gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તાજમહેલ સૌથી વધુ કમાણી કરનાર ASI સંરક્ષિત સ્મારક, છેલ્લા 5 વર્ષમાં રેકોર્ડ ટિકિટ વેચાણ | Taj mahal i…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in INDIA
0 0
0
તાજમહેલ સૌથી વધુ કમાણી કરનાર ASI સંરક્ષિત સ્મારક, છેલ્લા 5 વર્ષમાં રેકોર્ડ ટિકિટ વેચાણ | Taj mahal i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Agra Taj Mahal: ભારત સરકાર દ્વારા હાલમાં જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ તાજમહેલ છેલ્લા પાંચ વર્ષોમાં ટિકિટ વેચાણ દ્વારા  ASI-સંરક્ષિત સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરનાર સ્મારક રહ્યુ છે. 

આ પણ વાંચો: ‘અહીં માત્ર ડિલિવરી એપ બને છે’, સ્ટાર્ટઅપ્સ પર પિયુષ ગોયલની વિવાદિત ટિપ્પણી, અનેક કંપનીઓએ કરી ટીકા

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને ગુરુવારે રાજ્યસભામાં પૂછવામાં આવ્યું હતું કે, ‘ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ છેલ્લા પાંચ વર્ષોમાં વિવિધ સ્મારકોમાં પ્રવેશ ટિકિટના વેચાણમાંથી કેટલી રકમ મેળવી છે. વર્ષ પ્રમાણે અને સ્મારકવાર માહિતી આપવી અને છેલ્લા પાંચ વર્ષમાં કયા સ્મારકોએ પ્રવેશ ટિકિટના વેચાણ દ્વારા સૌથી વધુ આવક મેળવી છે?’ આ પ્રશ્નનો તેમણે લેખિતમાં જવાબ આપ્યો હતો. 

વિશ્વની સૌથી સુંદર ઇમારતોમાંની એક છે તાજમહેલ

મંત્રીએ આ પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી શેર કરી હતી, જેમાં નાણાકીય વર્ષ 19-20 થી નાણાકીય વર્ષ 23-24 સુધીના ચક્ર માટે કોષ્ટક સ્વરૂપમાં ડેટા શેર કર્યો હતા. માહિતી પ્રમાણે પાંચ વર્ષમાં તાજમહેલે ટોચનું સ્થાન મેળવ્યું છે. મુઘલ સ્થાપત્યની આ અજાયબી 17મી સદીમાં સમ્રાટ શાહજહાં દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો અને તેને વિશ્વની સૌથી સુંદર ઇમારતોમાંની એક માનવામાં આવે છે. 

આ પણ વાંચો: ‘બંધારણ પર હુમલો સાંખી નહીં લઈએ’, વક્ફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ

વર્ષ 2019-20માં બીજા ક્રમે દિલ્હીનો કુતુબ મિનાર 

સમાચાર એજન્સીના ડેટા પ્રમાણે નાણાકીય વર્ષ 2019-20માં આગ્રા કિલ્લો બીજા ક્રમ પર તો દિલ્હીનો કુતુબ મિનાર ત્રીજા ક્રમે રહ્યો હતો. નાણાકીય વર્ષ 20-21 માં તમિલનાડુના સ્મારકોના જૂથ મમલ્લાપુરમ અને સૂર્ય મંદિર (કોણાર્ક) બીજા અને ત્રીજા ક્રમે હતા. નાણાકીય વર્ષ 23-24માં દિલ્હીનો કુતુબ મિનાર અને લાલ કિલ્લો બીજા અને ત્રીજા સ્થાન પર રહ્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
FRC પ્રમાણે ફી લેવાનો, વિદ્યાર્થીઓને બુક્સ આપવાનો ઈનકાર, વિબગ્યોર સ્કૂલના વાલીઓની ફરી DEO સમક્ષ રજૂઆ…

FRC પ્રમાણે ફી લેવાનો, વિદ્યાર્થીઓને બુક્સ આપવાનો ઈનકાર, વિબગ્યોર સ્કૂલના વાલીઓની ફરી DEO સમક્ષ રજૂઆ...

વડોદરા કોર્પોરેશન 10 પ્લોટોની તા.23 અને 30મીએ હરાજી કરાશે | Vadodara Corporation will auction 10 plo…

વડોદરા કોર્પોરેશન 10 પ્લોટોની તા.23 અને 30મીએ હરાજી કરાશે | Vadodara Corporation will auction 10 plo...

સુરત પાલિકાની વધુ એક બેદરકારીના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા : ગટરના ઢાંકણામાં બસનું ટાયર ફસાઈ જતા…

સુરત પાલિકાની વધુ એક બેદરકારીના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા : ગટરના ઢાંકણામાં બસનું ટાયર ફસાઈ જતા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા પાણીગેટમાં જુગારધામ ચલાવતા વૃદ્ધ સહિત 11 શખસોની ધરપકડ, ₹57,040નો મુદ્દામાલ જપ્ત | Vadodara Po…

વડોદરા પાણીગેટમાં જુગારધામ ચલાવતા વૃદ્ધ સહિત 11 શખસોની ધરપકડ, ₹57,040નો મુદ્દામાલ જપ્ત | Vadodara Po…

1 month ago
વડોદરાની વાઘોડિયા ચોકડી નજીક બહુમાળી રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગતા જીવ બચાવવા લોકો ટેરેસ પર ચડી ગયા |…

વડોદરાની વાઘોડિયા ચોકડી નજીક બહુમાળી રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગતા જીવ બચાવવા લોકો ટેરેસ પર ચડી ગયા |…

2 months ago
મફત રેવડીથી ચૂંટણી જીતી શકાય પણ રાષ્ટ્રનું નિર્માણ ના થાય : સુબ્બારાવ | Elections can be won with fr…

મફત રેવડીથી ચૂંટણી જીતી શકાય પણ રાષ્ટ્રનું નિર્માણ ના થાય : સુબ્બારાવ | Elections can be won with fr…

7 months ago
લાલપુર તાલુકાના પડાણા ગામમાં તેમજ કાલાવડના મૂળીલા ગામમાં એક બુઝુર્ગ અને એક યુવાનના ગળાફાંસા દ્વારા આ…

લાલપુર તાલુકાના પડાણા ગામમાં તેમજ કાલાવડના મૂળીલા ગામમાં એક બુઝુર્ગ અને એક યુવાનના ગળાફાંસા દ્વારા આ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News