ.ટી.ને સંયુક્ત આવેદન પત્ર પાઠવાયું

ઈન્કમ
ટેક્સ વિભાગ દ્વારા નફા-નુકસાનના બદલે ટન ઓવર પર નોટીસ આપતા ચર્ચા

ભાવનગર – ભાવનગર, બોટાદ અને અમરેલીની ૧૫૦ જેટલી સહકારી મંડળીઓને કરોડો રૃપિયાની ઈન્કમ ટેક્સ
નોટીસ પાઠવાતા વ્યાપક ચકચાર જાગી છે. જોકે આ નોટીસ કુલ ટન ઓવર પરથી અપાઈ છે.
જ્યારે મંડળીના સભાસદોએ નફા-નુકસાન પર હિસાબ કરવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું
છે.

ભાવનગરનાં
૧૦ બોટાદના ૨ અને અમરેલીનાં ૧ એમ કુલ ૧૩ તાલુકાને અંદાજીત ૧૫૦ જેટલી મંડળીઓને
ઈન્કમ ટેક્સની સમજણ વિના નોટીસો હુકમો કરેલ છે. તેમાં સીદસર જુથ મંડલીને ૬ કરોડ
, સોડવદરા જુથ મંડલીને ૯
કરોડની
, દિહોર મંડલી ૨૦ કરોડની, જનડા
મંડલીને ૩૫ કરોડની આમ ૫૦ લાખથી માંડીને ૩૫ કરોડ રૃપિયા સુધીની નોટીસો આપીને હુકમ
કરતા વ્યાપક ચર્ચા જાગી છે.  આ મુદ્દે તા.
૨૩-૫ના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં ભીખાભાઈ જાજડીયાએ દરેક મંડળીઓને લઈન્કમટેક્સની
નોટીસોને લઈને સામુહીક રજુઆત કરવા મીટીંગ બોલાવી હતી. જેમાં આજે સંયુક્ત રીતે
ભાવનગર ઇન્કમટેક્ષને આવેદનપત્ર આપી આ નોટીસો ખોટી અને ગેરકાયદેસર હોવાનું જણાવી
ફક્ત ભાવનગર જીલ્લા બેંકની શાખામાંથી ટન ઓવરના આંકડા ઉપરથી આપી દીધી હોય નફા
નુકસાનના આંકડા લીધા ન હોવાનું જણાવ્યું હતું. ગ્રામ્ય લેવલે દરેક વ્યક્તિ
ટેકનોલોજીના જાણકાર ન હોય ડીપાર્ટમેન્ટે દરેક નોટીસો ઈમેઇલથી મોકલી છે જે નોટીસો
ફીજીકલ પોસ્ટથી મોકલવી જોઈએ. મંડળીઓ નાની હોય તેમને આવી નોટીસના જવાબ  માટે કરવો પડતો ખર્ચ (લીગલ તથા કન્સલ્ટીંગ)
પોસાય તેવું નથી. ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા જો મંડળીને રીટર્ન ફાઈલ હોય તેવા
સંજોગોમાં ટર્ન ઓવર આધારીત નોટીસને બદલે જે તે નાણાકીય વર્ષના રજુ કરવામાં આવેલ
નફા કે નુકસાનનાં આધારે નોટીસ કરવા તથા આ નોટીસો રદ કરવાની માંગણી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ભાવનગર-બોટાદમાંથી દારૃ-બિયર સાથે 5 ઈસમ ઝડપાયા

65 વર્ષના નિવૃત્ત શિક્ષકે 37 વર્ષથી સાયકલને પરિવહનનું સાધન બનાવ્યું | 65 year old teacher has used b…

65 વર્ષના નિવૃત્ત શિક્ષકે 37 વર્ષથી સાયકલને પરિવહનનું સાધન બનાવ્યું | 65 year old teacher has used b...

આવ રે વરસાદ…! કેરલમમાં વહેલું આગમન, સેટેલાઇટમાં દેખાયો વાદળોનો ઘેરાવો, આ રાજ્યોમાં યલો એલર્ટ | ind…

આવ રે વરસાદ...! કેરલમમાં વહેલું આગમન, સેટેલાઇટમાં દેખાયો વાદળોનો ઘેરાવો, આ રાજ્યોમાં યલો એલર્ટ | ind...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હવે ભારત ઘરમાં ઘુસીને મારે છે, કોંગ્રેસે આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી ન કરી’, PM મોદીનું મોટું નિવેદન …

11 months ago
સુરત: મિલેનિયમ માર્કેટ-1માં ભીષણ આગ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે | Surat’s Millennium Market 1 Engulf…

6 months ago
10 વર્ષના લગ્નજીવન બાદ પતિની વિકૃત માનસિકતા સામે આવી, કંટાળીને પરિણીતાનો નદીમાં કૂદવાનો પ્રયાસ, અભયમ…

5 months ago
‘ભારત અને જર્મની એક જ ટીમમાં રમી રહ્યા છે’, જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત | discuss…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News